________________
પલાદન વિચારણા પણિ જીવાભય હેતુ છઈ તેણઈ સાધુગથી પણિ સત્વઘાત ન કહિએ જેઈઈ. ભાપનનઈ ભયાશવપણાને ભય તો ઈગ્યારમઈ ગુણઠાણપણિ તાહરઈ ન ટકઈ. પરા “જલચારણાદિકનઈ જલાદિકમાંહિ ચાલતાં જિમ જીવવિરાધના નથી, તિમ કેવલીનઈ લમ્બિવિશેષઈ ઘટઈ” ઈમ કઈ કહઈ છઈ તેણુઈ વિચારવું જે “લબ્ધિ કેવલિ કિમ પ્રjજઈ ? અપ્રયુક્તલબ્ધિ વધાભાવ તેરમાં ગુણઠાણુઈ માનઈ, (ચ)ઉદમિં ગુણઠાણું ચું તુમહારું વિરાયું છઈ? ૫૩ એણિ કરી અમૃતમય શરીર કેવલીનઈ કાઈ કહઈ છઈ, તેહ પણિ નિરાકરિઉં જાણવું, ઈમ તો પરમૌદારિક શરીરવાદી દિગંબરમતાનુસરણે થાઈ તે પ્રી છ. ૫૪ “દ્રવ્યવધથી જિનનઈ ૧૮ દોષરહિતપણું ન હોઈ ઈમ કઈ કહઈ છઈ તેણુઈ દ્રવ્યપરિગ્રહથી ૧૮ દેષરહિતપણું કિમ સહવું? પપા
[પલાદી વિચારણા ) માંસાશનઈ સમ્યફ ન હોઈ જ' એહવું જે કહઈ છઈ તેહનિ પૂછીઈ જે “મૂલકાદિ ભક્ષણુિં સમ્યક્ત્વ ન જાઈ તે માંસભક્ષણુિં કિમ જાઈ?” “અતિનિઘ માંસ ભક્ષણુઈ પ્રવચનમાલિન્યથી સમ્યફ વ ાઈ” ઈમ જો સહો તો તેહથી અતિબિંઘ પરદાર. ગમનઈ સત્યકિ પ્રમુખનઈ સમ્યક્ત્વ કિમ રહઈ? “બિલવાસી મનુષ્ય પણિ તથાવિધ ક્ષપશમથી માંસભક્ષણ પરિહરઈ છઈ તો સમ્યગ્દષ્ટિ કિમ ન પરિહરઈ?” ઈમ કહ
સ્યો તે ચોર પ્રમુખ પરદારગમન પરિહરઈ છઈ તે સમ્યગ્દષ્ટિ સત્યકિપ્રમુખ કિમ ન પરિહરઈ તે વિચારજ શ્રદ્ધાન છતઈ અનુચિત પ્રવૃત્તિ સમ્યક્ત્વ ન જાઈ એ ઉત્તર બેહનઈ સમાન, માંસાસનઈ નરકાયુબંધહેતુપણું છઈ, તે માર્ટિ તેહની અનિવૃત્તિ જે સમ્યકત્વ ન રહઈ, તો મહારંભ પરિગ્રહાદિકનઈ પણ તથાભાવ છઈ, તેણઈ કરી તેહથી અનિવૃત્તિ કૃષ્ણાદિકનઈ સમ્યફ કિમ હાઈ?
"तए ण दुवे राया कंपिल्लपुर णगर अणुपविसइ, अणुपविसित्ता विउल असण' ४ अक्खडावेइ उवक्खडावेत्ता कोडुबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी, 'गच्छह ण तुब्भे देवाणुप्पिया ! विउल' असण ४ सुरं च मज्जं च मंसं च सीधुं च पसण्ण च सुबहु पुप्फफलवत्थगंधमल्लालंकारच वासुदेवप्पामोखाण रायसहस्साण आवासेसु साहरह, ते वि साहरति । तए ण ते वासुदेवपामोक्खा त विउल असण' ४ जाव पसन्न' आसाएमाणा ૨ વિહરતિ ! [જ્ઞા. ખૂ. ૧૧૮] એ જ્ઞાતાસૂસમયે કહિઉં છઈ, તેણિ કહિ વાસુદેવનઈ માંસભક્ષણુિં કરી સમ્યક્ત્વ નથી ગયું તો બીજા નિં કિમ જાઈ? “ઈહાં વાસુદેવપરિવાર મિથ્યાષ્ટિનિ માંસભક્ષણ પણિ વાસુદેવનિ નહીં” ઈમ ન કહિવું, જે માહિ એક ક્રિયાન્વય વિના “પ્રમુખ” શબ્દાર્થ ન ઘટઈ. જે એ સૂત્રનિં વર્ણનમાત્ર કહે છે તે સ્વર્ગથ્થુદિસૂત્ર વર્ણનમાત્ર કહે છે કે, વારે ? તથા માંસભક્ષણુિં સમ્યકત્વનાશ હોઈ તે મૂલપ્રાયશ્ચિત્ત જેઈઈ. કહિઉ છઈ તપ પ્રાયશ્ચિત્ત, તથાહિવાહનને ૨૩૪ પરિત્તમોને વિત્તવનિક્સ એ મંસારયવયમો ગુરુ વાર કામોને શ્રાદ્ધજિતકપે. ઇત્યાદિક બેલ વિચારીનઈ ગુરુસંપ્રદાઈ સહવા - • • wwwhyws SBI