SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્યનિયમવિથાર चोन्मार्गपतितानामुत्सृत्रभाषण यदि तीर्थोच्छेदाभिप्रायेणैवेति भवतो मत तदोत्सूत्राऽऽचरणप्ररूपण प्रवणानां व्यवहारतो मागपतितानां यथाछन्दादीनामुत्सूत्रभाषणमपि सूत्रोच्छेदाभिप्रायेणैव स्याद्, विरुद्धमार्गाश्रयणस्येव सूत्रविरुद्धाश्रयणस्यापि मागोच्छेदकारणस्याऽविशेषात्, तथा च द्वयोरप्युन्मार्गः समान एव । संसारस्त्वनन्तस्तत्र भावविशेषाद्भजनीयः, अध्यवसायविशेष प्रतीत्य संख्याताऽसंख्याता. ऽनन्तभेदभिन्नस्य तस्याहंदाद्याशातनाकृतामप्यभिधानात । तथा च महानिशीथसूत्र-जेण तित्थकरादीण' महतिं आसायण कुज्जा, से अज्झवसाय पडुच्च जाव ण अगंतसंसारिअत्तणं लभिज्जत्ति ।। इत्थ चोत्सूत्रभाषिणां नियमादनन्तः संसार इति नियमः परास्त । किं च कालीदेवीપ્રમુari gષ્ઠા-"બાઇ અદાર્જીવિહાળો( ૩)ત્તિ” વાટે વથાઇરામનનાદુસૂત્ર भाषित्वं सिद्धम्, उस्सुत्तमायरंतो उस्सुत्त चेव पण्णवेमाणो । एसोऽअहाछदो इच्छा छ दुत्ति एगट्ठा ।। इत्यावश्यकनियुक्ति वचनात्[ ] । तासां चैकावतारित्व प्रसिद्धमिति नायं नियमो युक्तः । માનવું પડશે કે ઉત્સવનું આચરણ તેમજ પ્રરૂપણ કરવામાં તત્પર અને વ્યવહારથી માર્ગ પતિત એવા યથાશૃંદાદિનું ઉસૂત્રભાષણ પણ સૂત્રોચ્છેદના અભિપ્રાયથી જ થાય છે. કેમકે વિરુદ્ધમાને આશ્રય જેમ માર્ગોદના કારણભૂત હોઈ તીર્થોછેદ અભિપ્રાય કરાવે છે તેમ સૂત્રવિરૂદ્ધનો આશ્રય પણ માર્ગો છેદના કારણભૂત હોઈ સૂત્ર છેદના અભિપ્રાયને ઊભો કરે જ છે. તેથી સ્વપક્ષગત–પરપક્ષગત બન્નેને ઉન્માગ એકસરખે હોવાથી તમે તે બેમાં દેખાડેલ ભેદ અયુક્ત છે. “યથા છંદાદિ પણ આ રીતે જે પરપક્ષગત ઉત્સવભાષીને સમાન જ છે તે તેઓને પણ નિયમા અનંત સંસાર સિદ્ધ થઈ જશે” ઈત્યાદિ ભ્રમ કોઈને થઈ ન જાય એ માટે ગ્રન્થકાર કહે છે કે તેઓને સ્વપક્ષગત–પરપક્ષગત બન્ને પ્રકારના ઉદ્ભુત્રભાષી જીવેને સંસાર અનંત જ હેય એ નિયમ નથી કિન્તુ અધ્યવસાયને આશ્રીને તેમાં ભજન છે. કેમકે શ્રી અરિહંત વગેરેની આશાતના કરનારા વિરાધકોને પણ અધ્યવસાય વિશેષને આશ્રીને સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંતકાળ હોવાનો કહ્યો છે. જેમકે શ્રી મહાનિશીથમૂત્રમાં કહ્યું છે કે “જે તીર્થંકરાદિની મોટી આશાતના કરે છે તે અધ્યવસાયને આશ્રીને સંખ્યાતઅસંખ્યાત કે યાવત અનંતકાળ માટે સંસારિકપણું પામે છે.” આમ ઉસૂત્રભાષીઓને નિયમો અનંતસંસાર હોવાનો નિયમ નિરસ્ત થયે. વળી છઠ્ઠા જ્ઞાતાધમકથા અંગમાં કાલીદેવી વગેરેને તે યથાર્થોદ વિહરનારી હાઈ યથાઈદા હેવી જે કહી છે એનાથી જ એ ઉત્સુત્રભાષક હોવી પણ સિદ્ધ થઈ જાય છે કેમકે શ્રી આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે “ઉત્સવને આચરતો અને ઉસૂત્રને જ પ્રરૂપતે આ યથા છંદ છે, છંદ અને ઈચ્છા એકાર્થક શબ્દો છે.” આમ કાલીદેવી વગેરે યથાશૃંદ હોવી અને તેથી ઉત્સત્રભાષી હેવી પણ સિદ્ધ છે અને છતાં તેઓ એકાવનારી હેવી પણ શ્રી જ્ઞાતાધમકથામાં કહી છે તેથી ઉસૂત્રભાષી નિયમો અનંત સંસારી હેવાને નિયમ યુક્ત નથી. १. यस्तीर्थकरादीनां महतीमाशातनां कुर्यात, स अध्यवसाय प्रतीत्य या वदनन्तसंसारिकत्व लमेत ॥ ૨. યથાછા થથાઇવિદ્યારિણી રુતિ | (જ્ઞાતાધર્મકથા ૨-૧-૧) ३. उत्सूत्रमाचरन्नुत्सूत्र' चैव प्रज्ञापयन् । एष तु यथाच्छन्द इच्छा छन्द इत्येकार्थो ॥ ४. काली ण भंते ! देवी ताओ देवलोगाओ अणंतर उवहिता कहिं गच्छिहिति कहिं उबवज्जिहिति? गोयम् ! महाविदेहे वासे सिज्झिहिति त्ति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy