________________
ગુરુકુલવાસીના વિકાસક્રમ
जल हिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा | परपरिणामाभावे व विअप्पा तया हुंति ॥ ९७ ॥
( जलधावसंक्षोभे पवनाभावे यथा जलतरङ्गाः । परपरिणामाभावे नैव विकल्यास्तदा भवन्ति ॥९७॥)
૪૬૭
जलहिम्मित्ति । असंक्षोभे संक्षोभपरिणामरहिते जलधौ समुद्रे पवनाभावे यथा जलतरङ्गा नैव भवन्ति तथा तदा आत्मस्वरूपप्रत्यक्षतादशायां परपरिणामस्य पुद् गलग्रहणमोचन परिणामस्याभावे नैव विकल्पाः शुभाशुभरूपाश्चित्तविप्लवा भवन्ति ॥९७॥
अध्यात्मध्यानजनितायामात्मस्वरूपप्रत्यक्षतादशायां संहृतसकलविकल्पावस्थायां सूक्ष्मविकल्पोपरमेणैव स्थूलविकल्पोपरम दाढर्च माह—
अती आणंदे वत्ति वियप्पणं ण जत्थुत्तं ।
for aत्थ विप्पा पुग्गलसंजोगजा कत्तो ॥ ९८॥
( का अरतिः ? आनन्दः कः ? वेति विकल्पन न यत्रोक्तम् । अन्ये तत्र विकल्पाः पुद्गलसंयोगजाः कुतः ॥ ९८ ॥ ) IT अतिति । का अरतिः ? को वाऽऽनन्दः ? विकल्पनमपि न यत्र आत्मस्वरूप प्रत्यक्षतायाम् उक्तम् अध्यात्मशास्त्रे, स्वरूपानुभवमग्नतया सन्निहितं सुखदुःखविकल्पस्य सूक्ष्मस्याध्यनवकाशात्, तत्रान्ये विकल्पाः स्थूलाः पुद्गलसंयोगजा गृहधनस्वजनभोजनादिपुद्गलसंसर्गजनिताः कुतो भवन्ति ? अपि तु न कुतश्चित् स्वाभाविकधर्मज्ञानसामग्रया औपाधिकधर्मज्ञानमात्र प्रति प्रतिबन्धकत्वादिति भावः । तदयं शुद्धात्मस्वभावानुभवनामा सन्मात्रार्थनिर्भासो धर्मशुक्लव्यानफलं विगलितवेद्यान्तरचिदानन्दनिष्यन्दभूतोऽविकल्पः समाधिरुपगीयते ॥ ९८ ॥ अस्यैवाविकल्पसमाधेरुपायभूतं शुद्धं विकल्पमुपदर्शयति
"
મૂર્છા થતા નથી, કેમકે પેાતાની જાતમાં જ અતીવ આનંદ આવે છે. અને તેથી પર દ્રવ્યની વિચારણા રૂપ વિકલ્પા તેને ઊઠતા નથી. એવુ ગ્રન્થકાર જણાવે છે— [આત્મપ્રત્યક્ષતાદશાનું સ્વરૂ૫]
ગાથા:- ખળભળાટ વગરના સમુદ્રમાં પવત ન હોય ત્યારે જેમ પાણીના તર'ગા હાતા નથી તેમ તદા=માત્મસ્વરૂપ પ્રત્યક્ષ હાવાની અવસ્થામાં પુદ્ગલને લે-મૂક કરવાના પરિણામરૂપ પરપરિણામની ગેરહાજરીમાં શુભ-અશુભ ચિત્તવિપ્લવરૂપ વિકા થતા નથી. (ટીકા સરળ છે.) પ્રાા અધ્યાત્મધ્યાનથી થયેલ આંત્મસ્વરૂપ પ્રત્યક્ષ થવાની અવસ્થામાં કે જેમાં બધા વિકલ્પે શાંત થઈ ગયા છે તે સૂવિકલ્પો અટકવા વડે જ સ્થૂલવિકલ્પાની અટકાયત દૃઢ બને છે એવુ' ગ્રન્થકાર જણાવે છે—
ગાથા :- જે આત્મસ્વરૂપપ્રત્યક્ષતા દશામાં અતિ શું? આનંદ શું? એવા પણ વિકલ્પા હાતા નથી એવું અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું છે તે તેમાં પુદ્દગલના સ*ચેાગથી થએલા અન્ય સ્થૂલ વિકલ્પા કયાંથી સ’ભવે ?
આ અવસ્થામાં જીવ સ્વરૂપના અનુભવમાં મગ્ન હેાઈ સનિહિત એવા પણુ સુખ. हुःमना सूक्ष्म पशु विम्ल्योनो भवाश रखेती नथी. तेथी घर-धन-स्व४न-लोभनाहिપુગલના સ`સગથી થતા સ્થૂલ વિકલ્પે। કોઇ રીતે થતા જ નથી, કેમકે સ્વાભાવિકધમ ના