________________
ધમ પરીક્ષા શ્ર્લા, ૮૪ कृष्णवासुदेवादीनामपि सम्यक्त्वापगमापत्तेः । किञ्च सम्यक्त्वधारिणां कृष्णप्रभृतीनां मांसभक्षणेऽपि सम्यक्त्वापगमः शास्त्रेऽपि श्रूयते । तदुक्त' षष्ठाङ्गे - ( १६ ११८) 'तएण से दुवए राया कंपिल्लपुर नगर अणुपविसइ, अणुपविसित्ता विउल असण ४ उवक्खडावेइ, उवक्खडावित्ता को डुबि - पुरसे सहावे सावित्ता एवं वयासी, गच्छह णं तुब्भे देवाणुप्पिया विउल असण ४ सुरं च मज्ज च मंच सीधु च सन्नं च सुबहुपुप्फफलवत्थंगंध मल्यालंकार च वासुदेवपामोक्खाणं रायसहस्ताणं आवासेसु साहरह, तेवि साहरंति, तएण ते वासुदेवप्पामोक्खा तं विउल असण ४ जाव पसन्न च आसाएमाणा विहति त्ति' । न च - अत्र मांसभक्षणादिकं स्वपरिवारभूतमिथ्यादृशामेव ‘ તાજ્ઞાતિमित्तकत्वात्तत्कर्तृक' व्यपदिष्टं - इति शङ्कनीय', 'वासुदेवप्रमुखा' इत्यत्र सर्वेषामेकक्रियायोगात्, सम्यक्त्वनाशके तत्र तदाज्ञापनास्याप्यनुपपत्तेश्च । यत्तु वर्णनमात्रत्वेनैतत्सूत्रस्याकिञ्चिकरत्व' परेणोद्भाव्यते तस्य महानेव कृतान्तकोपः, एवं सति स्वर्गद्धर्यादिप्रतिपादकसूत्राणामपि वर्णनमात्रत्वेनाकिञ्चित्करताया वावदूकेन वक्तुं शक्यत्वाद्, लोकनिन्द्यविषयमात्रेणापि यथास्थितार्थप्रतिपादक सूत्रविलोपे नास्तिकत्वस्यानिवारितप्रसरतया सर्वविलोपप्रसङ्गादिति ॥
,
૪૫૮
પણ સમ્યક્ત્વના અભાવ થઈ જવાની આપત્તિ આવે. વળી સમીતધારી કૃષ્ણ વગેરેનું સમ્યક્ત્વ માંસભક્ષણ હેાવા છતાં ચાલ્યું ગયું નહેતુ એવુ શસ્ત્રમાં પણ જાણવા મળે છે. છઠ્ઠા જ્ઞાતાધમ કથાઅંગ (અ. ૧૬ સૂ. ૧૧૮ ) માં કહ્યું છે કે— ‘ત્યારે તે દ્રુપદરાજા કાંપિલ્યપુર નગરમાં પ્રવેશે છે, પ્રવેશીને વિપુલ પ્રમાણમાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને કૌટુંબિક પુરુષોને ખાલાવે છે. ખેાલાવીને આ પ્રમાણે કહે છે-હે દેવાનુપ્રિયા ! તમે જાવ, અને વિપુલ અશનાદિ ચાર તેમજ દારુ, મદ્ય, માંસ, સીધુ, પ્રસન્ન (તરુવિશેષ), ધણા પુષ્પ– ફળ-વસ્ત્ર-ગધમાલ્ય અને અલંકારાને વાસુદેવ વગેરે હાર રાજાઓના રાજમહેલેામાં લઈ જાવ. તેઓ પણ લઈ જાય છે. ત્યારે તે વાસુદેવવગેરે રાજાએ તે વિપુલ અશનાદિ યાવત્ પ્રસન્નને ખાતા ખાતા વિહરે છે.’—અહી· જે માંસભક્ષણ કહ્યુ છે તે તે કૃષ્ણના પરિવારમાં જ રહેલ મિથ્યાત્વીએએ કર્યુ છે. પણ તેમ છતાં તે માંસભક્ષણ કૃષ્ણુની આજ્ઞાનિમિત્તક હાઈ તે ભક્ષણના ‘કૃષ્ણકતું ક' તરીકે ઉલ્લેખ કર્યાં છે—એવી શ*કા ન કરવી, કેમકે ‘વાસુદેવવગેરે’ એવુ જે કહ્યું છે તેમાં જેટલાની ગણતરી છે તે બધાના એક ક્રિયામાં અન્વય હાવાથી અન્યની જેમ કૃષ્ણમાં પણ વાસ્તવિક કર્તૃત્વ જ જણાય છે, આજ્ઞાનિમિત્તે થયેલ ઔપચારિક કર્તૃત્વ નહિ. વળી માંસાહાર જે સમ્યક્ત્વનાશક હાય તા તા કૃષ્ણ તેની આજ્ઞા આપે એ વાત પણ અસ’ગત છે. વળી આ સૂત્ર તેા માત્ર વર્ણનરૂપ છે, વાસ્તવિકતાને જણાવવા માટે એ અકિચિકર છે' ઇત્યાદિ પૂર્વ પક્ષીએ જે કહ્યુ છે તેમાંતા માટા કૃતાન્ત કાપ આવી પડે છે, કેમકે એ રીતે તે “સ્વંગની ઋદ્ધિ વગેરેનુ પ્રતિ પાદન કરતા સૂત્રો પણ વનમાત્ર કરનારા છે, વાસ્તવિકતાને જણાવવા માટે કિ ચિકર છે” એવુ' વાચાળ પૂર્વ પક્ષી કહી શકે છે. વળી સૂત્રના વિષય લેાકનિન્દ હાવા
१. तदाऽथ द्रुपदो राजा काम्पिल्यपुर नगरमनुप्रविशति, अनुप्रविश्य विपुलमशन ४ उपस्कारयति उपस्कारयित्वा कौटुंबिक पुरुषान् शब्दापयति, शब्दापयित्वैव अवदत् “गच्छत यूय देवानुप्रियाः । विपुल अशन ४ सुरां च मद्यं च मांस च सीधु च प्रसन्न च सुबहु पुष्पफलवस्त्रगन्धमाल्यालङ्कार च वासुदेवप्रमुखागां राजमहस्राणामःवासेपु नयत, तेऽपि नयन्ति तदा ते वासुदेवप्रमुखाः तद् विपुलमशनं ४ यावत्प्रसन्न चास्वादमाना विहरन्ति ।