SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ધમંપરીક્ષા લૈ. ૮૪ तिव्यासग्गहदोसा एयारिसया हवंति कुविगप्पा । ते उच्छिंदिय सम्म आणाइ मुणी पयहिज्जा ॥८४॥ (तीव्रासद्ग्रहदोषादेतादृशका भवन्ति कुविकल्पाः । तानुच्छिद्य सम्यगाज्ञायां मुनिः प्रवर्तेत ॥८४॥) तीव्रात् सम्यग्वक्तृवचनानिवत्तेनीयत्वेनोत्कटाद्, अभिनिवेशाद्विपर्ययग्रहादेताशकाः कुविकला भवन्ति, तानुच्छिद्य सम्यगाज्ञायां गुरुशास्त्रपारतन्त्र्यलक्षणायां मुनिः प्रवर्तत, न तु बहुश्रुतत्वादिख्यातिमात्रेण स्वमतिविकल्पजालग्रथनरसिको भवेदिति । एतादृशकाः इत्यतिदेशेन અગ્નિ તે ધૂમાડા વિના પણ લેખંડના ગેળામાં રહી જાય છે એવું જે ક્યાંક અન્યથાત્વ જોવા મળે છે એ વ્યભિચારરૂપ હોઈ અસંગતિ ઊભી થાય છે અને અનુમાન થઈ શકતું નથી. પણ જે એ વ્યક્તિ “ત્યાં ધૂમાડો હવે જોઈએ, કારણ કે ત્યાં અગ્નિ છે એવી માત્ર સંભાવના જ દેખાડે તે સામી વ્યક્તિ પણ એને સ્વીકારી લે છે અને કઈ અસંગતિ થતી નથી.) ( [ સૂક્ષ્યનુમાનત્વે ઈત્યાદિ આ અધિકાર આ રીતે પણ લગાડી શકાય- માટે વૃત્તિકારે “ક્ષીણચારિત્રાવરણવાદ એવો જે હેતુ આપ્યો છે અને કયારે ય પણ પ્રાણાના અતિપાતયિતા ન હોવા રૂપ સાધ્યનું અનુમાન કરાવનાર હેતુરૂપ જે માન હોય તે તેમાં વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવાની ઉપરોક્ત રીત અપનાવવી અને જે એને તે સાધ્યની માત્ર સંભાવના કરાવી આપનાર હેતુરૂપ માનવો હોય તો આવી વિશિષ્ટ હેત લેવા રૂપ કેઈ સંગતિની જરૂર રહેતી નથી. (જેમકે અગ્નિને ધૂમ સાધ્યની સિદ્ધિ કરી આપનાર અનુમાનને જે હેતુ બનાવ હોય તે એમાં “આવનજન્યત્વ” રૂપ વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવું પડે છે. પણ ધૂમ સાધ્યની માત્ર સંભાવના કરાવનાર હેતુ જે બનાવ હોય તે એમાં આવી કેઈ વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવા રૂપ સંગતિની જરૂર રહેતી નથી.) ] આ વાતને બરાબર પૂર્વાપર ઉપગ પૂર્વક વિચારવી. ૮૩ આમ કેવલીને અવયંભાવિની જીવવિરાધના હતી નથી” એવી ક૯૫ને એ સ્વમતિ કપના છે અને એ અનર્થને હેતુ છે એ વાત નિશ્ચિત થઈ. તેથી મોક્ષાથીએ આવા બધા કવિકનો ત્યાગ કરવો જોઈએ એવું ગ્રંથકાર કહી રહ્યા છે— [પલાદન વિચારણું]. ગાથાથ-સમ્યગુ સમજાવનારના વચનથી પણ દૂર ન થઈ શકે તેવા તીવ-ઉત્કટ વિપરીત પકડરૂપ અભિનિવેશ દોષના કારણે આવા કુવિકલ્પ જાગે છે. તેઓને ઉછેદ કરીને સાધુએ ગુરુપારત અને શાસ્ત્રપારતથરૂપ સમ્યમ્ આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ, પણ બહુકૃત” તરીકેની થયેલી ખ્યાતિમાત્રથી પ્રેરાઈને સ્વમતિવિકપિની જાળ ગૂંથવામાં રસિક બનવું નહિ. ' અહીં “gdદરાઃ ' એવા અતિદેશ શબ્દથી અન્યને જે આ કુવિકલ્પ છે કે જે માંસ ખાતે હોય તેનામાં સમ્યકત્વ ન જ હોય તે પણ નિરસ્ત થઈ ગએલો જાણ. માત્ર સમ્યફવધારી જીવ અવિરતિના જ પ્રભાવે, બીજા અભ્યયના ભક્ષણની જેમ માંસભક્ષણથી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy