SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષકનું સ્વરૂપ च द्वेष इति रागद्वेषरहितशास्त्रप्रसिद्धाऽऽभाव्यानाभाव्य साधुत्वासाधुत्वादिपरीक्षारूपव्यवहारकारी त एव तस्य मध्यस्थस्य गुणपक्षो'गुणा एवादरणीयाः' इत्यभ्युपगमो भवति, न तु कुलगणादिनिश्रा निजकुलगणादिना तुल्यस्य सद्भूतदोषाच्छादनयाऽसद्भूतगुणोद्भावनया च पक्षपातरूपा। तथा कुलगणादिना विसदृशस्यासद्भूतदोषोद्भावनया सद्भुतगुणाच्छादनयाऽपि चोपश्राऽपि न भवति इत्यपि द्रष्टव्यम, इति एतद् व्यवहारग्रन्थे सुप्रसिद्धम, निश्रितोपश्रितव्यवहारकारिणः सूत्र महाप्रायશ્ચિત્તોપાત ||રૂા. इत्थं च मध्यस्थस्यानिश्रितव्यवहारित्वाद् यत्कस्यचिदभिनिविष्टस्य पक्षपातवचन तन्मध्यस्थैर्नाङ्गी करणीयमित्याह तुल्ले वि तेण दोसे पक्खविसेसेण जा विसेमुत्ति । सा णिस्सियत्ति मुत्तुत्तिण्णं त बिति मज्झत्थो ॥४॥ [तुल्येऽपि तेन दोषे पक्षविशेषेण या विशेषोक्तिः । सा निश्रितेति सूत्रात्तीणां तां ब्रुबते मध्यस्थाः ॥४॥] ___ तुल्लेवित्ति । तेन मध्यस्थस्य कुलादिपक्षपाताभावेन तुल्येऽपि उत्सूत्रभाषणादिके दोषे सति पक्षविशेषेण या विशेषोक्तिः "स्वपक्षपतितस्य यथाछन्दस्याप्यपरमार्गाश्रयणाभावान्न तथाविधदोषः, परपक्षपतितस्य तून्मार्गाश्रयणान्नियमेनानन्तसंसारित्व"मिति सा=विशेषोक्तिः निश्रिता पक्षपातगर्भा, પણે શાસ્ત્રમાં કહ્યા મુજબ આભાવ્ય-અનાભાવ્ય (પ્રાપ્ત થયેલ ઉપધિ-શિષ્ય વગેરેના કોણ અધિકારી (હકદાર) અને કણ અનધિકારી), સાધુત્વ-અસાધુત્વ વગેરેની પરીક્ષારૂપ વ્યવહાર કરનાર હોય છે. આમ શાસ્ત્ર મુજબ વ્યવહાર કરનારે હેવાથી જ એને “ગુણો જ આદરણીય છે.” ઈત્યાદિ રૂ૫ ગુણપક્ષપાત હોય છે. તેમજ પિતાના કુલ–ગુણ વગેરેના સાધુમાં હાજર દેશોના ઢાંકપિછાંડો કરીને અને ગેરહાજર એવા પણ ગુણોની હાજરી માનીને કરાતા પક્ષપાત રૂપ નિશ્રા હોતી નથી. એમ પિતાના કુલ ગણુ વગેરેનો ન હોય તેવા સાધુમાં હાજર ગુણોને દબાવી દઈને અને ગેરહાજરદોષેની કલ્પના કરીને ઊભી થતી ઉપશ્રા પણ હોતી નથી. આ વાત વ્યવહાર સત્રમાં સુપ્રસિદ્ધ છે. કેમકે તેમાં નિશ્રિત-ઉપશ્રિત વ્યવહાર કરનારને બહુ મોટું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી પાપભીરુ મધ્યસ્થ શા માટે નિશ્રિત-ઉપશ્રિત વ્યવહાર કરે? કા [અભિનિવિષ્ટના વચનો અગ્રાહ્ય] આમ મધ્યસ્થ રાગદ્વેષરહિત પણે નિર્ણય આપનારા હોય છે. માટે જ તેણે આપેલા નિર્ણય શિષ્ટપુરુષને સ્વીકાર્ય બને છે. તેથી કંઈ બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ એવી પણ વ્યક્તિ જે અભિનિવિષ્ટ બનીને પક્ષપાતી વચને કહે તે એ નિર્ણયાત્મક વચને રાગદ્વેષરહિત પણે કહેવાએલા ન હોવાથી મધ્યસ્થ સજજનેએ સ્વીકારવા ગ્ય હોતા નથી. એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે– ગાથાથ :-તેથી દેષ એક સરખા હોવા છતાં સ્વપક્ષ અને પરાક્ષરૂપ પક્ષભેદને આશ્રીને જે વિશેષ= જુદા જુદા પ્રકારનું વચન કહેવાય છે તે નિશ્ચિત હોય છે અને તેથી તેને મધ્યસ્થ સૂત્તીર્ણ (ઉસૂત્રો કહે છે. યથાઈદાદિમાં અને દિગંબરાદિમાં ઉસૂત્રભાષણદિરૂપ દેષ સરખે હેવા છતાં યથાજીંદાદિ સ્વપક્ષમાં રહેલા છે જ્યારે દિગંબરાદિ અન્ય પક્ષમાં રહેલા છે. માત્ર આટલા ભેદને આગળ કરીને જે એવું કહેવાય છે કે “સ્વપક્ષમાં રહેલ યથા અન્ય માર્ગને આશ્રય
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy