SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૪૫૩ इदं त्विहास्माकमाभाति यद्-आलोचनायोग्यविराधनादिकं छद्मस्थमात्रलिङ्ग, तदभावश्च केवलिनो लिङ्ग, 'कदाचिद्' इत्यनेन 'न कदाचिदपि' इत्यनेन चैतदर्थस्यैव स्फोरणात् । आलोचनायोग्यताया अनाभोगप्रयुक्तकादाचित्कतानियतत्वाद्, इतरत्र च तदभावाद् । इत्थं च 'केवली न कदाचिदपि प्राणानामतिपातयिता भवति, क्षीणचारित्रावरणत्वाद्' इत्यादौ विशिष्टो हेतुरनुसन्धेयः, अन्यथा "केवलित्वगमकानि लिङ्गानि क्षीणमोहे लिङ्गत्वेन न सन्ति, किन्तु જ છે, કેમ કે જે કોઈ ધર્મો પરસ્પર સમનિયત હોય તે બધાનું પરસ્પર અકય હોય એવો નિયમ માનીએ તો એ ફૂષણ આપી શકાય છે. અને એવો નિયમ જ માનીએ તે સમનિયત વ્યાપ્તિને જ ઉછેદ થઈ જવાની આપત્તિ આવે છે. કેમ કે તેના તેજ ધર્મની પોતાની સાથે તે વ્યાપ્તિ કંઈ મનાતી નથી) (જ્યાં જ્યાં ન હોય ત્યાં ત્યાં જ હોય, અને જ્યાં જ્યાં જ હોય ત્યાં ત્યાં જ હોય આવો પરસ્પર નિયમ ધરાવતા ધર્મો પરસ્પર સમનિયત કહેવાય છે. દા. ત. પદાર્થત્વ અને યત્વ) [અધિકૃત સ્થાનાંગસૂત્રનું તાપવું] છવસ્થ અને કેવલીના લિંગ દેખાડનાર ઉક્ત સ્થાનાંગ સૂત્રનું તાપ અમને આવું લાગે છે.-આલેચનાયોગ્ય જીવવિરાધના વગેરે (માત્ર જીવઘાત વગેરે નહિ) છદ્રસ્થમાના લિંગભૂત છે અને તેઓને અભાવ એ કેવલીના લિંગભૂત છે. કેમકે “રારિ' અને “નિ' એ બને શબ્દોથી આ જ વાત દવનિત થાય છે. કેમકે આલોચનાયેગ્યતા એ અનાભોગપ્રયુક્ત કદાચિત્કતાને નિયત છે અને કેવલીમાં તે આલોચના યોગ્યતા કે અનાગનો જ અભાવ હોય છે. તાત્પર્ય એ છે કે “જિ” શબ્દ કાદાચિત્કતાને જણાવે છે જે અનાગપ્રયુક્ત હોય છે. આવી અનાભોગપ્રયુક્ત કદાચિત્કતાવાળી જે વિરાધના હોય છે તે આલોચનાયેગ્ય હોય છે. માટે કદાચિદ વિરાધનાના ફલિતાર્થ તરીકે આલોચનાયેગ્ય વિરાધના જ જણાય છે. એટલે એવી વિરાધના એ જ છદમસ્થમાત્રને લિંગ છે. કેવલીને ક્યારેય પણ અનાભોગ ન હોવાથી અનાગ પ્રયક્ત કાદાચિત્કતાવાળી આવી આલોચનાયોગ્ય વિરાધના પણ હોતી નથી. માટે તેવી વિગધનાને અભાવ એ કેવલીનું લિંગ છે એવું ન જા”િ શબ્દ પરથી ફલિત થાય છે. અને તેથી વૃત્તિકારે જે અનુમાન પ્રયોગ આપ્યો છે કે “કેવલી કયારેય પણ પ્રાણના અતિપાતયિતા (હિંસક) બનતા નથી, કેમકે ક્ષીણ ચારિત્રાવરણવાળા હોય છે. તેમાં કો'ક વિશિષ્ટ હેતુ વિચારી કાઢવો જોઈએ. આશય એ છે કે ઠાણુગના પ્રસ્તુત સૂત્રમાં કેવલીના જે સાત લિંગો કહ્યા છે તેને નિશ્ચય કરવા માટે વૃત્તિકારે વટી ન જવનિક કાળાનાતિયતા.” ઈત્યાદિ અનુમાન પ્રયોગ આપ્યો છે. સાતે ય લિંગ માટે આવા સાત અનુમાન પ્રયોગો સમજવાના છે. આ અનુમાન પ્રયોગોમાં “ક્ષીળારિત્રાવાળવાર એવો જે હેતુ આપે છે તેને કેઈ વિશેષણયુક્ત કરીને વિશિષ્ટ બનાવવું આવશ્યક છે. એ રીતે એને જે વિશિષ્ટ ન બનાવીએ તો “ચારિરમેહનીયકર્મ ક્ષીણ થઈ ગયેલું હોવા” રૂપ જે શુદ્ધ (વિશેષણશન્ય કેવલ) હેતું છે તે તે બારમાગુણઠાણે રહેલા ક્ષીણ મેહ જીવમાં પણ હોવાથી એ જીવમાં પણ કેવલીપણુંનું લિંગ રહ્યું છે એમ નિણત થાય. વળી તેમ છતાં તેનામાં કેવલીપણું તે રહ્યું નથી જ. એટલે આ પ્રસ્તુત ઠાણુગોમાં
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy