SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છધસ્થલિંગ વિચાર क्रियते, अत एव 'क्षीणमोहे सम्भावनारूढमृषाभाषादेः स्नातकचारित्रप्रतिबन्धकत्वेन दोषत्व' . मित्यपि निरस्तं, असतो दोषत्वाऽयोगात् । अत एव चित्रलिखितनारीदृष्टान्तोऽपि निरस्तः, असत आकारमात्रताया अप्यभावाद्, इति न किञ्चिदेतत् । यच्च-छद्मस्थलिङ्गानां द्रव्यभूतानां मिथ्याकारादिलिङ्गगम्यत्वस्यापि संभवान्मिथ्याकारस्य चाऽनवरतप्रवृत्तावसंभवात्संयतानां द्रव्यहिंसादिकं कादाचित्कत्वेनानाभोगप्रयुक्तमेव-इत्यभिधानं तदयुक्त, प्रत्याख्यातभावहिंसादेरेवानाभोगप्रयुक्तकादाचित्कभङ्गपरिणतिवतो मिथ्याकारविषयत्वाद्, द्रव्यहिंसामात्रे तदभावाद्, अन्यथाऽपवादपदजिनपूजाऽऽहारविहारादिक्रियाणामपि मिथ्याकारविषयत्वापत्तेः । यच्च षष्ठसप्तमलिङ्गयोश्छद्मस्थमात्रे सुलभत्वमुक्त, तत्प्रतिलेखनाप्रमार्जनादिक्रियाणां पिपीलिकादिक्षुद्रजन्तुभयोत्पादकत्वेन सावद्यत्वे स्यात् , तदेव तु नास्ति, कायादिनियताचाररूपाणां तासामौ-। त्सर्गिकीणां क्रियाणामत्यन्तनिरवद्यत्वात् । अपवादकल्पत्वादासां कथश्चित्सावद्यत्वमिति चेत् १ . [સાવ અસતની સંભાવના પણ ન કરાય વળી તેથી જ કાલશકરિકે કદ્વિપત પાડાની કરેલી હિંસા....” ઈત્યાદિ પૂર્વ પક્ષીએ જે કહ્યું છે તે તે તેના જ માથે પડે એવું છે, કેમકે કલશૌકરિકની ક્રિયાને પાડાની હિંસા તરીકે ભગવાને જે કહી છે તે તો કાલશૌકરિકના તેવા ભાવને આશ્રીને જ કહ્યું હતું. અર્થાત તેનામાં ભાવહિંસા રહી હોવાથી જ તેની બાહ્યક્રિયાની હિંસારૂપે કલ્પના કરવામાં આવી હતી. અને તેથી જ તે કલ્પના પ્રમાણભૂત હતી. જ્યારે સંભાવનારૂઢમૃષાભાષાદિની તમે જે ક્ષીણમેહમાં મૃષાભાષા તરીકે કલ્પના કરી છે તે કંઈ ભાવમૃષાવાદને આશ્રીને કરતા નથી કે જેથી એવી પ્રમાણભૂત કલ્પના કરી શકાય. વળી જે સાવ અસત્ હોય તેની તે સંભાવના પણ થઈ શકતી નથી. જેમ કે તમે પણ ક્ષીણમોહજીવમાં મિથુનાદિની તે સંભાવના કરતા નથી. (તે પછી મૃષાભાષણાદિની શી રીતે કરાય ?) તેથી જ “ક્ષણમોહમાં રહેલ સંભાવનારૂઢમૃષાભાષણાદિ સ્નાતક ચારિત્રના પ્રતિબંધક હોઈ દોષરૂપ છે એ વાત પણ ઊડી જાય છે કેમકે સાવ અસત્ એવા તે સંભાવનારૂઢમૃષાભાષણાદિ દેષરૂપ બની શકતા નથી. તેથી જ તમે આપેલ ચિત્રમાં દોરેલ નારીનું દષ્ટાન્ત પણ નિરસ્ત થઈ જાય છે, કેમ કે દષ્ટાન્તમાં તે આકારને આશ્રીને સ્ત્રીની ક૯૫ના છે જ્યારે પ્રસ્તુતમાં, સાવ અસત્ એવી ચીજમાં તે આકારમાત્ર પણ ન હોવાથી મૃષાભાષણાદિની કલ્પના શી રીતે થાય ? માટે આ રીતે દિષ્ટાતથી તમારી માન્યતાની સિદ્ધિ કરવી એ તુચ્છ વાત છે. (અંત્ય બે લિગે છદ્મસ્થમાત્ર સુલભ નથી] વળી–છદ્મસ્થના દ્રવ્યહિંસા વગેરે રૂ૫ દ્રવ્યભૂત લિંગે મિથ્યાકારાદિલિંગ ગમ્ય હવા પણ સંભવિત છે. વળી અપુનઃકરણથી સફળ બનતે એ મિથ્યાકાર નિરંતર. થયા કરતી પ્રવૃત્તિ અંગે સંભવતે નથી, તેથી જેના અંગે મિથ્યાકાર થાય છે તે દ્રવ્યહિંસાદિ કાદાચિક હોય છે અને તેથી અનાગપ્રયુક્ત જ હોય છે–ઈત્યાદિ જે કહ્યું છે તે પણ અગ્ય છે, કેમકે પોતે જેનું પચ્ચખાણ કર્યું છે તેવી ભાવહિંસા વગેરેની જ અનાગના કારણે કયારેક થઈ ગયેલી ભંગપરિણતિ મિથ્યાકારને વિષય બને છે, ૫૭
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy