SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છસ્થલિંગ વિચાર 'अरती अचेल इत्थी णिसीहिआ जायणा य अक्कोसा । सक्कारपुरककारे चरित्तमोहंमि सत्तेते ॥ तत्त्वार्थभाष्येऽप्युक्त [९-१५]-चारित्रमोहे नान्यरतिस्त्रीनिषद्याक्रोश्याचनासत्कारपुरस्काराः॥ परीषहा उक्ताः ।' इति । एतद्वृत्तिर्यथा-दर्शनमोहवर्ज' शेष चारित्रमोहनीय-चारित्रान्मूलोत्तरगुणसंपन्नान्मोह. नात्पराङ्मुखत्वाच्चारित्रमोहनीय, तदुदये सत्येते नाग्न्यादयः सप्त परीषहा भवन्ति । नान्य जुगुप्सोदयाद् १ अरत्युदयादरतिः २, स्त्रीवेदोदयात्स्त्रीपरिषहः ३, निषद्या स्थानासेवित्व' भयोदयात् ४, क्रोधोदयादाक्रोशपरीषहः ५, मानोदयाद् याञ्चापरीषहः ६, लोभोदयात्सत्कार पुरस्कारपरीषहः ७, इति । अथ चारित्रमोहोदये सत्येते परीषहाः प्रोक्ताः, तस्मादुपशान्ते न भवन्तीति चेत् ? तर्हि चारित्रमोहनीयकर्मोदये सति प्राणाતિપાત્તાવાર જાર, તત્તે તત્ર મા મૂવ૬ અથ માવત પર પ્રાણાતિપાતાશ્ચારિત્ર मोहनीयोदयसमुत्थाः, द्रव्यतस्तु चारित्रमोहनी यस्य सत्तायामपि तत्र ते भवन्तीति चेत् ? तर्हि भावत एव चारित्रमोहनीयोदयसमुत्थाः सप्त परीषहाः सूक्ष्मसम्परायगुणस्थानं यावद्भवन्ति, द्रव्यतस्तु त एवोपशान्तमोहेऽपि चारित्रमोहसत्तानिमित्तका भवन्तु, युक्तेरुभयत्र तौल्यादिति । यच्च संभावनारूढमृषाभाषणनिषेधव्याघातेनैव तसिद्धिसमर्थनं कृतं तत्तु शशशृङ्गस्यापि निषेधવિવિધબંધકત્વાદિ રહે નહિ, કેમ કે હાજર રહેલ દ્રવ્યહિંસાદિ તેઓને ચારિત્રમોહ પણ બંધાવતા હોવાથી તેમાં સપ્તવિધબંધત્વ આવી જાય છે. તેથી દ્રવ્યહિંસાદિને જે ચારિત્રમોહકર્મથી જન્ય માનીએ તો તે ચારિત્રહ કર્મને તેઓનું જનક માનવું પડે. એમાં ઉદય પામેલ તે કર્મને જનક માનવું કે ઉદય ન પામેલ પણ તેને ? ઉદય પામેલ તેને જનક માનવામાં ઉપશાનમેહ ગુણઠાણે દ્રવ્યહિંસાદિ અસંગત બની જશે, કેમ કે ત્યાં ચારિત્રમોહને ઉદય હેતો નથી. ઉદય ન પામેલા તેને જનક માનવાના અંત્ય વિક૯૫માં ફલિત એ થાય કે ચારિત્રમેહનીય કર્મની સત્તામાત્રથી ઉપશાન્તાહ ગુણઠાણે તેના કાર્યભૂત પ્રાણાતિપાતાદિ થાય છે. આનાથી એવો નિયમ ફલિત થાય કે “ચારિત્ર મેહનીય કર્મનું જે કાર્ય હોય છે તે ચારિત્રમોહકર્મની સત્તામાત્રથી પણ થઈ જાય છે.” અને તે પછી નનતા વગેરે સાતેય પરીષહ પણ ત્યાં માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓને પણ ચારિત્ર મેહનીયના કાર્ય તરીકે શાસ્ત્રોમાં કહ્યા છે. [નગ્નતાદિ સાત પરીષહે માનવાની આપત્તિ ] ભગવતીજી સૂત્ર (શ૦૮ ઉ૦૮) માં કહ્યું છે કે “હે ભગવન ! ચારિત્રમોહમયકર્મમાં કેટલા પરીષહેને સમવતાર છે ? ગૌતમ ! સાત પરીષહેને સમવતાર છે. તે આ-અરતિ, અસેલ, સ્ત્રી, નિષદ્યા, યાચના, આક્રોશ અને સત્કાર એ સાત પરીષહ ચારિત્રમોહકર્મના કાર્યરૂપે જાણવા.” તત્વાર્થભાષ્ય ૯-૧૫)માં કહ્યું છે કે “ચારિત્રહમાં નાખ્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર પરીષહે આવે છે. પરીષહ કહેવાઈ ગયા.” તેની વૃત્તિમાં કહ્યું છે. કે “દર્શનમોહ સિવાયનું મોહનીયકમ એ ચારિત્રમેહનીય. એ માં મૂત્તરગુણસંપન ચારિત્રને કલુષિત કરે અથવા ચારિત્રથી પરામુખરાખે તે ચારિત્રમેહનીયકર્મ...તેના ઉદયે નાય, વગેરે પરીષહે આવે છે. એમાં જાસાના ઉદયથી નગનતાપરીષહ આવે છે. એમ અરતિના ઉદયથી અરવિપરીષહ, સ્ત્રીવેદના ઉદયથી સ્ત્રીપરીષહ, ભયના ઉદયથી સ્થાન આસેવનરૂપ નિષદ્યાપરીષહ, ક્રોધના ઉદયથી આક્રોશપરીષહ, માનના ઉદયથી યાચાપરીષહ અને લેભના ઉદયથી સત્કારપુરસ્કારપરીષ આવે છે.” १, अरतिरचेलस्त्री नैषेधिकी याचना चाक्रोशः । सत्कारपुरस्कारौ चारित्रमोहे सप्तैते ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy