SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષા શ્લા૦ ૮૩ ૪૪૪ एव भावरूप संपन्न, यदि च संभाव्ये तदां शक्तितः, इति न कथमपि पृथग् भवितुमर्हति । न च क्षीणमोहे मृषाभाषण' केवल संभाव्यमेव, अपूर्वादिषु पञ्चसु गुणस्थानकेषु चतसृणां भाषाणां कर्मग्रंथे - द्वितीयतृतीय वाग्योगौ मिथ्यादृष्टेरारब्धौ यावत्क्षीणकषायवीतरागछद्मस्थस्तावल्लभ्येते, तथोपशान्तकषायस्थाने क्षीणकषायस्थाने च ' नवयोगा बन्धहेतवः ' - इत्यस्य चार्थ - स्याविशेषेणैवाभिधानाद् । अवश्यंभावित्वाभिप्रायेण च यत्सम्भाव्यत्वाभिधानं तत्तु सत्संयतमात्रस्यैव मृषाभाषणादेः स्यादिति द्रष्टव्यम् । किञ्च सर्वमपि मृषाभाषण' क्रोधमूलकमेवेति वदतस्तव सम्भावनारूढमपि मृषा भाषण तन्मूलकमेव स्यात्, तथा च क्षीणमोहे तस्याप्यभावः प्राप्नोति । ननूक्त' तदनाभोगहेतुकमेवेति चेत् ? तर्हि तादृशं द्रव्यतो मृषाभाषणमेव किमिति नाभ्युपेयते ? किं संभावनया ? न च द्रव्यभूतेन तेन प्रत्याख्यानभङ्गो भवति, भावभूतस्यैव तस्य प्रत्याख्यातत्वात् 'प्रमत्तयोगाद्सदभिधानं मृषा' इति तत्त्वार्थवृत्तिवचनाद् । न च - भावतः प्राणातिपातमृषाभाषणादेर्यत्कारण શબ્દાદિપ સ્વવિષયનું ગ્રહણ કરવામાં જે સમથ' હાય છે તે ઈન્દ્રિયભળ પણુ પાંચ પ્રકારનું હાય છે. તે દરેકના પાછા બબ્બે ભેદ... સંભવ અને સ ંભાવ્ય અંગે...શ્રોત્રેન્દ્રિયને વિષય ખાર યાજન હેાય છે, એમ શેષ ઇન્દ્રિયાના પણુ પોત પોતાના વિષય જાણવા. આ બધું સંભવ ઈન્દ્રિયબળ જાવુ ઈન્દ્રિય હણુાયેલી ન હેાય એવા માણુસની થાકની-ગુસ્સાની–પિપાસાની કે પરિગ્લાનિની અવસ્થામાં અથગ્રહણ કરવામાં અસમથ' એવી પણ ઇન્દ્રિય ઉકતદ્વેષ શમી જતે છતે વિષય ગ્રહણ કરી શકશે એ સ'ભાવ્યઈન્દ્રિયમળ જાણવું]'' સૂત્રકૃતાંગવૃત્તિને અનુસરીને ક્ષીણમેાહ જીવમાં જે સભાવનારૂઢ મૃષાભાષણ સ'ભવ' પ્રકારનુ' માનવુ' હાય તા એ વ્યક્તિથી (પ્રકટરૂપે) ભાવમૃષાભાષણરૂપ બની ગયું અને ‘સ‘ભાવ્ય' પ્રકારનુ' જે માનવુ... હાય તેા શક્તિથી (યેાગ્યતારૂપે) ભાવમૃષાભાષણરૂપ બની ગયુ... પણ તે બેથી પૃથગૂ હેાવુ. તેા કેાઈ રીતે સંભવતુ નથી. વળી ક્ષીણમાહ જીવમાં ભૃષાભાષણ માત્ર સભાવ્યભેદનુ જ હાય છે એવુ' પણ નથી, કેમકે અપૂર્વાદિ પાંચે ય ગુણુઠાણાએમાં ચારેય ભાષાએ હાવી કહી છે. બીજો અને ત્રીજો વચનચેાગ મિયાદૃષ્ટિથી માંડીને ક્ષીણુકષાયછદ્મસ્થવીતરાગ સુધી હોય છે' એ વાત તેમજ ઉપશાન્તકષાયગુણઠાણે અને ક્ષીણકષાયગુણુઠાણું બ‘ધના હેતુ તરીકે નવ ચેાગે! હાય છે” એ વાત તે એ શુઠાણામાં કેાઇ ભેદ પાડયા વિના કમ ગ્રન્થમાં કહી છે. અર્થાત્ મૃષાભાષણ અંગે ઉપશાન્તમાહી અને ક્ષીણમેાહી બન્ને સરખા છે, એટલે ઉપશાન્તમાહીની જેમ ક્ષીણમાહીમાં પણ સ‘ભવભેદનું મૃષાભાષણ સ`ભવે છે. ક્ષીણમેાહીનું મૃષાભાષણ અવશ્ય ભાવનુ' હાઇ સ’ભાગ્યભેદનુ જો કહેવાતુ હાય તે તે દરેક સુસાધુના સૃષાભાષણને તેવુ' જ કહેવુ' પડે એ ખ્યાલમાં રાખવુ.. [‘ભાવના કારણેા જ દ્રવ્યના કારણ મને એ નિયમ ખાટા] વળી ‘બધું મૃષાભાષણ ક્રોધાદિમૂલક જ હોય છે' એવુ' કહેનાર તમારા મતે તા સંભાવનારૂઢ મૃષાભાષણ પણ તેવું જ ખની જશે, અને તેા પછી ક્રોધાદિશૂન્ય એવા ક્ષીણમેાહ જીવમાં તેના પણ અભાવ થઇ જશે.—અરે! અમે કહી ગયાને કે એ ક્રોધ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy