SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-ઇમલિંગવિચાર ૪૩૯ साधारणपक्षकछद्मस्थत्वसाधने प्राणातिपातादिलिङ्गेषु 'कदाचिद्' इति विशेषणेन साध्याधिकरणकिश्चित्कालावच्छिन्नत्वं देयम् , केवलित्वगमकलिङ्गेषु च साध्याधिकरणयावत्कालावच्छिन्नत्वं देयम् , इति नोदेश्यासिद्धिर्न वा व्यभिचार इति विभावनीयम् । यत्तु भावभूतलिङ्गानां न छद्मस्थज्ञानोपयोगित्वमिति तदसद् , भावभूतानामेव शमादिलिङ्गानां छद्मस्थानां परनिष्ठसम्यक्त्वज्ञानजनकत्वप्रतिपादनात् । तदुक्तं योगशास्त्र(२-१५) वृत्तौ -'पञ्चभिर्लक्षणैर्लिङ्गैः परस्थ परोक्षमपि सम्यक्त्व सम्यगुपलक्ष्यते लिङ्गानि तु शमसंवेगनिर्वेदानुकंपास्तिक्यस्वरूपाणी'त्यादि । बाह्यपरिणतिविशेषादेव तत्र शमादिभावलिङ्गज्ञानसौलभ्यमिति चेद् ! अत्रापि तत एव न भावलिङ्गज्ञानदौर्लभ्यं परीक्षकाणाम् । एतेन-छद्मस्थत्वगमकानि लिङ्गानि यावदुपशान्तवीतरागमेव भवन्ति, यच्च क्षीणमोहस्य मृषाभाषणं तत् छद्मस्थज्ञानाऽगोचरत्वेन न लिङ्ग, द्रव्यतो मृषाभाषणस्य ક્ષાના યોગ્યતાના અભાવરૂપ” તે લિંગનો વ્યભિચાર તે દુર જ રહે છે, કેમકે એમાં યેગ્યતા હિંસકવાદિના પ્રાગભાવરૂપ લેવાની છે. અર્થાત્ અપ્રમત્તાદિ હજુ ભવિષ્યમાં પ્રમત્ત બનીને જે હિંસકત્વાદિ પામવાના છે તેને અપ્રમત્ત અવસ્થામાં રહેલો પ્રાગભાવ જ તે યોગ્યતારૂપ છે. અને તે તે કેવલીની જેમ ઉક્ત અપૂર્વકરણદિગુણઠાણાવાળાએમાં પણ રહ્યો છે તે નથી, (કારણ કે હવે તેઓ પણ કયારેય પ્રમત્ત બની, હિંસક બનવાના નથી. અર્થાત્ જેટલા હિંસકત્વાદિ પર્યાયો તેમાં સંભવિત હતા તે તે બધા અત્યાર સુધીમાં આવી ગયા, હવે કઈ હિંસકત્વાદિપર્યાય તેઓમાં ભવિષ્યમાં આવા વાને નથી કે જેને પ્રાગભાવ વિવક્ષિત કાળે રહ્યો હોય) અને તેમ છતાં કેવલિત્વ તેઓમાં હેતું નથી. તેથી વ્યભિચાર સ્પષ્ટ છે. વળી છવાસ્થતાની પરીક્ષામાં જે પ્રમત્તને જ પક્ષ બનાવવાનું હોય તે લિંગમાં ઉમેરેલ અંશ વ્યર્થ બની જશે, કેમ કે તેઓ તે યોગ્યતારૂપે નહિ પણ વાસ્તવિક રૂપે હિંસકાદિ હોય છે. શકા -અહી છઘસ્થતાના અનુમાનમાં અપ્રમત્ત વગેરે છદ્મસ્થ પણ પક્ષમાં અંતર્ગત છે. તેમાં વાસ્તવિક હિંસકત્વ રહ્યું નથી. એટલે એની યોગ્યતાને અહી લિંગ તરીકે લેવાની છે જે અપ્રમત્તવગેરેમાં પણ રહી છે.) સમાધાન :-આ રીતે બધા વસ્થાને જે પક્ષ બનાવશો તે ઉપર કહી ગયા મુજબ અપૂર્વકરણદિગુણઠાણુવાળા જીવોમાં હેતુ અસિદ્ધ બનવાની આપત્તિ આવશે. માટે અપ્રમાદિમાં પણ ઔપચારિક હિંસકત્વાદિની વિવક્ષા કરી તેઓને પક્ષ બનાવી છસ્વસ્થતાની સિદ્ધિ કરવાના આવા બધા ફાંફા મારવાથી સયું! [ “જાવ” થી નીકળતે ફલિતાર્થ] બાકી પ્રમત્ત-અપ્રમત્ત બંનેનો સમાવેશ થઈ જાય તેવો પક્ષ લઈ છદ્યસ્થતાની સિદ્ધિ કરવી હોય તે પ્રાણાતિપાતાદિ લિંગના “#વિત્' એવા વિશેષણથી ફલિતાર્થ એ કાઢો કે હિંસકત્વાદિ લિંગો છવસ્થવરૂપસાધ્યના અધિકરણભૂત કેઈક કાલથી અવરિચ્છન્ન છે. એટલે કે સાથના અધિકરણભૂત કેઈક કાલથી અવચ્છિન્ન (કેઈક કાલમાં રહેલા) એવા હિંસકત્વાદિ છવસ્થતાના લિંગ છે. એમ સાધ્યભૂત કેવલિત્વના અધિકારણભૂત
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy