SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છબ્રલિંગ વિચાર इत्यादि ॥ ८२ ॥ अथ केवलिछद्मस्थलिङ्गविचारणया न केवलिनोऽवश्यम्भाविनी विराधना संभवतीति व्यामोहोपि न कर्तव्यः, सम्यगविचारपर्यवसानत्वात्तस्य, इत्यभिप्रायवानाह जोवि य जायइ मोहो छउमत्थजिणाण लिंगवयणाओ। उवउत्तस्स ण चिटइ सो वि य परमत्थदिट्ठीए ॥ ८३ ॥ (योऽपि च जायते मोहः छद्मस्थजिनयोलिङ्गवचनात् । उपयुक्तस्य न तिष्ठति सोऽपि परमार्थदृष्टौ ॥८३१) जो वित्ति। योऽपि च छद्मस्थजिनयोलिङ्गवचनात् म्थानाङ्गस्थात् , मोहो जायदे दुर्व्याख्यातुाख्यां श्रृण्वतामिति शेषः, सोऽपि परमार्थदृष्टावुपयुक्तस्य न तिष्ठति, अपण्डित व्याख्याकृतभ्रमस्य पण्डितकृतव्याख्याऽवधारणमात्रनिवर्तनीयत्वादिति भावः । तत्र छद्रमस्थकेवलिलिङ्गवचनमित्थं स्थानाले व्यवस्थित' 'सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा । तंजहा-पाणे अइवाइत्ता भवति १, मुसं वदित्ता भवति २, अदि. न्नमादित्ता भवति ३, सद्दफरिसरूवगंधे आसाइत्ता भवति ४, पूआसक्कारमणुवूहित्ता भवइ ५, 'इमं सावज्ज' ति पण्णवेत्ता पडिसेवेत्ता भवति ६, णो जहावादी तहाकारी यावि भवति ७, सत्तहिं ठाणेहिं केवली जाणिज्जा ॥ तंजहा-णो पाणे अइवाइत्ता भवइ. जाव जहावाई तहाकारी यावि भवइ " इति । एतवृत्तिर्यथा-भयं च ઘણું ભમશે, કેમકે તીવ્ર અભિનિવેશથી કરાયેલી શ્રીતીર્થકરની આશાતના એ દુરંતઅનંત સંસારનું કારણ છે. ઉપદેશપદ (૨૩)માં કહ્યું છે કે શ્રી તીર્થકર, પ્રવચન, શ્રત, આયાર્ય, ગણધર, મહર્દિકની વારંવાર આશાતના કરતો જીવ અનંતસંસારી બને છે.” ૮૨ાા વળી એવો વ્યાહુ પણ કરવા જેવો નથી કે “આગમમાં કહેલા કેવલીના અને છસ્થના લિંગાને વિચાર કરવાથી જણાય છે કે કેવલીઓને અવયંભાવિની વિરાધના સંભવતી નથી. આ વ્યાહ એટલા માટે કરો નહિ કે સમ્યગવિચાર કરવાથી એ વ્યામોહને અંત આવી, જાય છે. આવા અભિપ્રાયથી પ્રથકાર કહે છે – ગાથાર્થ - છવસ્થ અને કેવલીને લિંગને જણાવનાર સ્થાનાંગસૂત્રના વચન પરથી, દુર્વિવેચક પાસે તેનું વિવેચન સાંભળનારાઓને જે વ્યામોહ થાય છે તે પૂર્ણ પરમાર્થ દષ્ટિમાં ઉપયુક્ત થયેલા જીવને ટકતો નથી. તાત્પર્ય, અપંડિતે કરેલી વ્યાખ્યાથી થયેલ ભ્રમ પંડિતે કરેલી વ્યાખ્યાને ધ્યાનથી સાંભળવા માત્રથી દૂર થઈ શકે તે હોય છે. [છઘસ્થના અને કેવલીના લિગોનું દર્શક સૂત્ર] છવાસ્થ અને કેવલીના લિંગને જણાવનાર વચન ઠાણુગમાં આ પ્રમાણે છે – ભય છઘને જ હોય છે. તે છવસ્થ જે સ્થાનેથી જાણી શકાય તે સ્થાને જ હવે સત્રથી ગ્રન્થકાર કહે છે. “સત્તfહૈં ટાળે હૂિં...' ઇત્યાદિ. હેતુભૂત સાત સ્થાનેથી સામી વ્યક્તિને શ્વસ્થ જાણે, તે સ્થાને આ રીતે -(૧) પ્રાણીઓને અતિપાતયિતા હેય કયારેક જીવને મારનારા હેય. અહીં લિંગ 1. सप्तभिः स्थानैः छद्मस्थं जानीयात् , तद्यथा प्राणानतिपातयिता भवति १, मृषा वदिता भवति २, अदत्तमादाता भवति ३, शब्दस्पर्शरसरूपगंधानास्वादयिता भवति ४, पूजासत्कारावनुबृंहयिता भवति ५, इदै सावद्यमिति प्रज्ञाप्य प्रतिषेविता भवति ६, नो यथावादी तथाकारी ७, चापि भवति । सप्तभिः स्थान: केवलिनं जानीयात् , तद्यथा-नो प्राणानतिपातयिता भवति, यावत् यथावादी तथाकारी चापि भवति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy