SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અનેકાન્તની અનેકાન્તતાને વિચાર द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण । आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ॥ इति । अनेकान्तस्यानेकान्तत्व तु स्याद्वादाङ्गसप्तभङ्गीवाक्यघटकैकतरभङ्गावच्छेदकरूपापेक्षया व्यવસ્થિતમ્ ! અર વ [સમ્મતિ૨૭]भयणा वि हु भइअव्वा जह भयणा मयइ सव्वदव्वाई। एवं भयणाणियमो वि होइ समयाविराहणया (रोहेण)॥ त्ति । [टी० यथा भजनाऽनेकान्तो भजते सर्ववस्तूनि तदतत्स्वभावतया ज्ञापयति, तथा भजनानेकान्तो. ऽपि भजनीयोऽनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः । नयप्रमाणापेक्षया एकान्तश्चानेकान्तश्चेति । एवं ज्ञापनीय एव च भजनाऽनेकान्तः संभवति, नियमश्चैकान्तश्च सिद्धान्तस्य ‘रयणप्पभा सिय सासया सिय असासया' इति, एवमनेकान्तप्रतिपादकं स्यादित्यादि तृतीयकांडे) सम्मतिगाथायां भजनाऽभजनाया: समयाविराधना । २इमा ण भंते ! रयणप्पभा पुढवो किं सासया असासया? गोयमा ! सिय सासया सिअ असासया' इति । તેથી ધર્મોપકરણની હાજરીના કારણે રહેલા દ્રવ્યપરિગ્રહથી જેમ કેવલી દોષયુક્ત બનતા નથી તેમ દ્રવ્યારંભથી પણ દેષયુક્ત બનતા નથી. કેમકે ભાવષોનો અભાવ થયો હોવાથી જ ભગવાનનો નિર્દોષ તરીકે વ્યવહાર થાય છે. [ અનેકાન્ત અનેકાને કઈ રીતે?] વળી ભગવાન નિર્દોષ જ હોય છે એ બાબતમાં અનેકાત નથી એવું જે કહ્યું તે ખોટું છે, કેમકે દોષવિભાગની અપેક્ષાએ થએલ અનેકાન્ત એ બાબતમાં પણ વિરુદ્ધ નથી. વળી અનેકાત અનેકાતે છે એ વાત અધિકરણના અનિયમની અપેક્ષાએ જે સંગત કરી તે ક્યા અભિપ્રાચે ? એ કહેવું પડશે. અર્થાત “તે તે દરેક વસ્તુરૂપ અધિકરણમાં અનેકાન્ત રહ્યો જ છે એ નિયમ નથી, કયાંક (જેમકે શ્રી અરિહંત પરમાત્મામાં નિર્દોષત્વના અસ્તિત્વરૂપ બાબતમાં) તે ન પણ રહ્યો હોય–એકાન્ત પણ રહ્યો હોય. માટે સર્વત્ર અનેકાનત જ છે એ એકાન્ત નથી. માટે અનેકાન્ત અનેકાને છે. આવું તમે જે કહો છો તે કયા અભિપ્રાયે? એ જણાવવું પડશે.” કેમકે દરેક વસ્તુઓમાં છેવટે વપરરૂપની અપેક્ષાએ પણ સ્વરૂપે સત્ પરરૂપે અસત્ ઈત્યાદિરૂપ અનેકામત સંભવે છે. તાત્પર્ય, અનેકાન્ત એકાતું નથી, અનેકાન્ત છે એને અર્થ એવો નથી કે અમુક વસ્તુઓમાંજ અનેકાન્ત છે, શેષમાં એકાન્ત છે. તે શું ? દરેક વસ્તુઓમાં અનેકાન્ત તે છે જ, પણ સપ્તભંગી વાકય (કે પ્રમાણુવાકય)ની અપેક્ષાએ દરેકમાં અનેકાન્ત છે. અને તે સાતમાંથી કઈ એક એક ભંગની અપેક્ષાએ (કે નયવાકયની અપેક્ષાએ) તેમાં એકાન્ત છે. જેમકે રત્નપ્રભાપૃથ્વીરૂપ વસ્તુ સ્વાત્શાશ્વત–સ્થાત્ અશાશ્વતરૂપે અનેકાન્તયુક્ત છે. અને દ્રવ્યનય મુજબ “તે શાશ્વત જ છે' (કે પર્યાયનયમતે તે અશાશ્વત જ છે) ઈત્યાદિ રૂપે તે એકાન્તયુક્ત છે, દ્રવ્યનયે “તે અશાશ્વતપણુ છે એવું નથી. એટલે કે આ નયની વિચારણામાં પણ તે અનેકાન્ત યુક્ત છે એવું નથી. માટે કહેવાય છે કે અનેકાન્ત અનેકાન્ત છે. તેથી જ આત્મા–અનાત્માની અપેક્ષાએ સર્વત્ર અનેકાન્ત છે એવું વાચકડુંગવ શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ (૨૦૨)માં કહ્યું છે. તે આ રીતે–“સર્વદ્રવ્યોમાં નાવિશેષની અપેક્ષાએ દ્રવ્યાત્મા એ ઉપચાર થાય છે. આત્માની (ધતાની) અપેક્ષાએ આત્મા છે. બીજાની અપેક્ષાએ અનાત્મા છે.” વળી શ્રાદ્ધ પ્રતિકમણુસૂત્રવૃત્તિ વગેરેમાં અનેકાન્તને જે અનેકાને કહ્યો છે તે १. भजनापि खलु भक्तव्या यथा भजना भजते सर्वव्याणि । एवं भजनानियमोऽपि भवति समयाविराधनया २. इयं भदन्त ! रत्नप्रभा पृथ्वी किं शाश्वती अशाश्वती ? गौतम ! स्यात् शाश्वती स्यादशाश्वती। .
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy