SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ श्रोशलेश्वरपार्श्वनाथाय नमः श्रीमहावीरपरमात्मने नमः अहँ नमः श्रीप्रेमभुवनभानुसूरीश्वरपंन्यासधर्मजिज्जयशेखरविजयगणिवरेभ्यो नमः $ નE: न्यायविशारद न्यायाचार्य उपाध्याय श्रीमद्यशोविजयप्रविनिर्मिता श्री धर्मपरीक्षा [ટીકાગ્રન્થનું મંગલ] ऐन्द्रश्रेणिकिरीटकोटिरनिशं यत्पादपदद्वये, हंसालिश्रियमादधाति न च यो दोषैः कदापीक्षितः । यद्गीः कल्पलता शुभाशयभुवःसर्वप्रवादस्थितेनिं यस्य च निर्मलं स जयति त्रैलोक्यनाथो जिनः ॥१॥ यन्नाममात्रस्मरणाज्जनानां प्रत्यूहकोटिः प्रलयं प्रयाति । अचिन्त्यचिन्तामणिकल्पमेनं शखेश्वरस्वामिनमाश्रयामः ॥२॥ नत्वा जिनान् गणधरान् गिरं जनी गुरूनपि । स्वोपज्ञां विधिवद् धर्मपरीक्षां विवृणोम्यहम् ॥३॥ જેએના બે ચરણકમલમાં પંક્તિબદ્ધ ઈન્દ્રોના મુકુટના અગ્રભાગ હંસની હારમાળાની શોભાને હંમેશા ધારણ કરે છે (આનાથી પૂજાતિશય જણ), જેઓ રાગાદિદથી કયારે ય જેવાયા નથી (તેથી ખરડાવાની વાત તે દૂર જ રહી-આનાથી અપાયાપગમાતિશય કહ્યો) શુભ આશય છે ભૂમિ = ઉત્પત્તિ સ્થાન જેનું એવા સવ પ્રવાદ(નો)ની સ્થિતિની સ્થિતિ માટે) જેઓની વાણી કલ્પલતા સમાન છે (આનાથી વચનાતિશય દેખાડ્યો) તેમજ જેઓનું જ્ઞાન આવરણમલરહિત હેઈ નિમેળ છે (આનાથી જ્ઞાનાતિશય સૂચ) તે ગેલેક્યનાથ જિન જય પામે છે. ૧ જેઓના નામમાત્રના સ્મરણથી જીવોના કોડ વિદનો પણ નાશ પામે છે એવા અચિન્ય ચિન્તામણિ સમાન આ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને અમે આશ્રય સ્વીકારીએ છીએ, તેથી અમારા વિદો પણ દૂર થઈ જશે.) જરા શ્રીજિનેશ્વરોને, ગણધરને, જિનવાણી અને ગુરુને નમીને સ્વનિમિત ધમ પરીક્ષાગ્રન્થનું વિધિપૂર્વક હું વિવરણ કરું છું. રૂા.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy