SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા લેo ૭૭ । अथ केवलिनः प्रतिलेखनादिव्यापाराज्जीवानामपसरणस्य प्रमाणसिद्धत्वात् केवलि क्रियानिमित्तक क्रियामात्र न तेषां प्रतिषिध्यते किंतु भयपूर्विका क्रिया प्रतिषिध्यते, नाभयदस्य भगवतः प्राणिनां साक्षात्त्रासजनकव्यापाररूप' भयदान संभवति, परेषां भापनस्य भयमोहनीयाश्रवत्वात् , ततः केवलिक्रियातः प्रतिलेखनादिव्यापारकाले या प्राणिनामपसरणादिक्रिया भवति सा न भयमूलेति स्वत एवेत्युच्यत इति चेत् ? न, भयं विनव केवलियोगात् सत्त्वापसरणकल्पने हिंसां विना तन्मरणकल्पनेऽपि बाधकामावाद, अदृष्टकल्पनाया उभयत्र तुल्यत्वाद् । आवश्यकक्रियावश्यंभाविना च प्राणिभयेन च * यदि भयमोहनीयाश्रवभूत भापनमुच्यते, तदा तव मतेऽपि सूक्ष्मसंपरायोपशान्तमोहयोर्द्रव्यहिंसाऽभ्युपगमेन भापनावश्यंभावाद् भयमोहनीयकर्मबन्धसंभवे षड्विधबन्धकत्वमेकविधबन्धकत्वं च भज्यते । न च-'जानतो भय કેવલી ક્રિયા નિમિત્તક ભય વિના જ ક્રિયાવાળા હોય-પૂ૦] પૂર્વપક્ષ -કેવલીના પડિલેહણદિવ્યાપારે શાસ્ત્રસિદ્ધ છે. તે વ્યાપારોની સફળતા માટે તે વ્યાપારથી જ જીવનું અપસરણ થાય છે એવું માનવું પડે છે. આમ કેવલીના વ્યાપારથી છનું અપસરણ થાય છે તે તે પ્રમાણસિદ્ધ છે. માટે કેવલીની ક્રિયા નિમિત્તે તેઓની કઈ ક્રિયા થતી નથી” એ ક્રિયામત્રને અમે નિષેધ કરતા નથી, પણ “માખી વગેરે, કેવલીની ક્રિયાથી ભય પામીને કઈ ક્રિયા કરતા નથી એ રીતે ભયપૂર્વકની ક્રિયાનો જ નિષેધ કરીએ છીએ. કેમકે સર્વ જીવોને અભય આપનારા ભગવાન્ છને સાક્ષાત્ ત્રાસ પમાડે તેવો વ્યાપાર કરવા રૂ૫ ભય પમાડે એ વાત સંભવતી નથી. તે પણ એટલા માટે કે બીજાઓને ભય પમાડે એ ભયમહનીય કર્મ બંધાવી આપનાર આશ્રવરૂપ છે. જ્યારે ભગવાને તે તેવા સઘળા આશ્રનો વિરછેદ થઈ ગયો છે. તેથી નક્કી થાય છે કે પડિલેહણાદિપ્રવૃત્તિ વખતે કેવલીની ક્રિયાથી જીવોની જે અપસરણાદિ કિયા થાય છે તે ભયમલક હોતી નથી. અને તેથી એને સ્વત થયેલી કહેવાય છે. ( [ હિંસા વિનાજ તેઓ મરી જાય છે એવું પણ માને !-ઉ૦]. ' સમાધાન :- (કેવલીના યોગથી ભય પામ્યા વિના જ છ ખસી જાય છે એવી ક૯૫ના જે થઈ શકતી હોય તે તો “હિંસા વિના જ તે છ મરી જાય છે તેવી કલ્પના કરવામાં પણ કઈ બાધક રહેતું ન હોવાથી તેવી પણ કલ્પના કરોને! અને તે પછી, કેવલીના સંપર્કમાં જે જળાદિ આવે તે સચિત હોય જ નહિ એવી શાસ્ત્રમાં નહિ સાંભળેલી અને મગજમાં ન બેસે તેવી કલપના કરવાની શી જરૂર છે? કેમકે તે જળાદિ સચિત્ત હોય, અને તેથી જીવો મરતા હોય તે પણ સગી કેવલીમાં દ્રવ્યહિંસા ન માનવાને તમારો હઠાગ્રહ તે અકબંધ રહી જ શકે છે. શંકા - પણ ‘હિંસા વિના મારે છે એ વાત ક્યાંય દેખાતી નથી. તેથી કલ્પી શી રીતે કરી શકાય? સમાધાન :-આ દલીલ તે ભયવિના જ આઘાપાછા થઈ જવાની” કલપના માટે પણ સમાન જ છે. વળી આવશ્યકક્રિયાઓથી પ્રાણીઓને થતા અવશ્યભાવી ભયના કારણે + અર્થ “વ” #ારો વિશે માતિ |
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy