SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા લૈ. ૭૬ રાતથી નિધિ સત્ત(), રત્ન વિજ્ઞાન વેચક્રન સોયાસ્થાવર भाविनी जीवविराधना वा स्वीक्रियतां, तद्योगाक्रान्तानामपि वा जीवानामघातपरिणाम एव (मो वा) स्वीक्रियतां, न तु तृतीया गतिरस्ति । तत्र च प्रथमः पक्षोऽस्मन्मतप्रवेशभयादेव त्वया नाभ्युपगन्तव्य इति द्वितीयः पक्षस्तवाभ्युपगन्तुमवशिष्यते ।।५।। तत्राह एवं सव्वजिआणं जोगाओ च्चिय अघायपरिणामे । केवलिणो उल्लंघण-पल्लं घाईण वेफल्लं ॥ ७६ ॥ . (एवं सर्वजीवानां योगादेवाघातपरिणामे । केवलिन उल्लङ्घनालङ्घनादीनां वैफल्यम् ॥ ७६ ॥) જ્યારે તમારા સ્વઅભ્યપગમ પ્રમાણે તેરમા ગુણદાણાને ઉલ્લંઘીને ચૌદમા ગુણઠાણે થતી તેને જ ઘુણાક્ષરન્યાયે થયેલી કહેવી યોગ્ય છે. આટલી વિશેષતા જાણવી. શંકા-સગીપણામાં પણ સચિત્ત જળાદિને સ્પર્શ હે અનિકાપુત્ર વગેરેના દષ્ટાન્તથી જે સિદ્ધ થાય છે તે પરાધીનપણે જ તે કેવલીન થયો હોય છે, સ્વતંત્રપણે નહિ. તેથી એ હિંસાને પૈણ ઘુક્ષરન્યાયે કહેવી એ અનુચિત નથી. સમાધાન – આ વચન પ્રયાગ તમને બચાવ આપી શકતું નથી, કેમકે “અંતરાકર્મ ક્ષીણ થયે છતે તેને અશકયપરિહાર હેત નથી” એવા વચનમાત્રથી કેવલીઓને અશક્ય પરિહારનો અભાવ જણાવતા તમારે કેવલીને પરતંત્રપણે સચિત્તજળાદિનો સ્પર્શ થાય છે તે તેમજ જીવવિરાધના થાય છે તે માનવું એ યંગ્ય નથી. તે પણ એટલા માટે કે તે સ્પર્શ અને વિરાધનાનો પણ પરિહાર તેઓ માટે તમારા મતે તે અશક્ય નથી જ. નહિતર તે એ રીતે સચિત્ત વાયુને સ્પર્શ અને વિરાધના એ બંનેને પરિહાર પણ અશક્ય હે સંભવિત હેઈ, તેઓને તે બે ન જ હોય એવું સિદ્ધ કરવા “તેઓ જ્યાં રહ્યા હોય ત્યાં વાતે વાયુ સચિત્ત ન જ હેય” એ તમે જે નિષેધ કરો છો તે ન કરી શકવાની આપત્તિ આવશે. આમ અગ્નિકાપુત્ર આચાર્ય વગેરેના દષ્ટાન્તથી “સયોગી કેવલીને સચિત્ત જળાદિનો સ્પર્શ ન જ હોય એ અતિશય બાધિત હોવાથી તેઓને સચિત્તજળવગેરેને સ્પર્શ સંભવિત છે જ. માટે સગીવલીને પણ અવશ્યભાવી જીવવિરાધના હેવી કાં તો સ્વીકારે, કાં તો અમે પૂર્વે તમને જેવી કલ્પના કરવી દેખાડી હતી તે મુજબ તેના યોગમાં આવેલ જીવોને પણ તે અઘાત્યપરિણામ સ્વીકારો કે જેના કારણે તેઓ સ્પર્શ પામવા છતાં ન મરવાથી કેવલીને જીવવિરાધનાની હાજરી માનવી આવશ્યક ન બને. આ બે સિવાય તમારે માટે ત્રિીજે કઈ રસ્તે રહેતા નથી. આ બેમાંથી પહેલી વાત તે તમે સ્વીકારી શકતા જ નથી, કેમકે એમાં તમારે અમારી જ માન્યતામાં બેસી જવાને ભય છે. તેથી બીજી વાત સ્વીકારવાની બાકી રહે છે. આપણે એ બીજી વાતને તમે જે સ્વીકારશે તે શું આપત્તિ આવશે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે – - [જીવોને અઘાત્યપરિણમ માનવામાં ઉલંઘનાદિની નિષ્ફળવાપત્તિ-ઉo] ગાથાથ:- આમ સચિત્ત જલવગેરેના સ્પર્શને અભાવ હોવાની વાત વિરોધગ્રસ્ત - હેઇ, “સર્વજીમાં કેવલીના યોગથી જ તે યોગથી મરવું નહિ' એ અઘાત્ય પરિણામ ઉત્પન્ન થાય છે એવું જે માનવામાં આવે તે કેવલીઓના ઉલ્લંઘન-પ્રલંઘનાદિ વ્યાપાર નિષ્ફળ બની જવાની આપત્તિ આવે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy