SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ધ પરીક્ષા શ્લેા. ૭૪-૭૫ ४०८ पुढवीपमुहा जीवा उपपत्तिप्पमुहभाइणो हु'ति । जह केवलिजोगाओ भयाइलेसंपि ण लहंति || इति चेत् ? हन्तैवं सचित्तास्पर्श एव भगवतोऽतिशयः प्राप्तः, तत्राह - सचित्तस्यास्पर्शो न पुनर्जिनातिशयः सिद्धः, भक्तिभर नम्रमनुष्यादिस्पर्शस्य भगवति सार्वजनीनत्वाद् |||७४ || अथ न सचित्तस्पर्शाऽभावमात्रं भगवतोऽतिशयः, किन्तु यादृशसचित्तस्पर्शः साधूनां निषिद्धस्तादृशस्पर्शाभाव एवेति सचित्तजला दिस्पर्शाभावो भगवतोऽतिशय सिद्ध इति नानुपपत्तिरिति, તત્રાફ્— सोsser कायकओ जोगकओ वा हविज्ज केवलिणो । दुओ वणिपुत्ताणायओ पायडविरोहो ।। ७५ ।। ( सोऽतिशयः कायकृतो योगकृतो वा भवेत्केवलिनः । उभयतोऽप्यन्निकापुत्रादिज्ञाततः प्रकटविरोधः ॥ ७५ ॥ ) કરીએ છીએ. ઉત્તરપક્ષઃ-તે શુ' દૃષ્ટાન્તમાત્રથી હેતુ-વ્યાપ્તિ વગર જ સાધ્યની સિદ્ધિ કરતા તમે તમારી જાતને કાઇ નવા જ નૈયાયિક તરીકે જાહેર કરવા તૈયાર થયા છે ? પૂર્વ પક્ષ ઃ-માત્ર દૃષ્ટાન્તથી નહિ, પણ કેવીયેાગાનું અઘાતપણું અન્યથા (તે પાણીને અચિત્ત માન્યા સિવાય) અસંગત રહેતુ હાવાથી અમે તેવી કલ્પના કરીએ છીએ. ઉત્તર પક્ષ :-કેવલીયાગાનું તમે કલ્પેલું અઘાતકપણુ' જાળવી રાખવા માટે પણ તમારે જળને અચિત્ત કલ્પવાની કુટેલ રાખવાની જરૂર નથી, કેમકે એ જળ ચિત્ત હાવા છતાં અને કેવલીની કાયાથી સઘટ્ટનાદિ પામવા છતાં ‘એનાથી મરવુ નહિ' એવા અદ્યાત્યસ્વભાવવાળુ છે એવું પણ તમે કલ્પી શકેા છેા. શંકાઃ- પણ એવી કલ્પના શાસ્ત્રાના કોઈ આધાર ન મળવારૂપે બાધિત છે જયારે પાણીને અચિત્ત માનવાની ક૯૫નામાં શ્રુતાક્ત પુષ્પચૂલાસાવીજીના પ્રસંગના દૃષ્ટાન્ત તરીકે આધાર મળે છે. માટે એ કલ્પના કરીએ છીએ. સમાધાન :-આ હે। હા ! શ્રુતપર'પરાના અંકુશ વગરના તમને એવા અદૃષ્ટ અની કલ્પનામાં વળી કોણ ખાધક બનવાનું ? અર્થાત્ શ્રુતપર'પરા જેની ના પાડે છે એવી પણ ડગલે ને પગલે કલ્પનાઓ કરનાર તમારે વળી આ ખાખતમાં શ્રુતપર'પરા સામે જોવાની શી જરૂર છે ? આમે ય તમે તેના અંકુશમાં તે છે। જ નહિ. માટે અમે કહી એવી કલ્પના જો તમે નહિ કરા તા, અચિત્તજળ જ તેને સ્પર્શે છે એવુ નિશ્ચિત કરી તેની અપેક્ષાએ તા કેવલીયાગામાં અઘાતકપણાનું સમર્થાંન કરી શકશેા, પણ તેઓને સચિત્તવાયુ જે સ્પર્શે છે તેને અ'ગે તેનુ' સમ`ન શી રીતે કરશે ? [ કેવલીયેગથી પૃથ્યાદિને ભયલેશના પણ અભાવ-પૂ. ] પૂર્વ પક્ષ : :– વાયુ પણ સચિત્ત-અચિત્ત એ પ્રકારે હવા શાસ્ત્રમાં કહ્યો છે. માટે અમે કેવલી ભગવાને ચિત્ત વાયુસ્પશે છે એ વાત પણુ માનતા નથી, અચિત્તવાયુ જ સ્પર્શે' છે એવુ` માનીએ છીએ. અર્થાત્ અચિત્ત પૃથ્વીકાયાદિ જ ભગવાને સ્પર્શે છે એવુ માનીએ છીએ. નહિતરતા, ભગવાના શરીરસ્પશથી પણ પૃથ્વીકાયાદિછવાને ભય પેદા થાય જે સરંભવિત નથી, કેમકે અમારી માન્યતા આ છે- (સર્વજ્ઞ શ. ૪૯) પૃથ્વીકાયાદિ જીવા તેવી રીતે ઉત્પન્ન થાય છે જીવે છે, અને મરે છે કે જેથી કેવલીના યોગાથી તેઓને ભયની એક લહેર પણ સ્પર્શે નહિ.” १. पृथ्वीप्रमुखा जीवा उत्पत्तिप्रमुखभाजो भवन्ति । यथा केवलियोगाद् भयादिलेशमपि न लभन्ते ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy