SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ^^ ^^^ ^^* ^^ ^^^^ ^^^ ^ ^^^^^^ ૪૦૨ ધર્મપરીક્ષા વ્હે. ૭૦ । सा तस्सत्ति । सा जीवरक्षा तस्य केवलिनः शुभयोगस्य स्वरूपेण सत्तामात्रेण वाऽथवा व्यापारेण जीवरक्षार्थ स्वस्य रक्षणीयजीवस्य वाऽन्यदेशनयनाभिमुखपरिणामेन । आदिमे प्रथमे पक्षे प्रतिलेखनादिहानिः । प्रतिलेखना हि केवलिनः प्राणः संसक्तस्यैव वस्त्रादेः प्रवचने प्रसिद्धा । તકુત્તમ નિર્ગુન્ત રિવછ– पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीण तु । संसत्तमसंसत्ता छउमत्थाण पडिलेहा ॥ सा च स्वरूपेणैव योगानां जीवरक्षाहेतुत्वेऽनुपपन्ना स्यात् , तद्व्यापार विनापि जीवरक्षोपपत्तौ तद्विविक्तीकरणप्रयासस्य पलिमन्थत्वाद्, न च पलिमन्थः केवलिनोऽपि युज्यते, अत एव 'प्रत्युपेक्षितमपि वस्त्राद्यवश्यम्भाविजीवसंसर्ग जानन् केवली पलिमन्थादेव नाऽनागतमेव પ્રત્યુત્ત, નૂિપમોવિયા પણ પ્રત્યુ” રૂતિ વણિતમ્ ! તટુ [૧૮]પડિલેહણાધિની હાનિ થશે. બીજા પક્ષમાં કેવલીઓને પણ અશક્ય પરિહાર હોય છે તે અવશ્ય માનવું પડશે. (કેવલીગાને સ્વરૂપે જીવરક્ષક માનવામાં પડિલેહણાભાવની આપત્તિ ] - પ્રથમ પક્ષમાં પ્રતિલેખનાની હાનિ આ રીતે કેવલીઓએ જીવોથી સંસક્ત થએલા વસ્ત્રાદિની જ પડિલેહણા કરવાની હોય છે. એ વાત પ્રવચનમાં પ્રસિદ્ધ છે. ઘનિયૂક્તિ (૨૫૭) માં કહ્યું છે કે કેવલીઓને જીવસંસક્ત વસ્ત્રાદિનું પડિલેહણ હોય છે. છસ્થાને જીવથી સંસક્ત કે અસંસક્ત બધા વસ્ત્રાદિનું પડિલેહણ કરવાનું હોય છે. કેવલીના ગે જે સ્વરૂપથી જ જીવરક્ષાના હેતુભૂત હોય તે આ પડિલેહણ અસંગત બની જાય, કેમકે પડિલેહણ વગર પણ જે યુગની હાજરી માત્રથી જીવરક્ષા થઈ જતી હોય તે તે જીવને દૂર કરવાના પ્રયાસરૂપ પડિલેહણ પલિમન્થ (સ્વાધ્યાયાદિની હાનિ) રૂપ બની જાય જે કેવલીને માટે પણ યોગ્ય નથી. તેથી જ તે “પડિલેહણ કરેલા પણ વસ્ત્રમાં જીવસંસર્ગ અવશ્ય થવાનો છે એવું જે કેવલી જાણે તે પલિમન્ય ન થાય એ કારણે જ કેવલીભગવાન્ તેનું પડિલેહણાદિકાળે પડિલેહણ કરતાં નથી, કિન્તુ જ્યારે તેને ઉપગ કરવાનો હોય ત્યારે જ કરે છે, એવી વ્યવસ્થા શાસ્ત્રમાં દેખાડી છે. કહ્યું છે કે (ઓ. નિ. ૨૫૮) “આ વસ્ત્રાદિનું પડિલેહણ કર્યું ન હશે તે એ અવશ્ય પ્રાણીઓથી સંસક્તા બનશે આવું જાણીને કેવલીઓ પહેલેથી જ પડિલેહણ કરી લે છે. પણ જે પિતાના જ્ઞાનમાં એવું દેખાય કે અત્યારે પડિલેહણ કરેલ પણ વસ્ત્રાદિ ઉપભોગ વખતે સંસક્ત થવાનું છે તે અત્યારે પડિલેહણ ન કરતાં ઉપભોગકાલે સંસક્ત થએલા જ તે વસ્ત્રાદિનું પડિલેહણ કરે છે. કેમ કે પાછળથી ઉપભોગકાળે જે પડિલેહણ કરવાનું છે તે અત્યારે કરવામાં પશ્ચિમથષ લાગે છે.” મૂળ કલાકમાં પડિલેહણાદિ શબ્દમાં જે “આદિ' શબ્દ છે તેનાથી જીવરક્ષા માટે કેવલીએ જે ઉલ. ઘન-પ્રલંઘનાદિ કરે છે તેની વાત જાણવી. અર્થાત્ પોતે જે સ્વાભાવિક ગતિવગેરેથી જઈ રહ્યા હોય તદ્રુપ વેગથી પણ સ્વરૂપે જ જો જીવરક્ષા થઈ જવાની છે તે એ ઉલંઘનાદિ પણ વ્યર્થ જ બની જવાથી તેની પણ હાનિ થશે એ જાણવું. એવું ન થાય એ માટે કેવલીન ગોથી સ્વરૂપે જ નહિ; કિન્તુ અમુક પડિલેહણ-ઉલંઘનાદરૂપ १. प्राणैः संसक्तानां प्रतिलेखा भवतिकेवलिनां तु । संसक्तासंसक्तानां छद्मस्थानां तु प्रतिलेखा।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy