SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર ૩૯ यत एव भगवतोऽहिंसातिशयः, अत एव 'अणासवो केवलीण' ठाण' इति प्रश्नव्याकरणसूत्रे 'केवलिनां स्थान, केवलिनामहिंसायां व्यवस्थितत्वाद्' इत्युक्तम् । तथा चतुःशरणप्रकीर्णकेऽपि 'सम्वजिआणमहिंस अरिहंता' इत्यत्र 'सर्वे सूक्ष्मवादरत्रसस्थावरलक्षणा ये जीवास्तेषां न हिंसाऽहिंसा तामर्हन्तः' इति विवृतमिति चेत् ? नन्वेवं योगजन्यजीवघाताभावरूपाया जीवरक्षाया भगवतोऽतिशयत्व स्वीकुर्वाणस्य तव मते सयोगिकेवलिनो योगाज्जीवघातो मा भूद्, अयोगिकेवलिवन्मशकादियोगादेव तत्कायस्पर्शन मशकाविघातस्तु जायमानः कथं वारणीयः १-समानावच्छेद. कतासंबंधेन तत्र केवलियोगानां प्रतिबन्धकत्वात् स वारणीयः-इति चेत् ? तरिक प्रतिबन्धकत्व शुभयोगत्वेन, उत केवलियोगत्वेन, आहोरिवलक्षीणमोहयोगत्वेन ? नाद्यः, अप्रमत्तसंयतानामपि जीवघातानापत्तेः, तेषामप्यात्माद्यनारंभकत्वेन शुभयोगत्वात् । न द्वितीयः, केवलियोगत्वेन जीवघातप्रतिबन्धकत्वे क्षीणमोहयोगात् तदापत्तेरप्रतिबन्धात् , सा च કેવલીના યોગો છવઘાત પ્રત્યે પ્રતિબંધક-પૂ૦] પૂર્વપક્ષ - સમાનઅવક્તાસંબંધથી તે જીવઘાત પ્રત્યે કેવલીના વેગોને પ્રતિબંધક માની અને તેનું વારણ કરીએ છીએ. અર્થાત્ તે જીવઘાતનું અધિકરણ કેવલીનું શરીર છે. તેથી તે જીવઘાત શરીરરૂપદેશાવરછેદન થયો કહેવાય. એટલે કે સોગ કેવલીનું શરીર તેને અવચ્છેદક બન્યો. એમ સયોગીકેવલીને યોગ પણ તે શરીરમાં છે. તેથી તેને અવછેદક પણું શરીર બન્યું. અને તેથી તે બને અવચ્છેદકતા સંબંધથી શરીરમાં રહ્યા કહેવાય. હવે પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવ એ છે કે જ્યાં અવચ્છેદકતા સંબંધથી યોગો રહ્યા હોય ત્યાં તેઓ અવછેદકતા સંબંધથી ઉત્પન્ન થતા જીવઘાતનો પ્રતિબંધ કરે. તેથી મશકાદિના પિતાના વેગથી પણ જે જીવઘાત થવાને હેય તે કેવલીના પેગોથી પ્રતિબંધ પામેલ હોઈ સગી કેવલીના શરીરસ્પર્શથી પણ થતો નથી. જ્યારે અગી કેવલીના શરીરમાં તે અવચ્છેદકતા સંબંધથી યોગ રહ્યા હતા નથી. તેથી કે પ્રતિબંધક ન રહેવાથી તે જીવઘાત થાય છે. [ અગીના શરીરથી પણ છવઘાતાભાવની આપત્તિ-ઉo ]. ઉત્તરપક્ષ - તમે ચોગોમાં આ જે પ્રતિબંધકત્વ માને છે કે, તે ગોમાં રહેલા કયા ધર્મના કારણે માને છે? શુભયોગત્વ ધર્મના કારણે કેવલીયાગત ધર્મના કારણે કે ક્ષીણમેહત્વ ધર્મના કારણે? પહેલે વિકલ્પ માની શકાય નહિ, કેમકે “આત્માદિ અનારંભક' હોવાના કારણે અપ્રમત્તસંય પણ શુભગવાળા હોઈ તેઓમાં પણ જીવઘાત માની ન શકાવાની આપત્તિ આવે. બીજે પક્ષ પણ તમે માની શકતા નથી, કારણ કે ક્ષીણમહીના યુગમાં તે કેવલીગત્વ ધર્મ ન હોઈ તેના વેગે પ્રતિબંધક ન બનવાથી ક્ષીણ મહીને જીવઘાત સંભવિત બની જશે જે તમને માન્ય નથી. ત્રીજો વિકલ્પ પણ અયોગ્ય છે, કેમકે ક્ષીણમહાગત ધર્મને આગળ કરીને તે પ્રતિબંધક માન. વામાં ફલિત એ થાય કે જીવઘાતને પ્રતિબંધ થવામાં મેહક્ષય પણ આવશ્યક છે. અને તે પછી મેહક્ષયને જ પ્રતિબંધક માનવામાં લાઘવ હોવાથી તેને જ પ્રતિબંધક માનવ ઉચિત બને. (તે લાઘવ આ રીતે-ક્ષીણમેહગર્વ ધર્મને આગળ કરીને પ્રતિબંધકતા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy