SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ કવલમાં વ્યહિંસા : કાયસ્પશજન્ય વિરાધના વિચાર जीवरक्षा किं त्वया गुणरूपाऽभ्युपगम्यते, दोषरूपा, उभयरूपा अनुभयरूपा वा ? आये तद्गुणवैकल्येनायोगिकेवलिनो हीनत्व दुर्निवारमेव । द्वितीये तु स्वाभ्युपगमस्य हानिर्लोकशास्त्रविरोधश्च । तृतीयश्च पक्षो विहितक्रियापरिणतयोगरूपां जीवरक्षामधिकृत्य विहितक्रियात्वेन गुणत्वं योगत्वेन च दोषत्वमभिप्रेत्य सम्भवदुक्तिकोऽपि स्वामाविकजीवघाताभावरूपां जीव रक्षामधिकृत्यासंभवदुक्तिक एव, न हि स गुणो दोषश्चेत्युभयरूपतामास्कन्दतीति । चतुर्थे तु तदभावेऽप्योगिकेवलिन इव सयोगिकेवलिनोऽपि न बाधक इति किं तत्रावश्यम्भाविजीवविराधनानिरासव्यसनितया १ अथ जीवघांताभावमात्ररूपा जीवरक्षा न गुणः, किन्तु योगजन्यजीवघाताभावरूपा, सा च मशकादिकर्तृ कमशकादिजीवघातकालेऽयोगिकेवलिनोऽपि विशिष्टाभावसत्त्वान्नानुपपन्नेति न तस्य तद्गुणवैकल्यम् । न वा सयोगिकेवलिनोऽपि योगात्कदाचिदपि जीवघातापत्तिः, तादृशદેષ સંભવે નહિ એવી તમારી માન્યતાને પુષ્ટ કરવા તો “તમે દોષરૂપ માનેલી એવી દ્રવ્યહિંસા તેઓમાં હતી નથી એવું સિદ્ધ કરવાને તમારે પ્રયાસ છે. અને એ કરવા જતાં, તમે જેને દોષ રૂપ માની એ જીવરક્ષા માનવાની આપત્તિ આવી પડી. તેથી સગી કેવલીઓ નિર્દોષ હોય એવી માન્યતા તે હણાઈ જ ગઈ. વળી જીવરક્ષાને દોષરૂપ માનવી એ લેકવિરુદ્ધ અને શાસ્ત્રવિરુદ્ધ પણ છે. ઉભયરૂપ ત્રીજો પક્ષ પણ ગ્ય ઠરતું નથી, કેમકે જીવરક્ષાને વિહિતક્રિયાતરીકે પરિણમેલા યોગરૂપ લઈને એમાં વિહિતક્રિયા તરીકે ગુણત્વને અભિપ્રાય રાખીને અને યોગતરીકે લઈને દોષત્વને અભિપ્રાય રાખીને ઉભયરૂપત્વ કહેવું એ સંભવિત હોવા છતાં સ્વાભાવિક જીવઘાતાભાવરૂપ જીવરક્ષા માટે તે તે કહેવું સંભવતું જ નથી, કેમકે તે અભાવ ગુણ અને દોષ ઉભય રૂપતાને પામી શકતો નથી. તેને અનુભય રૂ૫ માનવાને ચોથે વિક૯૫ સ્વીકારવામાં આવે તે અયોગ કેવલીની જેમ સયોગ કેવલીને પણ તેવી જીવરક્ષા ને અભાવ (જીવઘાતાભાવાભાવ=જીવઘાત) હવામાં પણ કેઈ બાધક નથી. અર્થાત્ જીવરક્ષા જે સગી કેવલીને ગુણ કે દોષ ઉભયરૂપ નથી, તે તેને અભાવરૂપજીવઘાત પણ દેશ કે ગુણ ઉભયરૂપ ન બનવાથી, સગી કેવલીને દ્રવ્યહિંસા માનવામાં “ર્તઓને તદ્રપષયુક્ત” માનવાની આપત્તિ રૂપ જે બાળક આવતું હતું, તે આવશે નહિ. અને તે પછી “અવસ્થંભાવી જીવવિરાધના રૂપ દ્રવ્યહિંસા તેઓને હતી જ નથી એવું સિદ્ધ કરવાના વ્યસનથી સયું? અર્થાત્ હવે તમારે તમારી આગમવિરુદ્ધ બોલવાની એ કુટેવ છોડી દેવી જોઈએ. [ચારિત્રહક્ષયથી જીવરક્ષાને અતિશય પેદા થાય–પૂo] પૂર્વપક્ષ – જીવઘાતાભાવમાત્રરૂપ જીવરક્ષા એ ગુણ નથી, પણ ચોગજન્ય જીવઘાતના અભાવરૂપ જીવરક્ષા એ ગુણ છે. આ ગુણ મશકાદિકર્તાક મશકાદિ જીવઘાતકાલે પણ અગી કેવલીમાં પણ અસંગત નથી, કેમકે જીવઘાત હોવા છતાં તે સ્વાગજન્ય ન હોવાથી વિશિષ્ટજીવઘાતને અભાવ તેનામાં જળવાઈ રહે છે. તેથી તેનામાં સગીકેવલીની અપેક્ષાએ તે અભાવાત્મક જીવરક્ષા રૂપ જે ગુણ તેના અભાવરૂપ ન્યૂનતા હોવાની
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy