SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં વ્યહિંસા: આચારાંગવૃત્તિ આધકાર ३७७ तत्थ णिमित्ते सरिसे जेणोवादाणकारणाविक्खो। बंधाबंधविसेसो भणिओ आयारवित्तीए ॥६६॥ (तत्र निमित्ते सदृशे येनोपादानकारणापेक्षः । बन्धाबन्धविशेषो भणित आचारवृत्त्याम् ॥६६॥) . तत्थत्ति । तत्र साक्षात्कायस्पर्शाज्जायमानारंभे निमित्त सदृशे आकेवलिनमेकरूपे सति येन कारणेनोपादानकारणस्यापेक्षा नियतसद्भावासद्भावाश्रयणरूपा यत्र स तथा बन्धाबन्धविशेषः, कर्मबन्धतारतम्यतदभावप्रकारो भणित इति आचारवृत्तौ । तत्र प्रथममेतदधिकारसंब द्धमाचाराङ्गलोकसाराध्ययनचतुर्थोद्देशकस्थं सूत्र (१५८) लिख्यते"से अभिक्कममाणे पडिक्कममाणे संकुचमाणे पसारमाणे विणिवट्टमाणे संपलिज्जमाणे एगया गुणसमिअस्स रीयंतो कायसंफास समणुचिन्ना ऐगइआ पाणा उद्दाईति, इहलोगवेदणवेज्जावडियंज आउट्टिकय कम्म तप्परिन्नाय विवेगमेति, एव से अप्पमादेण विवेग किट्टइ वेयवीत्ति ॥" अथतेदवृत्तिः-से इत्यादि । स भिक्षुः सदा गुर्वादेशविधायी एतव्यापारवान् भवति, तद्यथा-अभिक्रामन् गच्छन् प्रतिक्रामन् निवर्तमानः, सकुचन् हस्तपादादिसङ्कोचनतः, प्रसारयन् हस्तादीनवयवान् विनिवर्तमानः समस्ताशुभव्यापारात् सम्यक् परिः समन्ताद् हस्तपादादीनवयवांस्तन्निक्षेपस्थानानि वा रजोहरणादिना मृजन् संपरिमृजन् गुरुकुलवासे वसेदिति सर्वत्र संबन्धनीयम् । तत्र निविष्टस्य विधिः-भूम्यामेकमूर व्यवस्थाप्य द्वितीयमुत्क्षिप्य तिष्ठेत् , निश्चलस्थानासहिष्णुतया भूमी प्रत्युपेक्ष्य प्रमृज्य(माय) च कुक्कुटीविजृम्भितदृष्टान्तेन सङ्कोचयेत्प्रसारयेद्वा, स्वपन्नपि मयूरवत् स्वपिति, स किलान्यसत्त्वभयादेकपाश्वेशायी सचेतनश्च स्वपिति, निरीक्ष्य च परिवत्तेनादिकाः क्रिया विधत्ते इत्येवमादि संपरिमृजन् सर्वाः कियाः करोति । एवं चाप्रमत्ततया पूर्वोक्ताः क्रियाः कुर्वतोऽपि कदाचिदवश्य. भावितया यत्स्यात्तदाह-एगया इत्यादि । एकदा कदाचिद् गुणसमितस्य गुणयुक्तस्याप्रमत्ततया यतेः रीयતરીકે આગળ કરીને સ્થિતિબંધ વગેરે રૂપ ફળનું વિચિત્ર વિચારવાનું હોતું નથી. તેમ છતાં નિમિત્તભૂત આ આરંભના એકાધિકરણમાં ઉપાદાનની હાજરી અને ગેરહાજરીના કારણે થયેલ ફલચિત્ર્ય વિચારાય છે. પા તે શી રીતે વિચારાય છે? એ હવે अ-२४२ छ ગાથાથ - સાક્ષાત્ કાયસ્પર્શથી થતા તે આરંભરૂપ નિમિત્ત કેવલી સુધીના જીને સમાન હોવા છતાં, “નિયત સદ્દભાવ-અસદભાવને આશ્રય કરવા રૂ૫ ઉપાદાનકારણની અપેક્ષાએ બધ-અબઘની વિશેષતા થાય છે, અર્થાત્ તેને આશ્રીને, કર્મબંધ થતું હોય તો તેમાં તારતમ્યરૂપ અને નહિતર અબંધ રૂ૫ વિશેષતા ઊભી થાય છે? એવું આચારાંગની વૃત્તિમાં કહ્યું છે. તેથી તે નિમિત્તના અધિકારમાં કર્મબંધસ્થિતિ વિચારાય છે. [અવયંભાવી વિરાધનાથી કમબંધ-અબંધને આચારાંગવૃત્તિને અધિકાર), સૌ પ્રથમ આ અધિકાર અંગેનું આચારાંગના લોકસાર અધ્યયનના થા ઉદ્દેશકનું (૧૫૮) સૂત્ર અને તેની વૃત્તિ કહીએ છીએ—હંમેશા ગુરુના આદેશનું પાલન કરનાર તે ભિક્ષુ આવી પ્રવૃત્તિવાળો બને. જેમકે જો હય, પાછા આવતે હેય, હસ્તપાદાદિને સંકોચતે હેાય, પહેલા કરતો હોય, સમસ્ત અશુભવ્યાપારથી પાછો ફરતો હોય, હાથ-પગ વગેરે અવયવને કે તેને મૂકવાના સ્થાને રજોહરણાદિથી ચારે બાજુએ પ્રમાજ તે હેય. આવું કરતો તે ગુરકલવાસમાં રહે. તેમાં બેસેલા સાધુને વિધિ-જમીન પર એક ઉરને સ્થાપીને બીજીને. ઊચી રાખે. ४८
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy