SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કપભાષ્યને અધિકાર ૩૬ . आस्रवाय कर्मोपादानाय इष्टोऽभिमतः गुप्तिश्च तत्परिहाररूपा श्रेयसे कर्मानुपादानायाभिप्रेता, तथा च सति हे साधो ! मा स्पन्द मा वा वस्त्र छिद्यमान वारय। किमुक्तं भवति ? यदि वस्त्रच्छेदनमारंभतया भवता कर्मबन्धनिबन्धनमभ्युपगम्यते ततो येय वस्त्रच्छेदनप्रतिषेधाय हस्तस्पन्दनामिका चेष्टा क्रियते, यो वा तत्प्रतिषेधको स्वनिरुच्चार्यते तावप्यारंभतया भवता न कर्तव्यो, अतो मदुक्तादुपदेशादन्यथा चेत्करोषि ततस्ते नः स्ववचनविरोधलक्षण दूषणमापद्यत इत्यर्थः । अथ ब्रुवीथा:-योऽयं मया बस्त्रच्छेदनप्रनिषेधको ध्वनिरुच्चार्यते स आरंभप्रतिषेधात्वान्निर्दोषः-इति, अत्रोच्यते अदोसवं ते जइ एस सद्दो अण्णोवि कम्हा ण भवे अदोसो। अहिच्छया तुज्झ सदोस एक्को एवं सती कस्स भवे ण सिद्धी ॥३९२८॥ "यद्येष त्वदीयः शब्दोऽदोषवान् , ततोऽन्योऽपि वस्त्रच्छेदनादिसमुत्थः शब्दः कस्माददोषो न भवेत् ? तस्यापि प्रमाणातिरिक्तपरिभोगविभूषादिदोषपरिहारहेतुत्वात् । अथेच्छया स्वाभिप्रायेण तवैको वस्त्रच्छेदनशब्दः सदोषोऽपरस्तु निर्दोषः, एवं सति कस्य न स्वपक्षसिद्धिर्भवेत् ? सर्वस्वापि वा गाढवचन(वागाडम मात्रेण भवत इव स्वाभिप्रेतार्थसिद्धिर्भवेदिति भावः । ततश्चास्माभिरप्येवं वक्तुं शक्यं 'योऽयं वस्त्रच्छेदनसमुत्थः રાવઃ સ નિ, રાહા, મહત્વરિઋત્વિતા વઢ” રૂલ્યા ” [ પ્રતિબંદીથી પૂર્વપક્ષીને આપે દોય તેના સદ્દભાવને જ્ઞાપક-ઉo ] પૂર્વપક્ષીના અભિપ્રાય મુજબ હિંસકત્વની જે આપત્તિ આવે છે તેને ટાળવા માટે, વસ્ત્ર છેદાધિકારમાં પૂર્વપક્ષીને એવું દૂષણ આપ્યું નથી કે “હિસાવિયોગરૂપ આપાદકને અપ્રમત્તાદિમાં અભાવ હોય છે કિંતુ ભગવતીસૂત્રના વચન પરથી ક્રિયા કરે એટલે આરંભ થાય જ' એવું સ્વીકારીને પણ પ્રતિબંદીથી જ દૂષણ આપ્યું છે. અર્થાત્ પૂર્વપક્ષી વસ્ત્ર છેદનાદિમાં જે જે દોષ આપે છે તે તે દેષ, વસ્ત્રછેદનાદિને નિષેધ વગેરે કરવારૂપ જે જે ચેષ્ટાઓ તે કરે છે તેમાં આવે છે તેવું દેખાડવા રૂપ તેમજ પોતાની તે તે ચેષ્ટામાં આવતી આપત્તિનું તે જે જે રીતે વારણ કરે છે તે તે રીતે વસ્ત્રછેદનાદિમાં પણ વારણ સંભવિત છે એવું દેખાડવારૂપ પ્રતિબંધી ન્યાયથી જ પૂર્વપક્ષીને દૂષણ આપ્યું છે. નહિ કે “હિંસાવિયોગરૂપ આપાદક અપ્રમત્તાદિમાં નથી, તેથી તેમાં હિંસકત્વની આપત્તિ આપનાર તું સિદ્ધાન્તને અનમિસ લાગે છે' ઈત્યાદિ રીતે. બાકી એ રીતે આપત્તિ ટાળવા માટે તે “અપ્રમત્તાદિમાં હિંસાવિતગ જ હેતે નથી” એ સિદ્ધ કરવું પડે જેના માટે “એજનાદિકિયા આરંભને અવિનાભાવી હોય છે? એવા નિયમને અભાવ માનવે પડે. કારણકે અપ્રમાદિમાં યોગ (એજનાદિ ક્રિયા) તો હોય જ છે અને તેમ છતાં હિંસા (આરંભ) માનવી નથી. વળી એ અભાવ માનવા માટે ભગવતી સૂત્રનું વળે પણ વીવે.” ઈત્યાદિ જે સૂત્ર પૂર્વપક્ષીએ સાક્ષી તરીકે આપ્યું છે તેનો બીજો અર્થ ક૯૫વો પડે. કેમકે સીધો અર્થ તે “ક્રિયા કરો એટલે આરંભ થાય જ' એવા ઉક્ત અવિનાભાવ નિયમને જણાવે છે, તે નિયમના અભાવને નહિ. અને તે પછી તે કપભાષ્યકાર, “વસ્ત્ર છેદનાદિ ન કરવા જોઈએ” ઈત્યાદિ પિતાની વાતનું સમર્થન કરવા માટે આ સૂત્રને ઉપન્યાસ કરનાર પૂર્વપક્ષીને, તે અભાવ રૂ૫ અન્ય અર્થ જણાવીને તેને “તું આવા અભિપ્રાયને અનભિન્ન છે' ઈત્યાદિ જ કહેત... પણ આવું કાંઈ કહ્યું નથી, એને પ્રતિબદીથી જ દેષ જણાવ્યો છે. તેનાથી જણાય
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy