SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ કેટ ધર્મપરીક્ષા લૈ. ૫૮ __ अहिच्छसी जंति ण ते उ(य) दूर संखोभिया तेहऽवरे वयंती । उड्ढ अहे यावि चउद्दिसंपि पूरिति लोग तु खणेण सव्व ॥३९२३॥ अथाचार्य ! त्वमिच्छसि मन्यसे, ते च वस्त्रच्छेदनसमुत्थाः शब्दपक्ष्मवातादिपुद्गला=न दूर लोकान्त यान्ति, तर्हि तैः संक्षोभिताश्चालिताः सन्तोऽपरे व्रजन्ति, एवमपरापरपुद्गलप्रेरिताः पुद्गलाः प्रसरन्तः क्षणेनोर्ध्वमस्तिर्यक्चतसृष्वपि दिक्षु सर्वमपि लोकमापूरयन्ति । यत एवमतः .. विनाय आरंभमिणं सदोस तम्हा जहालद्धमहिछिएज्जा। वुत्तं सएओ खलु जाव देही ण होइ सो अंत. करी तु ताव ॥३९२४॥ इदमनन्तरोक्त सर्वलोकपूरणात्मकमारंभं सदोष सूक्ष्मजीवविराधनया सावद्य', विज्ञाय तस्मात्कारणाद् यथालब्ध वस्त्रमधितिष्ठेत् न छेदनादिक कुर्याद् । यत उक्त' भणित व्याख्याप्रज्ञप्तौ यावदय देही जीवः सैजः सकंपश्चेष्टावानित्यर्थः, तावदसौ कर्मणो भवस्य वाऽन्तकारी न भवति । तथा च तदालापकः ॥२जाव ण' एस जीवे सया समिअं एअइ वेअइ चलइ फदइ घट्टइ खुन्भइ उदीरइ ततं भाव परिणमइ ताव ग तस्स जीवस्स अंते अंतकिरिया ण भवई' त्ति। तथा च हिंसान्वितयोगत्वेन वस्त्रच्छेदनव्यापारवतो हिंसकत्वमापादयन्तं पूर्वपक्षिणं प्रत्यप्रमत्तादिष्वापादकसत्त्वेप्यापाद्याभावात् तर्कमूलव्याप्त्यसिद्धेस्तस्य मूलशैथिल्यरूपदोषप्रदर्शनार्थमित्थमुक्तं, तथाचापादकसत्त्वादेवाप्रमत्तादिवत्केवलिनोऽपि द्रव्यहिंसासंभवेऽपि न दोष इत्येतदेवाहઅને દષ્ટાન્ત વપરાયેલા છે. ક૯૫ભાગના અધિકાર પરથી ફલિત થતા આ સ્વતંત્ર હેતુ દષ્ટાન્તવાળા અનુમાનપ્રયોગથી જ કેવલી ભગવાનમાં દ્રવ્યહિંસા હેવી સિદ્ધ થઈ જાય છે. કેમ કે એ સિદ્ધ હેય તે જ હેતુને ઘટક બની શકે. તે પણ એટલા માટે કે નહિતર “હિંસામાં વ્યાપૃત થયેલ કાયયોગવાળું હોવાપણું” એવું હેતુનું જે વિશેષણ છે તે કેવલીરૂપ પક્ષમાં ન હોવાથી હેતુ પણ ન રહેવાના કારણે સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ લાગે. વળી (ક૯૫ભાષ્યના) પૂર્વપક્ષીએ વછેદનાદિ વ્યાપારમાં વેગ હિંસાયુક્ત બને છે એ વાત તે ભગવતી સૂત્રના વચન પરથી જ દેખાડી છે. તે આ રીતે (ક૯૫ભાષ્ય-૩૯૨૨) [વસ છેદન અંગે કલ્પભાષ્યગત પૂર્વપક્ષ] પૂર્વપક્ષ હે આચાર્ય ! વસ્ત્ર દાત છતે શબ્દ ઉત્પન થાય છે, સૂકમ પૂમડાંઓ (રૂંવાટીઓ) ઊંડે છે. આ બંને ત્યાંથી નીકળીને લેકાન્ત સુધી પહોંચે છે. તેમજ વસ્ત્ર અને દેહના કંપનથી પ્રવર્તેલા વાયુ વગેરે પ્રસરતા પ્રસરતાં સંપૂર્ણ લેકને ભરી દે છે. હવે જે આચાર્ય ! તમે એવું માનતા છે કે વસ્ત્રછેદનમાંથી ઊઠેલા શબ્દ-પદ્દમ-વાયુ વગેરેના પુદગલો દૂર કાન્ત સુધી જતા નથી, તો પણ તેઓ વડે સંક્ષાભિત થયેલા બીજા પુલ પર થોડા આગળ જશે. તેથી સંભિત થયેલા પુદગલ એર આગળ..એમ બીજબીજા પુદ્ગલથી પ્રેરાએલા યુગલો પ્રસરતાં પ્રસરતાં ઉર્વ અધે. તિરછલકમાં ચારે દિશાઓમાં ક્ષણવારમાં સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી દે છે. તેથી આ સર્વલોકપૂરણાત્મક આરંભ ને, સૂક્ષમ જીવવિરાધનાના કારણે સાવદ્ય જાણીને વસ્ત્ર જેવું મળે તેવું વાપરવું, પણ તેના છેદનાદિ કરવા નહિ કારણકે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં સુધી આ જીવ એજ= સપ=ચેષ્ટાવાન છે ત્યાં સુધી કર્મનો કે ભવને અંત કરનારો બની શકતો નથી.” ભગવતીસૂત્રને તે આલાવો આ પ્રમાણે-જ્યાં સુધી આ જીવ હમેશા મયં=સપ્રમાણ એજનાદિ કરે છે, તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તે જીવના મરણાંતે અંતક્રિયા થતી નથી. (આને વિશેષ અર્થ ૬૧મી ગાથાની વૃત્તિમાંથી જોઈ લે.) १. यावदेष जीवः सदा समितमेजते व्येजते चलति स्पन्दते घट्टयति क्षुभ्यति उदीरयति तत्तद्भाव' परिणमति तावत्तस्य जीवस्य अंतेऽन्तक्रिया न भवतीति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy