SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ ધર્મપરીક્ષા લે. ૫૮ आहञ्च हिंसा समिअस्स जा उ सा दवओ होइ ण भावओ उ। भावेण हिंसा उ असंजयस्स जे वा वि सत्ते ण सदा वहेइ ॥३९३३॥ संपत्ति तस्सेव जदा भविज्जा सा दवहिंसा खलु भावओ अ। अज्झत्थसुद्धस्स जदा ण होज्जा वधेण जोगो दुहओवि हिंसा ।। ३९३४ ॥ समितस्येर्यासमितावुपयुक्तस्य योऽहत्य कदाचिदपि हिसा भवेत् सा द्रव्यतो हिंसा, इयं च प्रमादयोगाभावात् तत्त्वतोऽहिसैव मन्तध्या, 'प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा' (तत्त्वा० ७/८) इति वचनात् , न भावत इति । भावेन भावतो या हिंसा न तु द्रव्यतः साऽसंयतस्य प्राणातिपातादेरनिवृत्तस्य उपलक्षणत्वात्संयतस्य वाऽनुपयुक्तगमनागमनादिकु. र्वतो, यानपि सत्त्वानसौ सदैव न हन्ति तानप्याश्रित्य मन्तव्या १जे वि न वाविज्जंती णियमा तेसिंधि हिंसओ सो उ (ओ० नि० ७५३) त्ति वचनाद । यदा तु तस्यैव प्राणिज्यपरोपणसंप्राप्तिर्भवति तदा सा द्रव्यतो भावतश्च(तोपि) हिसा प्रतिपत्तव्या। यः पुनरध्यात्मना चेतःप्रणिधानेन शुद्ध उपयुक्तगमनागमनादिक्रियाकारीत्यर्थः, तस्य यदा वधेन प्राणिव्यपरोपणेन सह योगः संबन्धो न भवति तदा द्विधापि द्रव्यतो भावतोऽपि च अहिंसा हिंसा न भवतीति भावः । तदेव भगवत्प्रणीते प्रवचने हिंसा विषयाश्चत्त्वारो भङ्गा उपवर्ण्यन्ते । अत्र चाद्यभङ्गे हिंसायां व्याप्रियमाणकाययोगेऽपि भावत उपयुक्ततया भगवद्भिरहिंसक एवोक्तः, ततो यदुक्त भवता 'वस्त्रच्छेदनव्यापार कुर्वतो हिंसा भवति' इति तत्प्रवचनरहस्यानभिज्ञतासूचकमिति" ॥२८॥ તે વિચારવું જોઈએ. તે ગ્રન્થ આ પ્રમાણે છે – “વળા સિદ્ધાન્તને ન જાણતા જ તું ગયુક્ત તેને હિંસક કહે છે. હિંસકપણામાં દ્રવ્ય અને ભાવથી ચાર ભાંગાને વિભાગ દેખાડ્યો છે.” તેની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે- “”િ શબ્દ અભ્યશ્ચય અર્થમાં છે. (અર્થાત્ બીજું પણ કાંઈ કહેવાનું છે.) વસ્ત્રછેદનાદિ વ્યાપારરૂપ યોગ વાળા જીવને તું (કપભાષ્યમાં પૂર્વની ગાથાઓમાં જેણે પૂર્વપક્ષ ઉઠાવ્યો હતો તે પૂર્વપક્ષી) જે હિંસક કહે છે તેનાથી નિશ્ચિત રીતે જણાય છે કે સિદ્ધાન્તને સમ્યમ્ નહિ જાણતે જ તું આવું બેલે છે. સિદ્ધાન્તમાં “ગમાત્રનિમિત્તે જ હિંસા થાય છે. એવું કહ્યું નથી, કેમકે અપ્રમત્તસંયતથી માંડીને સગી કેવલી સુધીના યોગયુક્ત જીવોને પણ હિમાનો અભાવ હોય છે. (ત શી રીતે હિંસા થવી કહી છે? એવા પ્રશ્નને ઉત્તરાર્ધમાં ઉત્તર આપ્યો છે_) હિંસક્તા અંગે દ્રવ્ય અને ભાવથી વિભાજિત કરાયેલા ચાર ભાંગા કહ્યા છે. તે આ રીતે૧. દ્રવ્યથી હિંસા, ભાવથી નહિ ૨, ભાવથી હિંસા, દ્રવ્યથી નહિ. ૩. દ્રવ્યથી પણ અને ભાવથી પણ હિંસા અને ૪. દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિઆ ભાંગાઓની યથાક્રમ વિચારણા કરતાં ક૯૫ભાWકાર આગળ કહે છે [હિંસા અંગેની ચતુર્ભગીની ભાવનાનો અધિકાર] ઈસમિતિમાં ઉપયોગવાળા સાધુથી જે કયારેક હિંસા થઈ જાય છે તે દ્રવ્યથી-ભાવથી નહિ એવા પ્રથમભાંગાની હિંસા જાણવી. પ્રમત્તયોગ ન હોવાના કારણે તાત્વિકદષ્ટિએ તે આને અહિંસા જ જાણવી, કેમકે તત્વાર્થસૂત્રમાં પ્રમત્ત યોગથી થયેલા પ્રાણવ્યપરોપણને હિંસા કહી છે. ભાવથી હિંસા-દ્રવ્યથી નહિ એ બીજો ભાંગે પ્રાણાતિપાતાદિથી નહિ અટકેલ અસંયતને જ. ઉપલક્ષણથી ' અનુપયુક્ત રીતે ગમનાગમનાદિ કરતા સંયતને પણ તે જાણ, એધનિયુક્તિ (૫૩)ના જે છે મરતા નથી તેઓને પણ તે નિયમા હિંસક છે,” ઈત્યાદિ વચન મુજબ જે જીવોને તે હંમેશા (કયારેય પણ) હણ નથી તેઓને આશ્રીને પણ આ ભાંગે અસંયતાદિને હોય છે. તે જ અસં યાદિથી જ્યારે ખરેખર અન્યના પ્રાને વિયોગ થાય છે ત્યારે દ્રવ્યથી પણ હિંસા-ભાવથી પણ” એ ત્રીજો ભાંગે થાય છે. જે જીવ ચિત્તપ્રણિધાનરૂપ અધ્યાત્મથી શુદ્ધ હોય છે, અર્થાત ઉપર પૂર્વક १.येऽपि न व्यापद्यन्ते नियमात् तेषामपि हिंसकः स तु ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy