SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા લે. ૫૭ .. न चैवं द्वितीयभङ्गकालेऽपि चतुर्थभङ्गापत्तिः, द्रव्यहिंसाकालेऽप्यप्रमत्तयतीनां मनोवाक्काय शुद्धत्वानपायादिति वाच्यं, चतुर्थभनोपपादकमनोवाक्कायशुद्धताया गुप्तिरूपाया एव ग्रहणाद्, अत एव नियतचतुर्थभङ्गस्वामित्वमयोगिकेवलिनोऽपि नानुपपन्न, शुद्धप्रवृत्तिव्यापारेण(णे)व निरोधव्यापारेणापि मनोवाक्कायशुद्धताऽनपायाद्, अन्यथा तदविनाभाविध्यानानुपपत्तेः । उक्तं हि ध्यानं करणानां सत्प्रवृत्तिनिरोधान्यतरनियतं, 'सुदढप्पयत्तवावारणं गिरोहो व विजमाणाणं । झाणं करणाण मयं ण उ चित्तणिरोहमेत्तागं ॥ इत्यादिग्रन्थेन विशेषावश्यके [३०७१] । शोधकेन च व्यापारमुपसंपद्योपरतेनापि शुद्धत्वव्यवहारो भवत्येव, यथा जलेन शुद्धं वस्त्र, इति सर्वोत्कृष्टमनोवाक्कायशुद्धतयाऽयोगिकेवली नियमेनैव चतुर्थभङ्गस्वामी युज्यत इति । न च शैलेश्यवस्थायामपि शरीरस्पर्शमागतानां मशकादीनां व्यापत्तौ चतुर्थभङ्गस्वामित्वनियमानुपपत्तिः, द्रव्यहिंसायास्तदनुकूलनोदनाख्ययोगव्यापारमियतत्वात् , तत्र तदभावात् , तत्संबन्धमात्रस्यातिप्रसञ्जकत्वादिति दिक ।।५७।। T [ ચોથાભાંગામાં ગની શુદ્ધતા ગુપ્તિરૂપ લેવાની છે ] આ રીતે માત્ર દ્રવ્યહિંસાને પણ અહિંસા=હિંસાના અભાવ તરીકે માનવામાં બીજાભાંગ વખતે પણ એથે ભાંગે માનવાની આપત્તિ આવશે, કેમકે દ્રવ્યહિંસાવખતે પણ અપ્રમત્ત સાધુઓમાં મન-વચન-કાયાથી શુદ્ધત્વ તે જળવાયેલું જ હોય છે – એવી શંકા ન કરવી, કેમકે ચોથો ભાંગે લાવી આપનાર જે મનવચનકાયશુદ્ધતા છે તે ગુપ્તિરૂપ જ લેવાની છે. દ્રવ્યહિંસામાં પ્રવૃત્ત અપ્રમત્તયતિની કાયા ગુપ્તિયુક્ત ન હોઈ તે વખતે તેનામાં ઉક્ત શુદ્ધતા ન હોવાના કારણે ચોથે ભાંગે હોતો નથી. આમ ગુપ્તિરૂપ શુદ્ધતા લેવાથી જ નિયમ ચેથા ભંગને જ સવામી હોવાપણું અાગી કેવળીમાં પણ અસંગત રહેતું નથી, કેમ કે ગુપ્તિ પ્રવૃત્તિની જેમ નિવૃત્તિરૂપ પણ રહેવાના કારણે, શુદ્ધપ્રવૃત્તિવ્યાપારથી જેમ તે શુદ્ધતા જળવાઈ રહે છે તેમ નિરોધવ્યાપારથી પણ તે જળવાઈ રહે જ છે. નહિતર તે એ શુદ્ધતાને અવિનાભાવી એવું ધ્યાન અસંગત બની જાય. ધ્યાન કરણની પ્રવૃત્તિ કે નિરોધ બેમાંથી એકની સાથે નિયત છે.” એ વાત વિશેષાવ૫કભાષ્ય (૩૦૭૧) માં દેખાડી છે. તે આ રીતેકરને સુદઢ પ્રયત્નપૂર્વક બાકૃત કરવા તે અથવા વિદ્યમાન (પ્રવર્તમાન) કરને નિરોધ કરે છેકાન તરીકે સંમત છે. ચિત્તનિરોધ કરવો એ જ માત્ર સ્થાન છે એ વાત શાસ્ત્ર કારેને માન્ય નથી.” વળી “મન વગેરેની હાજરી જ નથી તે તેનાથી શુદ્ધ શી રીતે કહેવાય ?' ઈત્યાદિ વાતથી અગી કેવલીમાં ચેથાભાંગાને જે નિષેધ કર્યો છે તે પણ અગ્ય છે, કેમકે શુદ્ધિકરનાર શોધક શુદ્ધિકરવાને વ્યાપાર ઊભો કરી આપી પછી અટકી જાય તે પણ તેનાથી શુદ્ધત્વ થયાને વ્યવહાર તે થાય જ છે, જેમકે પાણીથી શુદ્ધ થયેલું વસ્ત્ર. માટે અયોગી સર્વોત્કૃષ્ટ મન-વચન-કાયશુદ્ધતાવાળા હોઈ નિયમાં ચતુર્થભાંગાના સ્વામી નવા છો છે. જોઓને નિયમા ચોથા ભંગના સ્વામી કહેવા ચોગ્ય નથી કેમકે શૈલે. શીઅવસ્થામાં શરીરને અડીને મચ્છર વગેરે મરી જાય ત્યારે તેઓની કાયાથી દ્રવ્યહિંસા 1. सुदृढप्रयत्नव्यापारणं निरोधो वा विद्यमानानाम् । ध्यानं करणानां मत न तु चित्तनिरोधमात्रकम् ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy