SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ધર્મપરીક્ષા ક્ષે. પણ . अपरिग्गहया सुत्तेत्ति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सव्वदग्वेसु न सा कायव्वा सुत्तसब्भावो ।। २५८०॥ "या च 'सव्वाओ परिग्गहाओ वेरमणं इत्यादिनाऽपरिग्रहता सूत्रो प्रेक्तेति त्वया गीयते तत्रापि मूच्छैव परिग्रहस्तीर्थकृतामभिमतो नान्यः । सा च मूर्छा यथा वस्त्रे तथा सर्वेष्वपि शरीराहारादिद्रव्येषु न कर्तव्येति सूत्रसद्भावः सूत्रपरमार्थः, न पुनस्त्वदभिमतः सर्वथा वस्त्रपरित्यागोऽपरिग्रहतेति सूत्राभिप्रायः, तस्मादपरिज्ञातसूत्रभावार्थो मिथ्यैव खिद्यसे त्वमिति हृदयम् ॥" किश्च यदि द्रव्यहिंसया कृतप्रत्याख्यानभङ्गः स्यात्तदा तवाप्युपशान्तमोहस्य यथाख्यातचारित्रं न स्यात् , अंशतो भङ्गावश्यंभावादिति । यच्च सर्वविरतिसिद्धयर्थ द्रव्यहिंसाया अपि प्रत्याख्यानमुपपादित तदयुक्तं, एवं योगानामपि प्रत्याख्यानापत्तेः 'अयोगिकेवलिष्वेव सर्वतः संवरो मतः' इति वचनादयोगिन्येव सर्वसंवरसिद्धेः । यच्च द्रव्याश्रवस्य सूक्ष्मपृथिव्यादीनाદ્રવ્યથી, ક્ષેત્રથી.” ઈત્યાદિ રૂપે કરેલા પચ્ચક્ખાણનો ભંગ થતું નથી. તે ગ્રન્થ આ રીતે છે– “Hક્વાયો વરિનrણામો મળે.” ઈત્યાદિ વયનથી સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે [એવું ૬ (દિગંબર) કહે છે] તેમાં પણ શાસ્ત્રકારોને પરિગ્રહ તરીકે મૂછ જ અભિપ્રેત છે, બીજું કાંઈ નહિ. (અર્થાત તે મૂછને જ દ્રવ્યાદિને આશ્રીને નિષેધ છે, દ્રવ્યપરિગ્રહાદિનો નહિ.) અને તે મૂછી તો જેમ વસ્ત્રમાં કરવાની નથી તેમ શરીર-આહારવગેરે દ્રવ્યમાં પણ કરવાની નથી એવો સૂત્રનો પરમાર્થ છે.” સર્વથા વસ્ત્રને પરિત્યાગ કરવો એ અપરિગ્રહતા છે. એ તારો અભિપ્રાય એ સૂત્રના અભિપ્રાયભૂત નથી. તેથી સૂત્રનો ભાવાર્થ જાણ્યા વગર તું ફોગટ જ ખેદ પામે છે. આ ભાવાર્થ છે.” વળી જે દ્રવ્યહિંસાથી જ, કરેલા પચ્ચફખાણને ભંગ થઈ જતું હોય તે તે તમારે પણ ઉપશાન્તહીને યથાખ્યાતચારિત્ર માની શકાશે નહિ, કારણ કે તમે પણ તેઓમાં જે દ્રવ્યહિંસાદિ માનેલા છે તેનાથી (તમારા અભિપ્રાય પ્રમાણે) પચ્ચખાણને આંશિક ભંગ થઈ જાય છે. " વળી, “સર્વવિરતિની પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે વ્યહિંસાનું પણ પચ્ચખાણ આવશ્યક છે' ઈત્યાદિ પણ જે સિદ્ધ કર્યું છે તે પણ અયોગ્ય છે, કારણકે સર્વવિરતિ એટલે સર્વ આશ્રયસ્થાનેથી અટકવું એ જે અર્થ કર્યો છે તેને ફલિતાર્થ એ થાય છે કે તે સર્વસંવર રૂપ છે. અને તે પછી યોગોનું પણ પશ્ચફખાણ કરવું આવશ્યક બની જવાની આપત્તિ આવશે, કેમકે “અાગી કેવલીઓમાં જ સર્વતઃ સંવર મનાયો છે ઈત્યાદિ વચનથી જણાય છે કે અયોગીમાં જ સર્વસંવર હોય છે. વળી “વ્યહિંસા વગેરેરૂ૫ દ્રવ્ય આશ્રવ સૂક્ષમપૃથ્વીકાયાદિની જેમ થતા અવિરતિનિમિત્તક કર્મબંધને હેતુ છે એવું જે કહ્યું છે તે પણ ખેટું જ છે, કેમકે સૂમિપૃથ્વીકાયાદિના યોગો દ્રવ્ય હિંસાના હેતુભૂત ન હોઈ (કેમકે તેના શરીરાદિથી કઈ જીવની વિરાધના થતી નથી.) તેઓને દ્રવ્યહિંસા જ ન હોવાના કારણે, તેઓને જે કર્મબંધ થાય છે તે અવિરતિ પણ નિમિતે જ થતો હેવો કહ્યો છે (અર્થાત્ તેઓનું દષ્ટાન્ત લઈને દ્રવ્ય આશ્રવને કર્મબંધને હેતુ સિદ્ધ કરી શકાતો નથી.) વળી “વ્યહિંસા ભાવહિંસાના કારણભૂત હોઈ સર્વ વિરતિની બાધક છે અને તેથી એનું પણ પચ્ચક્ખાણું આવશ્યક છે એ વાત પણ બરાબર નથી, કેમકે ભાવહિંસાની કારણતા હોવા છતાં યેગે જેમ સર્વવિરતિના બાધક બનતા નથી તેમ દ્રવ્યહિંસા પણ બાધક જ બનતી નથી.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy