SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિમાં વ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર ૩૪૫ "इयं चालोचना गमनागमनादिष्ववश्यकतव्येषु सम्यगुपयुक्तस्यादुष्टभावतया निरतिचारस्य छद्मस्थस्याप्रमत्तयतेष्टव्या, सातिचारस्य तूपरितनप्रायश्चित्तसंभवात् , केवलज्ञानिनश्च कृतकृत्यत्वेनालोचनाया अयोगात् । आह-यतीनामवश्यकतव्यानि गमनागमनादीनि, तेषु सम्यगुपयुक्तस्यादृष्टभावतया निरतिचारस्याप्रमत्तस्य किमालो. चनया ? तामन्तरेणापि तस्य शुद्धत्वाद् , यथासूत्रप्रवृत्तः । सत्यमेतत् , केवल याश्चेष्टानिमित्ताः सूक्ष्मप्रमादनिमित्ता वा सूक्ष्मा आश्रवक्रियास्ता आलोचनामात्रेण शुद्धयन्तीति तच्छुद्धिनिमित्तमालोचनेति ॥" तथा व्यवहारदशमोइशकवृत्तावप्युक्त "निम्रन्थस्यालोचनाविवेकरूपे द्वे प्रायश्चित्ते, स्नातकस्यैको विवेक इति । तथाऽ ऽलोचना गुरोः पुरतः स्वापराधस्य प्रकटन', क्वचित्तावन्माओणव शुद्धिः, यथावश्यकृत्ये हस्तशतात् परतो गमनागमनादौ सम्यगुपयुक्तस्य પડે છે, તેને કષાયોદયાદિરૂપ માની શકાતી ન હોવાથી સૂક્ષમઅજયણા રૂપ માનવી પડે છે. વળી આ જીવોમાં પ્રમાદ તે છે જ નહિ. માટે એ સૂક્ષમ અજયણા પ્રમાદ રૂપ નથી. ઉત્તરપક્ષ - આલોચને પ્રાયશ્ચિત્તના કારણભૂત આ સૂક્ષમ વિરાધનાને જ સૂફમઅજયણારૂપ માની શકાતી નથી, કેમકે તેવું માનીએ તો સૂક્ષમ પણ અજયણું ચારિત્રના દેષરૂપ હોઈ સંપૂર્ણ દોષશન્ય નિરતિચાર) એવા યથાખ્યાત ચારિત્રવાળા ઉપશાન્તમોહીક્ષીણમાહી જેને તે વિરાધના જ અસંગત બની જાય જેથી આલોચના પ્રાયશ્ચિત્તપણ અસંગત બની જવાની આપત્તિ આવે.) તેથી એ વિરાધનાને અનાગરૂપ સૂમિપ્રમાદથી થયેલ ચેષ્ટાત્મક આશ્રવરૂપ માનવી જોઈએ. એવી માનવાથી જ બારમાગુણઠાણા સુધી તેના નિમિત્તે આલોચનાપ્રાયશ્ચિત્ત આવવું સંભવિત બને છે. (“આલેચના પ્રાયશ્ચિત્તની કારણભૂત આ સૂમવિરાધનાને અનાગાત્મક સૂકમપ્રમાદરૂપ પણ શી રીતે મનાયે? કેમકે તે પછી અપ્રમત્તમુનિઓને પ્રમાદ અસંભવિત હેતે વિરાધના પણ અસંભવિત બની જાય” એવી શંકા ન કરવી, કેમકે અજ્ઞાન એક પ્રમાદ તરીકે શાસ્ત્રમાં કહેવાયેલો હેવા છતાં અનાભેગાત્મક આ સૂક્ષમ પ્રમાદ અપ્રમત્તાદિગુણઠાણુઓની અપ્રમત્તતાના બાધક પ્રમાદ રૂપ બનતું નથી, કેમકે નહિતર તે બારમા ગુણઠાણ સુધી અપ્રમત્તતા માની જ નહિ શકાય. વિકથાદિરૂપ શૂલપ્રમાદ જ અપ્રમત્તતાને બાધક છે. તેથી સૂક્ષમપ્રમાદ રૂ૫ આ વિરાધના અપ્રમાદિ મુનિઓને અસંભવિત બનતી નથી.) પ્રવચન સાહારની વૃત્તિમાં કહ્યું છે કે આ આલોચના અવશ્યકર્તવ્યભૂત ગમનાગમનાદિમાં સગ્યગુઉપયત તેમજ નિર્દોષભાવ હોવાના કારણે નિરતિચાર એવા છઘસ્થ અપ્રમત્તયતિને જાણવી. સાતિચાર સાધુને તે ઉપરના પ્રાયશ્ચિત્તો સંભવે છે. જ્યારે કેવલજ્ઞાનીઓ કૃતકૃત્વ હોઈ તેઓને આલેચના સંભવતી નથી. શંકા - ગમનાગમન વગેરે સાધુઓને અવશ્ય કર્તવ્ય હોય છે. તો તેમાં સમ્યમ્ ઉપયુક્ત રહીને, નિર્દોષભાવના કારણે નિરતિચાર એવા અપ્રમત્તસાધુને આલોચનાનું શું કામ છે? કેમકે સૂત્રાનુસારે પ્રવૃત્તિ કરતાં તેઓ તે વિના પણ શબ્દ જ હોય છે. સમાધાન - તમારી વાત સાચી છે. પણ ચેષ્ટાનિમિત્તક કે સૂક્ષ્મ પ્રમાદનિમિત્તક જે સૂકમ આશ્રક્રિયાઓ હોય છે તે આલોચના માત્રથી શુદ્ધ થઈ જાય છે. તેથી એના માટે આલોચના હેય છે.” તથા વ્યવહારસૂત્રના દસમા ઉદ્દેશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે [સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ માટે ક્ષીણહ સુધી આલોચના] “નિગ્રન્થને આલે.ચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય છે, સ્નાતકને એક જ વિવેક પ્રાયશ્ચિત્ત હેય છે. તથા આલોચના એટલે પોતાના અપરાધને ગુરુ સમક્ષ જાહેર કર...કયારેક આવી આલોચના કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. જેમકે આવશ્યક કાર્ય માટે સે હાથથી દર
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy