SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા લૈ. ૫૫ एवं चिय मज्झस्थो आणाओ कत्थई पयतो। सेहगिलाणादट्ठा अपवत्तो चेव णायवो ॥ आणापरतंतो सो सा पुण सम्वन्नुवयणओ चेव । एगंतहिया वेज्जगणाएण सव्व जीवण ॥ "भाव विणावि एवं होइ पवित्ती ण बाहए एसा। सम्वत्थ अणभिसंगा विरईभाव सुसाहुस्त ॥ 'उस्सुत्ता पुण बाहइ समइविअप्पसुद्धा वि णियमेण । गीयणिसिद्धपवज्जगरूवा णवरं हिरणुबंधा ॥ इहरा उ अभिणिवेसा इयरा न य मूलछेज्जविरहेण । होएसा एत्तो च्चिय पुवायरिया इम चाहु ।। गीयत्थो अ विहारो बीओ गीयत्थमीसिओ चेव । इत्तो तइअविहारो णाणु-नाओ जिणवरेहिं ।। "गीयस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स वि तहेव । णियमेणं चरणवं जं ण जाउ आणं विलंघेइ ।। पण य तज्जुत्तो (गीयत्यो) अण्णं न णिवारए जोग्गय मुणेऊणं । एवं दोण्ह वि चरणं परिसुद्ध अण्णहा चेव ॥ 'ता एवं विरतिभावो संपुन्नो एत्थ होइ णायचो । णियमेण अट्ठारससीलंगसहरुसरूवो उ ।। त्ति । ટકવા કે ન ટકવામાં) ભાગ ભજવતી નથી, કેમકે આંતરિક વિરતિપરિણામ વિના પણ કોઈ અભવ્યાદિની બાહ્ય પ્રવૃત્તિ પરિપૂર્ણ હેવી સંભવે છે. અને તેવા પરિણામવાળાની પણ કયારેક બાહ્ય પ્રવૃત્તિ પૂર્ણ ન હોય તેવું બને છે. પંચાશક (૧૪/૧૩ થી ૨૩)માં પ્રસ્તુતમાં શીલનું અન્યૂનત્વ વિરતિભાવને આશ્રીને જાણવું, નહિ કે બાહ્ય પ્રવૃત્તિને આશ્રીને ૫૭. કેમકે તે તે આંતરિક અવિરતિના ભાવ વિના પણ સંભવે છે. જેમકે કાઉસ્સગમાં રહેલા સાધુને કેઈએ પાણીમાં નાખી દીધે. તે તેની કાયા અકાયજીવોની હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં સમભાવના (કે વિરતિભાવના) પરિણામથી ચલિત થયા ન હોવાથી તે સાધુ પરમાર્થથી હિંસામાં પ્રવૃત્ત નથી. સમભાવમાં રહેલ સાધુ આપ્તવચનરૂપ આજ્ઞાથી કયારેક નવદીક્ષિત, જ્ઞાન, આચાર્ય વગેરે માટે દ્રવ્યહિંસામાં પ્રવૃત્ત બનવા છતાં પરમાર્થથી હિ સામાં અપ્રવૃત્ત જ જાણે. કેમકે તે સાધુ આનાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞની હેવાથી જ વૈદ્યના દૃષ્ટાન મુજબ સર્વજીનું એક્વન્ત હિત કરનારી છે. અવિરતિના પરિણામ ન હોવા છતાં આજ્ઞા પરતંત્રતાથી આવી પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ (રાગભાવ) રહિત હેવાથી સુસાધુના વિરતિભાવને ખંડિત કરતી નથી. સ્વમતિ કપનાથી શુદ્ધ (નિર્દોષ) એવી પણ ઉસૂત્ર (સુત્રવિરુદ્ધ) પ્રવૃત્તિ વિરતિપરિણામને અવશ્ય ખંડિત કરે છે. પણ એ જો ગીતાર્થે કરેલ નિષેધના સ્વીકારથી અટકે તેવી હોય તો નિરનુબંધ (પ્રજ્ઞાપનીય) જાણવી. અભિનિવેશના કારણે, જો એ અટકે તેવી ન હોય તે સાનુબંધ અપ્રજ્ઞાપનીય જાણવી. એ મૂલહેદ્ય અતિચાર વિના થતી નથી. તેથી જ તો પૂર્વાચાર્ય (શ્રી ભદ્ર બહુ સ્વામી) એ આ પ્રમાણે કહ્યું છે કે શ્રી જિનેશ્વરેએ ગીતાર્થોને કે ગીતાર્થની નિશ્રાવાળા અગીતાને એમ બે પ્રકારે વિહાર કહ્યો છે. પણ એના કરતાં જુદે (માત્ર એક કે અનેક અગી ૩. gવમેવ મધ્યરથ રાસાતઃ વિવર્તમાન 1 ફૌક્ષાઋાનારાર્થનાવૃત્ત જીવ જ્ઞાતઃ | ४. आशापरतन्त्रः सः सा पुनः सर्वज्ञवचनतश्चैव । एकान्तहिता वैद्यकशातेन सर्वजीवानाम् ।। ५. भाव विनाप्येव भवति प्रवृत्तिर्न बाधते एषा। सर्वत्रानभिष्वङ्गाद विरतिभावं सुसाधोः ।। १. उत्सूत्रा पुनर्बाधते स्वमतिविकल्पशुद्धापि नियमेन । गीतार्थनिषिद्धप्रादनरूपा नवरं निरनुबंधा ॥ ७. इतरथा त्वभिनिवेशादितरान्न च मूलच्छेद्यविरहेण । भवत्येषाऽन एव पूर्वाचार्या इद चाहुः ॥ 1. गैतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रितश्चैव । इतस्तृतीयो विहारो नानुज्ञातो जिनवरैः ॥ ६. गीतार्थस्य नोत्सूत्रा तयुक्तस्येतरस्य च तथैव । नियमेन चरणवान् यन्न जत्वाज्ञां विलङ्घयति ।। १०. न च तद्युक्तोऽन्य न निवारयति योग्यतां ज्ञात्वा । एवंद्वयोरपि चरणं परिशुद्धमन्यथा नैव ।। ११. तस्मादेवं विरतिभावः संपूर्णोऽत्र भवति ज्ञातव्यः। नियमेनाष्टादशशीलाङ्गसहस्ररूपस्तु ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy