SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લા સુપ व्यवहारनयमते त्वेकाद्यङ्गभङ्गेऽपि सञ्ज्वलनोदयस्य चरणैकदेशभङ्गहेतुत्वादपरशीलाङ्गसद्भावावशिष्टप्रतिपन्नचारित्रसद्भावान्न देशविरतत्वं न हि पर्वतैकदेशलोष्ट्वाद्यपगमेऽपि पर्वतस्य लोष्टुत्वमापद्यते, मूलभङ्गे तु चारित्रभङ्ग एव । अत एव, यो मन्यते 'लवणं भक्षयामि' इति, तेन 'मनसा न करोत्याहारसंज्ञाविहीनो रसनेन्द्रियसंवृतः पृथिवीकायसमारंभं मुतिसंपन्नः ' इत्येकतद्भङ्गः कृतः । ततस्तद्भङ्गेन (? तद्भङ्गे च प्रतिक्रमणप्रायश्चित्तेन शुद्धिः स्यात्, अन्यथा मूलेनैव स्यादिति । न च तद्भक्षणेऽपि ( तदङ्गक्षयेऽपि ) शेषाङ्गसत्त्वान्न मूलापत्तिरिति शङ्कनीयं, मण्डपशिलादृष्टान्तेनैकस्यापि गुरुदोषस्य मूलनाशकत्वाभ्युपगमात् । इदं च शीलाङ्गान्यूनत्वं भावविरतिमपेक्ष्य द्रष्टव्यं न तु बाह्यामपि प्रवृत्तिमपेक्ष्य, यतः सा परतन्त्रस्य स्वतन्त्रस्य वा [૧૮૦૦ શીલાંગા અંગે નિશ્ચયનયમત ] “આ બાબતમાં બુદ્ધિમાતાએ તાત્પ આ જાણવુ કે એક પણ શીલીંગ, શેષ સઘળાં શીલાંગાની હાજરી હૈય તા જ સુપરિશુદ્ધ હેાય છે. જેમ એક પણુ આત્મપ્રદેશ અન્ય અસ ́ખ્ય પ્રદેશાથી યુક્ત જ હોય છે તેમ આ શીલાંગ પણુ અન્ય સઘળાં શીલાંગાથી યુક્ત જ ઢાય છે. જે સ્વતં`ત્ર એક શીલાંગ ાય તો તે સવવતિને ન કહેવાય, કારણુ કે એમાં સર્વવિરતિનું સ્વસ્વરૂપ (અઢાર હજાર શીલાંગસ્વીકારરૂપ) હેાતું નથી: જો કાઈ એમ કહે કે અહી. એકાદિ પ્રદેશહીન આત્મા છે તેા તે ખરેખર આત્મા સંભવતા નથી તેમ અઢારહારમાંથી એકાદિ શીલાંગ ન્યૂન હૈાય તા સ વિરતિ ચારિત્ર ન જ હેાય. આ સમગ્ર ભાંગાએ સ સાવદ્યયોગવતિ રૂપ છે. તેથી તે તત્ત્વતઃ એક હાઈ તેના ખંડ થઈ શકતા નથી.” આમ નિશ્ચયનયમુજબ વિચારીએ તે જણાય છે કે જળજીવાના આભાગ પૂર્વક નદી ઉતરવામાં જો અપ્કાયસ બ"ધી એક પણ શીલાંગના અભાવ થતા હાય તા તા સર્વશીલાંગાના અભાવ જ થઇ જવાથી અવિરતિ જ આવી જાય. અને જો એકનો પણ વાસ્તવમાં અભાવ થતા ન હેાય તા બધા જ શીલાંગ ટકી રહેતા હાઈ સર્વાંવિતિ જ ઊભી રહે. માટે દેશવિરતિપણુ' આવવાની તૈા આપત્તિ રહેતી જ નથી. [૧૮૦૦ શીલાંગા અંગે વ્યવહારનયમત] વ્યવહારનયમતે તેા કેાઇ એક વગેરે શીલાંગ ભાંગવામાં પણ ચારિત્રના એક દેશ જ ભાંગે છે, કારણ કે એ શીલાંગભ’ગ જેનાથી થાય છે તે સ`જવલનના ઉદ્દય ચારિત્રના એક દેશના ભગના જ હેતુ છે. તેથી અન્યશીલાંગાની હાજરીના કારણે શેષ સ્વીકારેલ ચારિત્ર હાજર રહેતુ હાઇ દેશવિરતપણુ' આવી જતુ' નથી. પર્વતના એકદેશભૂત પથરા દૂર થવા માત્રથી કર્યાંઈ પર્યંત પથરારૂપ (દેશરૂપ) ખની જતા નથી. પણ મૂળ (મૂળગુણ) ભાંગવામાં તા આ મતે પણ ચારિત્રભંગ થઈ જ જાય છે. એકાદ શીલાંગને ભગ આ રીતે—હું મીઠું ખાઉ” એવું જે વિચારે છે તેણે ‘આહારસંજ્ઞા રહિત રસનેન્દ્રિયથી સવૃત (સ'વરવાળા) મુક્તિથી (નિર્વાંભતા=સ'તેાષથી) સંપન્ન રહીને મનથી પૃથ્વીકાય સમાર’ભ કરવા નહિ' એવા એક શલાંગના ભ'ગ કર્યાં. આ રીતે એકાદિ શીલાંગ ભાંગવાથી આ નયમુજબ ચારિત્રના એક દેશ ખડિત થતા હૈાવાથી જ પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્રિત્તમાત્રથી તેની શુદ્ધિ થઈ જાય છે, અન્યથા (એટલે કે શેષ સઘળા શીલાંગાના પણ જો તેમાં અભાવ થઇ જતા હાય અને તેથી ચારિત્ર જ નાશ પામી જતુ હાય તા) મૂલપ્રાયશ્ચિત્તથી જ તેની શુદ્ધિ થાય. મીઠું ખાવા છતાં પણ (તે અંગના ક્ષય થયા ૩૨૦
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy