SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર ૩૧૭ सदादओ रइफला ण वीयमोहस्स भावसुद्धीओ । जह तह जीवाबाहो ण सुद्वमणसोवि हिंसाए || १७६८ ।। यह वीतरागद्वेषमोहस्य भगवत इष्टा शब्दरूपादयो भावविशुद्धितो न कदाचिद्रतिफला रतिजनकाः संपद्यन्ते, यथा वेह शुद्धात्मनो रूपवत्यामपि मातरि न विपनाभिलाषः संजायते, तथा शुद्धपरिणामस्य यत्नवतः साधोः सत्त्वोपघातोऽपि न हिंसायै संपद्यते, ततोऽशुभ परिणाम जनकत्वे बाह्यं निमित्तमनैकान्तिकमेवेति ॥” यदि चाशक्यपरिहारविराधनाऽऽभोगः साधूनां सम्यक्त्वक्षतिकरः स्यात् तदौत्सर्गिकविहारादिक्रिया परित्याग एव स्यात्, तत्रापि योगजन्यविराधना निश्चयाद् न च प्रमाणान्तरेण निश्चितेऽपि स्वादर्शनमात्रेणानाभोगः शक्यो वक्तुमित्युक्तमेव । न चेदेवं तदा निरंतरजीवाकुलभूमिं निर्णीयापि रात्रौ तत्रैव स्वैरंगमने जीवाप्रत्यक्षत्वेन तत्र तज्जीवविराधनाऽनाभोगजा वक्तव्या स्यात्, तथा च लोकशास्त्रविरोधः । किं चैवमब्रह्म सेवायामपि केवलिवचसा निश्चीयमानाया अपि त्रसविराधनाया अनाभोगपूर्वकत्वे साधोः प्रथममहात्रतभङ्गो न स्यात्, स्याच्च प्रकृष्टावधिमतां प्रत्यक्षयोगजन्यविराधनानामिति न किञ्चिदेतत् ||५४ || एवं व्यवस्थिते सत्यत्र विश्रान्तस्य परस्याक्षेपं समाधत्ते - જે જીવધાતના, અશુભપરિણામ હેતુ ન બન્યા હેાય તે જીવાત, સાધુને હું સારૂપ બનતા નથી. ॥ આ જ વાતને દૃષ્ટાન્તથી દઢકરતાં ભાષ્યકાર કહે છે- જેમ વીતમાહ (વીતરાગ)ને ભાવવિશુદ્ધિના કારણે શબ્દ-રૂપાદિવિષયેા કયારેય પણ રતિ કરાવતા નથી અથવા જેમ શુદ્ધઆત્મવાળા જીવને (સજ્જનને) અત્યંતરૂપવતી એવી પણ માતા પ્રત્યે વિષયાભિલાષ જાગતા નથી તેમ શુદ્ઘપરિણામી, જીવરક્ષામાં પ્રયત્નશીલ એવા સાધુને જીવધા1 પણ હિંસા માટે થા નથી. તેથી અશુભપરિણામનુ જનક બનવામાં બાઘનિમિત્ત અનૈકાન્તિક જ છે!'' [ અનાભોગને નિર્દોષતાની જાળવણીના હેતુ માનવામાં આપત્તિ ] આમ નિર્દોષતા જળવાઇ રહેવામાં અનાભોગ કારણ નથી પણ આશયશુદ્ધિ કારણ છે એવુ... વિશેષાવશ્યક ભાષ્યમાં કરેલું પ્રતિપાદન જણાવ્યુ. બાકી અનાભોગ જ ને એનું કારણ બનતા હાય તા ફલિત એ થાય કે અશકયપરિહારરૂપે પણ થતી વિરાધનામાં સાધુને જો આભોગ હાય તા એ આભાગ તેના સમ્યફને પણ હણી નાંખે. આ ફલિતાર્થ જો ખરેખર વાસ્તવિકતા હાય તા ઔગિક એવી વિહારાદિ ક્રિયાના પણ સાધુએ ત્યાગ જ કરી દેવા પડે, કેમકે તેમાં પણ યાગજન્યવિરાધનાના નિશ્ચય (આભાગ) સાધુને હાય જ છે. “તેમાં વિરાધનાના આગમરૂપ પ્રમાણાન્તરથી નિશ્ચય થઈ ગયા હૈાવા છતાં પેાતાને તે વિરાધના સાક્ષાત્ દેખાતી ન હેાવાથી અનાભાગ જ હાય છે (અને તેા પછી એ વિરાધના સમ્યક્ત્વની હાનિ કરનારી ન રહેવાથી વિહારાદિ છેડવા નહિ પડે.)” આવુ` કહી શકાતુ નથી એ તે આગળ બતાવી જ ગયા છીએ. બાકી જો આવુ` કહી શકાતુ હાય તા તે દિવસે, જીવાથી અત્યંત છવાયેલ ભૂમિને નિશ્ચય કર્યા પછી પણ, રાત્રે ત્યાં સ્વૈરગમન કરવામાં થતી વિરાધનાને, જીવા પાતાને દેખાતાં ન હેાવાથી અનાભાગજન્ય કહેવાની આપત્તિ આવે. અને એમ કહેવામાં લેાકવ્યવહાર અને શાસ્ત્રનેા વિરોધ સ્પષ્ટ રીતે થાય છે. વળી એ રીતે તેા કેવલીના વચનથી નિશ્ચિત થએલી એવી પણ ત્રસજીવેાની વિરાધના છદ્મસ્થસાધુને અનાભોગપૂર્ણાંક બનવાથી અબ્રહ્મસેવનમાં પણ પ્રથમ મહાવ્રતના ભંગ નહિ થાય, તેમજ પ્રકૃષ્ટ અવધિજ્ઞાની મહાત્માને વિહારાદિમાં થતી યાગજન્યવિરાધનાથી પણ તેને ભંગ થઈ જશે, કારણકે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy