SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ધર્મપરીક્ષા ક્ષે ૫૪ जलजीवाणाभोगा णइउत्तार मि जइ ण तुह दोसो । पाणेवि तस्स ता सो मूलच्छेज्जो ण हुज्जाहि ॥ ५४ ।। - ( जलजीवानाभोगान्नछुतारे यदि न तव दोषः। पानेऽपि तस्य तहिं स मूलच्छेद्यो न भवेद् ।।५४॥) હેતુ છે (અને તેથી) સંયમરક્ષાનો હેતુ છે, અનાભોગમાત્ર નહિ. નદી ઉતારવામાં પણ સાધુઓ જે નિર્દોષ રહે છે તે પણ આરાશુદ્ધભાવના કારણે જ, નહિ કે એમાં થતી વિરાધના જળજીવોના અનાગથી જન્ય અશક્ય પરિહારરૂપ હોવાથી સંયમરક્ષાને હેતુ બનતી હોવાના કારણે, એ વાત નિશ્ચિત થાય છે. જે ૫૩હવે નદી ઉતારવામાં પાણીના છનો અનાગ માનવામાં જે ચેખે દેષ આવી પડે છે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે ગાથાથ - નદી ઉતરવામાં, જળજીને અનાભોગ હોવાથી દોષ લાગતું નથી એવું જે તમને માન્ય છે તે તમારા મતે તે પાણી પીવામાં પણ અનાગ હેવાના કારણે જ મૂલછેદ્ય દેષ લાગશે નહિ. ભાસે છે, કેમકે અહીંના અધિકારમાં તે વર્જનાભિપ્રાયનું નિરાના વિશિષ્ટકારણ તરીકે ખંડન છે. પણ મહામહોપાધ્યાયજીના વચને માં પૂર્વાપરવિરોધ હા એ સંભવિત નથી. વળી બત્રીશીમાં ઉક્ત વાત કહ્યા પછી ‘વિઝૂિત મન્યત્ર..” (આ વાતની અન્યત્ર વિસ્તારથી વિચારણા કરી છે) આ પ્રમાણે જે કહ્યું છે તેમાં અન્યત્ર પદથી પ્રસ્તુત ધમ પરીક્ષા ગ્રન્થના આ અધિકારને જ નિર્દેશ હોય એમ લાગે છે. એટલે જ અહીના આ અધિકારમાં બત્રીશીન એ અધિકારનું ખંડન હોય તો તે ત્યાં આ અધિકારને અતિદેશ જ ન હોય. આના પરથી પણ જણાય છે કે ઉપલક દૃષ્ટિએ બે અધિ. કારામાં વિરોધ હે સ્પષ્ટ ભારત હેવા છતાં વાસ્તવિક રીતે તે બેમાં વિરોધ છે નહિ. અને તે પછી એ બે વચનો વચ્ચે સમન્વય શોધવો જોઈએ. મને (આ ગ્રન્થના ભાવાનુવાદ કર્તાને) એ સમન્વય માટે આવા વિકલ્પ ગ્ય લાગે છે. (૧) બત્રીશીના એ અધિકારમાં “તસ્માનામા શૈવ” એવા પદના સ્થાને “તસ્મતારાપુદ્ગમાવāવ” એવું જ પદ હેય. જો કે આવું પદ ત્યાં હોય એવું માનવું એ ઘણું વધારે પડતું છે, કેમકે અમદાવાદમાં હાજા પટેલની પળમાં સંવેગી ઉપાશ્રયમાં બત્રીશીની જે હસ્તલિખિત પ્રત છે (કે જેનું ગ્રન્થકારે સ્વયં સંશોધન કર્યું છે એમ કહેવાય છે, તેમાં પણ “તHવર્નનામિપ્રાથāવ' એવું જ પદ છે. વળી આ પદની નજીકના પૂર્વના વાકયોમાં ‘વજનાભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવો નહિ પડે એવ: લાઘવ છે? ઈત્યાદિ પૂર્વપક્ષીએ કહ્યું છે તેના પરથી તેમજ “આજ્ઞાશ્રદ્ધભાવ'ની ત્યાં કોઈ વાત તથી તેના પરથી પણ લાગે છે કે ત્યાં પ્રથકારને વજનનાભિપ્રાયને જ સ્વતંત્ર કારણ તરીકે કહેવાને અભિપ્રાય છે. એટલે આ વિરોધને સમન્વય સાધવા બીજો વિક૯૫ આ સૂઝે છે કે (૨) ધમ પરીક્ષાના આ અધિકાર માં જે વજનભિપ્રાયને નિર્જરાના કારણ તરીકે નિષેધ છે તે યવહારથી (બાહ્ય દષ્ટિએ સાક્ષાત ) જે વજનાભિપ્રાય છે એને છે. આ વાતનું સમર્થન નીચેની બે બાબતોથી થાય છે. (મ) અગીતાર્યાદિનું આનાબાઇ અનુષ્ઠાન કે જે વિશિષ્ટનિજ રા કરાવતું નથી તેમાં એને આ આ વિરાધનાથી છૂટું” એ જે સ્થૂલ વર્જનાભિપ્રાય છે એ વાસ્તવિક (નચિક-નાવિક) વર્જનાભિપ્રાય રૂપ તો નથી જ. એટલે કે તેને એ અનુષ્ઠાનમાં તાત્વિક વર્જનાભિપ્રાય રહ્યો નથી. તેમ છતાં જે વજનનેમિપ્રાયને પ્રસ્તુતમાં અધિકાર ચાલી રહ્યો છે (અને તેથી જેને વિશિષ્ટ નિર્જરાના કારણ તરીકે નિષેધ કરે છે, તે વર્જનાભિપ્રાય માટે તે ગ્રન્થકારે કહ્યું છે કે “વજનભિપ્રાય તે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy