SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળીમાં દ્રવ્યહિ સા : જળજીવવિરાધના વિચાર ટર્ની निर्जरां प्रति कारणं भवेत्, तर्हि तथाभूतापि विराधना तपः संयमादिवद् भूयस्येव श्रेयस्करी, भूयोनिर्जराहेतुत्वाद्,' – इति पराशङ्कापि परास्ता, स्वरूपतः कारणभूतस्य तथा वक्तु ं शक्यत्वात्, न चैवं जीवविराधना तथा तस्याः संयमपरिणामापगमद्वारा स्वरूपतो निर्जरायाः प्रतिबन्धकत्वात् । प्रतिबन्धकं च यथायथाऽल्पमसमर्थं च तथातथा श्रेयः, तेन तस्याः कारणत्वं प्रतिबन्धकाभावत्वेन, प्रतिबन्धकाभावस्य च भूयस्त्वं प्रतिबन्धकानामल्पत्वेनैव स्याद्, अन्यथा तद्भावस्य कारणता न स्याद्" इत्यादिकूटकल्पनारसिकेणोच्यते, વિરાધનામાં સચમપરિણામના નાશના હેતુભૂત જે જીવદ્યાતપરિણામ જન્યત્વ રૂપ (જીવને મરવાના પરિણામથી ઉત્પન્ન થવારૂપ) પેાતાનુ સ્વરૂપ હાય છે તે વ નાભિપ્રાયથી દૂર થયુ હોય છે. તાત્પર્ય આ છે કે—જે ધર્માંવાળી બનીને જે વસ્તુ પેાતાનુ સ્વરૂપ છેાડી દે છે તે ધર્માં તે વસ્તુમાં ઉપાધિ કહેવાય છે. (જેમકે અમુક સ`સ્કાર કરાયેલું' ઝેર પેાતાનું મારકત્વસ્વરૂપ છેાડી દે છે, તે એ સંસ્કાર ઝેરમાં ઉપાધિરૂપ બને છે) વનાભિપ્રાય વિશિષ્ટ બનેલી જીવવિરાધના પેાતાના જીવઘાતપરિણામજન્યરૂપ સ’યમનાશકત્વસ્વરૂપને છેાડી દે છે. તેથી વનાભિપ્રાય એમાં ઉપાધિરૂપ છે. આ વનાભિપ્રાયના કારણે સચમપરિણામ ટકી રહેતા હેાવાથી કનિર્જરા પણ ચાલુ રહે છે. વ નાભિપ્રાયજન્ય આ નિર્જરા પ્રત્યે જીવવિરાધના પ્રતિબધક બનતી ન હાવાથી પ્રતિબંધકાભાવ તરીકે કારણ બને છે. આઘનિયુક્તિ (૭૫૯) માં કહ્યું છે કે “ ત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને જયણાપૂર્ણાંક પ્રવર્તાતા સાધુથી જે વિરાધના થઈ જાય છે તે નિરાત્મક ફળવાળી બને છે’ અહી' સૂત્રવિધિસમગ્ર એટલે સવસાવદ્યયેાગેાના પચ્ચક્ખાણવાળા અને તેથી વનાભિ પ્રાયવાળા. વિના૰ યુક્ત જીવવિરાધના પ્રતિષ્ઠ ધકાભાવરૂપે નિરાના હેતુ-પૂર્વ ] આ વિરાધના નિર્જરાની પ્રતિબંધક બનતી નથી. કારણ કે તેનામાં જીવઘાતપરિણામજન્યત્વ ન હેાવાના કારણે તે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિની અપેક્ષાએ દુČળ હાય છે. આમ વિરાધનાને વનાભિપ્રાયરૂપ ઉપાધિના કારણે નિરાનું કારણ જે કહી તેનાથી આવી શંકાનું નિરાકરણ થઈ જાય છે કે ‘જીવવરાધના જે નિરાપ્રત્યે કારણુ બનતી હાય તા તેવી પણ વિરાધના તપ-સ’યમવગેરેની જેમ વધુને વધુ કરવી એ જ વિપુલનિજૅરાના હેતુભૂત બનતી હાઇ હિતાવહુ બની જશે.’ આ શંકાનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે જે વસ્તુ તપ વગેરેની જેમ સ્વરૂપે કારણુ બનતી હાય તેને માટે જ એવુ' કહી શકાય છે. જીવવિરાધના કંઈ સ્વરૂપથી નિર્જરાનું કારણ નથી, કેમકે સ્વરૂપે તા એ સયમપરિણામના નાશ કરવા દ્વારા નિરાની પ્રતિબંધક જ છે. અને નિરાના પ્રતિબંધક તે જેમ જેમ અલ્પ અને અસમર્થ હોય તેમ તેમ જ હિતાવહુ બને છે, તેથી તે પ્રતિબધકાભાવ તરીકે જ નિરાનું કારણ બને છે. (કારણકે અભવામાં જ અલ્પ અને અસામર્થ્યના પ્રક હાય છે.) અને પ્રતિબ`ધકાભાવની અધિકતા તેા પ્રતિબંધકરૂપ વિરાધનાની એછાશમાં જ સભવે છે, નહિતર પ્રતિબધકના અભાવ કારણ જ ન બને. માટે વિરાધના વધુ કરવી હિતાવહ અનશે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy