SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ કેવળીમાં દ્રહિંસા : જળજીવવિરાધના વિચાર बन्धविशेषः महंतरं ति महताऽन्तरेण देशितः समये - सिद्धान्ते । तथाहि -यो जानन् हिंसां करोति स तीत्रानुभाव बहुत पापकर्मोपचिनोति, इतरस्तु मन्दतरविपाकमल्पतर ं तदेवोपादत्ते । [ ३९३९] विरतो पुण जो जाणं कुणति अजाण व अप्पमत्तो य । तत्थवि अज्झत्यसमा संजायति णिज्जरा ण चओ ॥ यः पुनविरतः प्राणातिपातादिनिवृत्तः स जानानोऽपि ' सदोषमिद ' इत्यवबुध्यमानोऽपि गीतार्थतया द्रव्यक्षेत्राद्यागाढेषु प्रलंबादिग्रहणेन हिंसां करोति, यद्वा न जानाति परमप्रमत्तो विकथादिप्रमादरहित उपयुक्तः सन् यत्कदाचित् प्राण्युपघात करोति तत्राप्यध्यात्मसमा चित्तप्रणिधानतुल्या निर्जरा सञ्जायते । यस्य यादृशस्तीव्रो मन्दो मध्यमो वा शुभाध्यवसायस्तस्य तादृश्येव कर्मनिर्जरा भवतीति भावः । न चओत्ति न पुनश्चयः कर्मबन्धः सूक्ष्मोऽपि भवति, प्रथमस्य भगवदाज्ञया यतनया प्रवर्त्तमानत्वाद्, द्वितीयस्य तु प्रमादरहितस्याजानतः कथञ्चित्प्राण्युपघातसम्भवेऽप्यदुष्टत्वादिति । यत्तु "जीवघातवर्जनाभिप्रायवतां यतनया प्रवर्त्तमानानां छद्मस्थसंयतानामनाभोगजन्याशक्यपरिहारेण जायमानं जीवघातानृतभाषणादिकं संयमपरिणामानपायहेतुः, संयमपरिणामानपायहे - કમ નિર્જરા કે ક બંધ થાય છે એવું શાસ્ત્રમાં દેખાયુ છે. બૃહત્કલ્પભાષ્ય અને તેની વૃત્તિમાં દ્વિતીયખ’ડમાં કહ્યુ` છે કે (૩૯૩૮-૩૯૩૯)— હવે નાત-અજ્ઞાત દ્વાર કહે છે—એ અવિરત જીવે છે. એમાંથી એક જાણીનેમારવાના વિચાર કરીને હિંસા કરે છે અને બીજો અજાણપણે હિંસા કરે છે. તે તે તેમાં અવિરતપણું સરખુ’ હાવા છતાં ક્રમ'બંધમાં મેટા ફેર પડે છે એવું સિદ્ધાંતમાં કહ્યુ છે. જે જાણીને હિંસા કરે છે તે તીવ્ર રસવાળું ઘણું કમ` બાંધે છે, જ્યારે બીજો મંદરસવાળું અલ્પ કમ બાંધે છે. પ્રાણાતિપાત વગેરે પાપથી અટકેલ બે વિરતિધર છે. તેમાં એક ‘મારી પ્રલંભગ્રહણાદિની આ પ્રવૃત્તિ સદેોષ =હિંસા દિ દોષયુક્ત છે' એવુ' જાણતા હેવા છતાં ગીતા હોવાના કારણે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રારૂપ આગાઢ કારણે જયણાપૂર્વક પ્રક્ષાદિ (ફળ વગેરે)નુ` ગ્રહણ કરવા દ્વારા હિંસા કરે છે. અને ખીજો (પેાતાની ઈર્ષ્યાસમિતિપાલન પૂર્ણાંકની ગમનાદિ વત્તમાન પ્રવૃત્તિને હિ‘સાદિ) દેષયુક્ત જાણતા નથી, અને વિકથાદિ પ્રમાદ રહિતપણે અપ્રમત્તપણે ઉપયુક્ત થઈને પ્રવૃત્તિ કરે છે. તેમ છતાં તે પ્રવૃત્તિથી કયારેક હિંસા કરે છે. તે બંને સાધુએ અધ્યાત્મને-ચિત્તના પ્રણિધાનને અનુસરીને કમ`નિજ રા કરે છે. અર્થાત્ જેને જેવા તીવ્ર મંદ કે મધ્યમ શુભઅધ્યવસાય હાય તેવી તે ક`નિરા કરે છે, પણુ અલ્પ પણુક બંધ કરતા નથી. જાણવા છતાં હિંસા કરનાર પહેલાં સાધુને તે જિનાજ્ઞાથી જય]ાપૂર્વક પ્રવૃત્ત થયા હાવાથી અને ખીજા સાધુને, અાણપણે કચિત્ હિંસા થવા છતાં તે પ્રમાદ રહિત હૈાવાના કારણે, અદૃષ્ટ રહેતા હોવાથી કર્મ બધ થતા નથી, પણ નિર્જરા જ થાય છે.” આમ આભાગ હાવા છતાં અધ્યાત્મશુદ્ધિદ્વારા દુષ્કૃત્યને અને ક બંધને અટકાવી શકાય છે. તેથી જળજીવાના ો આભાગ હાય તા જળજીવાની વિરાધના કરવામાં સયમ ન જ ટકે' એવી વાત ઊડી જાય છે. તેથી જ નદી ઉતરવા વગેરેમાં વિરાધના અનાભાગજન્ય અશક્યપરિહારરૂપ હાય છે' એવું માનવુ પડતું નથી. [સંયમપરિણામની રક્ષામાં વર્જનાભિપ્રાય એ હેતુ-પૂ॰ ] પૂર્વ પક્ષ :- નદી ઉતરવામાં જળજીવાની વિરાધના થવા છતાં સંયમપરિણામ જે ટકી રહે છે તેમાં વર્જનાઅભિપ્રાય ભાગ ભજવે છે, તમારા અભિપ્રાય મુજબની આભાગ હાવા છતાં જળવાઈ રહેતી અધ્યાત્મશુદ્ધિ નહિ. કારણકે પાણીના જીવાના આભાગ થઈ १. विरतः पुनर्यो जानन् करोत्यजानन् वाऽप्रमत्तश्च यः । तत्रापि अध्यात्मसमा संजायते निर्जरा न चयः ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy