SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિસા : જળજીવિરાધનાવિચાર ૨૯૭ कारण ं, अपितु वधकस्य तीव्रभावो मन्दभावो ज्ञानभावोऽज्ञानभावो महावीर्यत्वमल्पवीर्यत्वं चेत्येतदपि तदेव वध्यवधक योविशेषात्कर्मबन्धविशेष इत्येव व्यवस्थिते वध्यमेवाश्रित्य सदृशत्वा सदृशत्वव्यवहारो न विद्यत इति । तथाऽनयोरेव स्थानयोः प्रवृत्तस्थानाचार विजानीयादिति । तथा हि- यज्जीवसाम्यात् कर्मबन्धसदृशत्वमुच्यते तदयुक्त ं, यतो न हि जीकयापच्या हिंसोच्यते, तस्य शाश्वतत्वेन व्यापादयितुमशक्यत्वाद्, अपि त्वन्द्रियादिવ્યાવયા । તથા રોત્ત' पञ्चेन्द्रियाणि त्रिविध ं बलं च उच्छवासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरण ं तु हिंसा || इत्यादि । अपि च भावसव्यपेक्षस्यैव कर्मबन्धोऽभ्युपेतुं युक्तः । तथा हि-वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक् क्रियां कुर्वतो यद्यातुरविपत्तिर्भवति तथापि न वैरानुषङ्गीभवेद्, भावदोषाभावाद् । अपरस्य तु सर्पबुद्धया रज्जुमपि घ्नतो भावदोषात् कर्मबन्धः, तद्रहितस्य तु न बन्ध इति, उक्त चागमे ' उच्चालिअंमि पाए० ' [ओ० नि० ७४८।७४९] इत्यादि । तन्दुलमत्स्याख्यानकं तु सुप्रसिद्धमेव । तदेवंविधवध्यवधकभावापेक्षया स्यात्सदृशत्व ं स्यादसदृशत्वमिति, अन्यथाऽनाचार इति ॥ " एतेन “लौकिक घातकत्वव्यवहारविषयीभूतैव हिंसा महाऽनर्थहेतुरिति परस्य यत्र तत्र प्रलपनमपास्तम् । अपि चैवमापवादिकोऽपि वधो महानर्थाय संपद्यते, ज्ञानादिहानिनिवारणमात्राभिप्रायस्य संयमपरिणते ( रन ) पाय हेतुत्वेऽपि तत्कृतवधे लौकिकपातकत्वव्यवहारविषयत्वेनाવૈસદશ્યના વ્યવહાર કરવા તે યુક્તિન્ય હાવાથી યે।ગ્ય નથી. તે આ રીતે-હિંસાથી થતા ક્રમ બધમાં વષ્યજીવનું સદશત્વ કે અસદશત્વ એ એક જ કારણ નથી, કિન્તુ હિંસકના-તીવ્રમાવ કે મ`દભાવ, જાણુકારી કે અન્તણુકારી તેમજ (મારવાને) જોરદારપ્રયત્ન કે અલ્પપ્રયત્ન—આ ત્રણુ અંશા પણુ કારણુ બને છે. આમ વધ્યું અને/કે વધકમાં ભેદપાડવાથી કર્માંબધમાં પણ ભેદ પડે છે એ વાત નિશ્ચિત થતી હાવાથી માત્ર વખતે આશ્રીતે સદશવ-અસદૃશત્વના વ્યવહાર થઈ શકતા નથી. તથા આ મે સ્થાનને (અલ્પકાય-મહાકાયને) જ આગળ કરીને વ્યવહાર કરવામાં પ્રવૃત્ત થનાર અનાચારમાં જઈ રહ્યો છે તે જાણવુ'. તે આ રીતે-જીવામાં તુલ્યછત્રપ્રદેશ હાવા રૂપ સામ્ય હાવાથી કર્મ બંધમાં જે સાદશ્ય કહેવાય છે તે અયુક્ત છે, કારણ કે જીવના નાશ થવાથી ‘હિ’સા' કહેવાતી નથી, કેમકે જીવ તા શાશ્વત હોવાથી તેનેા નાશ થઈ શકતા નથી, કિંતુ ઇન્દ્રિયાદિરૂપ પ્રાણાના નાશ થવાથી હિ...સા કહેવાય છે. કહ્યું છે કે-‘પાચ ઈન્દ્રિયા, (મન-વચન-કાયાનુ') ત્રિવિધ બળ, શ્વાસેાશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણા ભગવાને કહ્યા છે. જીવથી તેઓને વિયોગ કરવા એ હિંસા છે.' વળી કબંધને ભાવસાપેક્ષ માનવા એ જ યાગ્ય છે. જેમકે-ચિકિત્સાશાસ્ત્રને અનુસાર સમ્યક્ ચિકિત્સા કરવા છતાં ૬ઠ્ઠી મરી જાય તા વૈદ્યને કાંઈ કર્મ બંધ થતા નથી, કેમકે તેનામાં અશુદ્ધ ભાવ રૂપ ભાવદાષ હાતા નથી, જ્યારે આ સાપ છે' એમ સમજીને દારડાંને કાપનારને ભાવદોષ હાવાથી ક્રમ બંધ થાય છે, ભાવદેાષ વગરનાને તે થતા નથી. આગમમાં કહ્યુ` છે કે ‘પગ ઉપાડયા પછી અટકાવી શકાતા ન હેાવાના કારણે જો જીવિરાધના થાય તા કર્યાંસમિતિમાં તત્પર સાધુને કમ બંધ થતા નથી' ઈત્યાદિ...(કેમકે તેમાં ભાવદાષ હાતા નથી.) એમ તંદુલિયા મત્સ્યનુ (હિંસા ન કરતા હૈાવા છતાં મારવાના ભાવરૂપ ભાવદાષ હાવાથી તેને તીવ્રકમ`ધ થાય છે એ) દૃષ્ટાન્ત પણ સુપ્રસિદ્ધ જ છે. આમ વધ્યું–ધકના ભાવની અપેક્ષાએ કબંધમાં સાદશ્ય પણ હોય છે અને વૈસદસ્ય પણ હોય છે એ માનવુ' જોઈએ. એ ન માતે તા અનાચાર થાય છે.'' સૂત્રકૃતાંગ અને તેની વૃત્તિના આ વચના પરથી એ ફલિત થાય છે કે કયારેક સ્થૂલત્રસની વિરાધના કરતાં સ્થાવર-સૂમત્રસની વિરાધના પણ દુષ્ટ હૈાય છે. અને એ માટે હિ‘સકમાં માનવા પડતાં તીસફ્લેશાદિની સગતિ માટે તેઓના આભાગ હોવા પણ માનવા પડે છે. ૩૮
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy