SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર त्रिक्रियः' इत्युक्त, न पुनः स्यादेकक्रियः' 'स्याद् द्विक्रियः' इति । अविनाभावश्च तासामेव-अधिकृतक्रिया ह्यवीतरागस्यैव, नेतरस्य, तथाविधकर्मबन्धहेतुत्वाद अवीतरागकायस्य चाधिकरणत्वेन प्रदेषान्वितत्वेन च कायक्रियासद्भावे इतरयोरवश्यंभावः, इतरभावे च कायिकीसद्भावः। उक्त च प्रज्ञापनायामिहार्थे-“जस्स ण जीवस्स काइआ किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया णियमा कज्जइ जस्स अहिगाणिया किरिया कन्जइ तस्स वि काइया किरिया णियमा कन्जई' इत्यादि । तथाऽऽद्यक्रियात्रपसद्भावे उत्तरक्रियाद्वयं भजनया भवति । यदाह-जस्स ण जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया सिय कज्जइ सिय णो कज्जइ” इत्यादि । ततश्च यदा कायव्यापारद्वारेणाद्यकियात्रय एव वर्तते, न तु परितापयति न च तिपातयति, तदा त्रिक्रिय एवेति अतोऽपि 'स्यात् त्रिक्रियः' इत्युक्तम् । यदा तु परितापयति तदा चतुष्क्रियः, आद्यक्रियात्रयस्य तत्रावश्यभावाद । यदा त्वतिपातयति तदा पञ्चक्रियः, आद्यक्रियाच नष्कस् तत्रावश्यंभावाद् । उक्त च ॥२जस्म पारिआवणिया किरिया कज्जइ तस्स का इया णियमा का जइ" इत्यादि । अत एवाह-"सिय च उकिरिए सिय पंचकिरिए' त्ति । तथा 'सिय अकिरिए 'त्ति वीतरागावस्थायामाश्रित्य, तस्यां हि वीतरागत्वादेव न सन्त्यधिकृतक्रिया इति ।" ___ एतद्ववचनानुसारेण ह्येतत्प्रतीयते यद्-आर भिकीक्रिया प्रमादपर्यन्तमेव, न तु जीव विराधनायां सत्यामप्युपरिष्टादपि । प्राणातिपातक्रिया च प्रद्वेषेण प्राणातिपातकाल एव, न च અર્થ-“બીજાના દારિકાદિ શરીરને આશ્રીને જીવ અને નરક વગેરેને કેટલી ક્રિયાઓ હોય છે તે જણાવવા ગ્રન્થકારે આ સૂત્ર કહ્યું છે. બીજાના ઔદારિક શરીરને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળા કાય છે? આ પ્રશ્ન છે. એને ઉત્તર-જ્યારે એક જીવ બીજા પૃથવીકાય વગેરે જીવના દારિક શરીર અંગે પિતાની કાયાને સક્રિય બનાવે છે ત્યારે ત્રણ ક્રિયાવાળો બની શકે છે, કારણ કે કાયિકી, અધિકરણિકી અને પ્રાદેશિકી એ ત્રણે ક્રિયાઓ પરસ્પર અવિનાભાવી હોવાથી તેનામાં હાજર હોય છે. તે એક કિયાવાળે કે બેકિયાવાળા બની શકતા નથી. આ ત્રક્રિયા બને અવિનાભાવ આ રીતે સિદ્ધ થાય છે... આ ક્રિયાઓ અવીતરાગને જ હોય છે, વીતરાગને નહિં. આ વાત એના પરથી જણાય છે કે એ ક્રિયાઓ અવીતરાગને થાય તેવા પ્રકારના કર્મબંધના હેતુભૂત હોય છે. વળી અવીતરાગની કાયા અધિકરણ રૂપ હાઈ તેમજ પ્ર યુક્ત હોવાના કારણે પ્રવધારાનો અવિચ્છેદ હે ઈ જ્યારે કાયિકીરિયા યુક્ત બને છે ત્યારે બીજી બે તો અવશ્ય હાજર હોય જ છે, અને તે બેની હાજરીમાં કાયિકીની હાજરી પણ હોય જ છે.” પન્નવણુસૂત્રમાં આ બાબતમાં કહ્યું છે કે જે જીવને કાયિકીક્રિયા હોય છે તેને અવિકણિકી ક્રિયા નિયમો હોય છે. જે જીવને અધિકરણિકી ક્રિયા હોય છે તેને કાયિકક્રિયા નિયમાં હોય છે. વળી આ પહેલી ત્રણ ક્રિયાની હાજરીમાં પાછળની બે કિયાએ ભજનાએ હોય છે. કહ્યું છે કે “જે જીવને કાયિકીક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હેય પણ ખરી કે ન પણ હોય. વગેરે...' તેથી કાયપ્રવૃત્તિદ્વારા જયારે પહેલી ત્રણ ક્રિયા જ કરતો હોય, પરિતાપના કે અતિપાતના કરતાં ન હોય ત્યારે ત્રણક્રિયાવાળા જ હોય છે. તેથી પણ ક્ષાત ત્રિદિઃ ' એવું કહ્યું છે. જ્યારે પરિતાપના પણ કરે છે ત્યારે ચાર ક્રિષાવાળો બને છે, કારણ કે પહેલી ત્રણ કિયા તે આ ચોથીની હાજરીમાં અવશ્ય હાજર હોય જ છે. એમ જ્યારે અHિપાતના કરે છે ત્યારે પાંકિયાવાળા બને છે, કેમકે પહેલી ચાર ક્રિયાની ત્યાં અવશ્ય હાજરી હોય છે. કહ્યું છે કે “જે પારિતાપનિકી ક્રિયા કરે છે તેને કાયિકી ક્રિયા અવશ્ય હાય છે ઈત્યાદિ” તેથી જ (ભગવતીજીના પ્રસ્તુત સૂત્રમાં) સિય વક્રિgિ, સિય પંચિિરણ” એમ કહ્યું છે. તથા “સિક વિgિ' એવું જે કહ્યું છે તે વીતરાગ અવસ્થાને આશ્રીને જાણવું. તે અવસ્થામાં અધિકૃતક્રિયાઓ વીતરાગપણના કારણે જ હેતી નથી.” १. यस्य जीवस्य कायिकीक्रिया क्रियते तस्य पारितापनिकी स्याक्रियते स्यान्नो क्रियते । २. यस्य पारिता. पनिकी क्रिया क्रियते तस्य कायिकी नियमास्क्रियते ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy