SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: ગ અંગે વિચારણા ૩૭૫ सूत्रोदितेतिकर्तव्यतोपयोगपूर्वकव्यापारत्वं शुभयोगत्वं, तदनुपयोगपूर्वकव्यापारत्वं चाशुभयोगत्वं, तदुक्तं भगवतीवृत्तौ- "शुभयोग उपयुक्ततया प्रत्युपेक्षणादिकरणं, अशुभयोगस्तु तदेवानुपयुक्ततया" इति । तत्र शुभयोगः संयतानां षष्ठेऽपि गुणस्थाने संयमस्वभावादेव, अशुभयोगश्च प्रमादोपाधिकः । तदुक्तं तत्रैव 'प्रमत्तसंयतस्य हि शुभोऽशुभश्चयोगः स्यात् , संयतत्वात्प्रमादपरत्वाच्च' इति । तत्र प्रमत्तसंयतानामनुपयोगेन प्रत्युपेक्षणादिकरणादशुभयोगदशायामारम्भिकीक्रियाहेतुव्यापारवत्त्वेन सामान्यत आरम्भकत्वादात्मारम्भकादित्व, शुभयोगदशायां तु सम्यक्रियोपयोगस्यारम्भिकीक्रियाप्रतिबन्धकत्वात्तदुपहितव्यापाराभावेनानारम्भकत्वं, प्रमत्तगुणस्थाने सर्वदाશ્રતમાં અનુજ્ઞા અપાયેલી હોય છે. અર્થાત્ તેવી વિશેષ પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ અવસ્થાપૂર્વેની અવસ્થાને આશ્રીને તે શ્રતમાં પ્રતિષિદ્ધ હોવા છતાં તેવી વિશેષ અવસ્થામાં તે એ અનુજ્ઞાત હોવાથી પ્રતિષિદ્ધ હેતી નથી. એટલેકે શ્રતમાં તે તે પ્રવૃત્તિને જે નિષેધ મળે છે તે બધે પણ આવી વિશેષઅવસ્થાવાળી અપ્રતિષિદ્ધ પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિઓને જ. આ પ્રવૃત્તિઓને જે આભગ પૂર્વક કરવા જાય તો તે વિરતિ પરિણામ જ ઊભું ન રહે. તેથી સાધુએ આભગપૂર્વક તે કઈ પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ કરતા નથી એ સિદ્ધ થાય છે. વળી આ સિદ્ધ થયું એટલે તમારા અભિપ્રાય મુજબ સાધુઓમાં અશુભયોગનો સંભવ જ રહેશે નહિ. કારણકે અભેગપૂર્વક થતી જીપઘાત વગેરરૂપ પ્રતિષિદ્ધ પ્રવૃત્તિના ફળે પધાયક હેતુ બનનાર યોગોને જ તમે અશુભ કહે છે. વળી અશુભયોગને જે સંભવ નહિ રહે તે પ્રમત્તસાધુઓના યોગોના શુભ અને અશુભ એવા બે પ્રકાર જણાવનાર આગમને વિરોધ થશે. [‘અશુભયોગજન્ય હિંસા એ આર ભકત્વ માનવામાં આપત્તિ] તેથી “આભેગપૂર્વક થતા જીવઘાતનું ફળોપધાયક કારણ બનનાર યોગ અશુભ છે એવી વ્યાખ્યા માનવી એ ગ્ય નથી, તેમજ “અશુભયોગજન્યજીવઘાત આરંભકત્વ વ્યવહારને વિષય છે એવું માનવું ગ્ય નથી. (અશુભ ગજન્યજીવઘાત થાય તે જીવ આરંભક કહેવાય તેવું માનવું ગ્ય નથી.) કારણકે એવું માનવામાં (૧) અશુભગ” અને “આરંભકી (આરંભકત્વ) એ બે વચને પર્યાયવાચી જ બની જવાની આપત્તિ આવે. (કારણકે આભેગપૂર્વક જીવઘાત થાય તો જ ભેગોને અશુભ કહે છે અને જીવને આરંભક કહો છો એથી ફલિત એ થાય છે કે જીવના જે અશુભયોગે છે તે જ એનું આરંભકત્વ છે. એટલે કે એ બે પર્યાયવાચી શબ્દો છે, વસ્તુ એક જ છે.) તેમજ (૨) એકેન્દ્રિય વગેરે જીવોને ક્યારેય આરંભક કહી ન શકાવાની આપત્તિ આવે. કારણ કે તેઓ કઈ જીવોને આભેગપૂર્વક હણતા નથી. પણ તેઓને પણ આરંભક કહેવાય તે છે જ. ભગવતીસૂત્રની વૃત્તિમાં “તેઓમાં જેઓ અસંયત હેાય છે તેઓ અવિરતિના કારણે આત્મારંભી હોય છે, પરારંભી હોય છે...વાવત્ અનારંભી દેતા નથી.” આવા સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કે “અહીં આ તાત્પર્ય છે–જે કે અસંયત એવા પણ સૂક્ષમ એકેન્દ્રિય વગેરે સાક્ષાત આત્મારંભક વગેરે નથી, છતાં પણ અવિરતિને આશ્રીને તેઓ તેવા છે. તેઓ અવિરતિથી તે નિવૃત્ત થયા હતા નથી. તેથી અસંતો આત્મારંભક વગેરે હેવામાં “અવિરતિ, એ કારણ છે. તેથી અવિરતિથી નિવૃત્ત થયેલા છે કેઈક રીતે આત્મારંભક વગેરે બનવા છતાં
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy