SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લેા. ૪૬ 'पावे अकरणनियमो पायं परतन्निवित्तिकरणाओ । णेओ य गंठिभेए भुज्जो तयकरणरूवो उ || ६९५ ॥ कियदन्तरे च देसविरइगुणठाणे अकरणणियमस्स एव सम्भावो । सव्वविरइगुणठाणे विसिट्ठतरओ इमो होइ || ७२९ || सो पहाणतरओ आसयभेओ अओ य एसो त्ति । एत्तोच्चिय सेढीए ओ सव्वत्थवी एसो || ७३०॥ एत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु । ता तत्तग्गइखवणाइकप्पमो एस विण्णेओ ॥ ७३१॥ त्ति । तथा चेतो वचनादप्रति सेवाया जिनानां सिद्धि:, प्रतिषेवारूपपापस्यैव प्रवृत्तेः पूर्वगुणस्थानेष्वपकर्णतारतम्याज्जिनानां तदत्यन्तापकर्णसंभवाद्, न तु द्रव्यवधस्य प्रतिषेधः, तस्यापकर्णतारतम्याऽदर्शनाद्, न हि सम्यग्दृष्टिदेशविरत्यादियोगाज्जायमानायां द्रव्यहिंसायामपकर्णभेदो दृश्यते येन जिनेषु तदत्यन्ताभावः सिद्धयेद्, अभ्यंतरपापप्रतिषेवणे तु प्रतिगुणस्थानं महानेव भेदो दृश्यत इति केवलिनि तदत्ताभावसिद्धिरना बाधैवेति ||४६ || नन्वेवं वीतरागपदेनोपशान्तमोहोऽपि ' ( उपदेशपद ) वृत्तिकृता कथं न गृहीतः ? तस्याप्यप्रतिषेवित्वाद् इत्याशङ्कायामाह - ૨૫૦ છે. એને ગ્રન્થિભેદ થએ તે પાપાને ફરીથી ન કરવા રૂપ જાણવા.' વળી આગળ કહ્યુ` છે કે (૭૨૯૭૩૧) “પરસ્ત્રી-પરપુરુષને ત્યાગ વગેરે રૂપ દેશવિરતિગુઠાણું અકરણુનિયમની હાજરી હાય છે એ જણાવ્યું.. અને એ અકરણનિયમ યાવજીવ માટે સમગ્રપાપના ત્યાગરૂપ સ॰વિરતિગુણુ!ણે વિશિષ્ટતર બને છે, કેમકે તે સવિરતિ પરિણામ વિશેષ સ્વરૂપ હેાઇ અતિશય પ્રશસ્ત હૈાય છે અને તેના કારણે આ (અકરણનિયમ) પણ વિશેષપ્રકારનો હોય છે. આ ઉત્તરાત્તર વિશિષ્ટતર આશ્ચયના કારણે જ શ્રેણિમાં પણ સત્ર આ અકરણુનિયમ (જે જે ક્ષીણ થાય છે તેને પુનઃ કરવાનું ન હેાવાથી) જાણુવા. આ અકરણુનિયમના વિશિષ્ટ પ્રભાવે જ વીતરાગ જીવા જીવહિંસા વગેરેરૂપ કાંઈ પણ ગાઁણીય કૃત્ય કરતાં નથી. તેથી તે તે ગતિની ક્ષપણુા જેવા આને (અકરણુનિયમને) જાણવા. એટલે કે જેમ ક્ષીણ થઈ ગયેલ નરકગતિ વગેરે પુનઃ ઉદયમાં આવતી નથી એમ ક્ષીણુમેહી વગેરેને અકરણનિયમના પ્રક પ્રાપ્ત થએ, પુનઃ પાપમાં પ્રવૃત્તિ થતી નથી.” [ત્તો ૩થી પ્રતિસેવનાના અભાવની સિદ્ધિ, નહિ કે દ્રવ્યહિંસાના ] આમ આ વચનપરથી જિનામાં અપ્રતિસેવાની સિદ્ધિ થાય છે (દ્રવ્યહિ‘સાના અભાવની નહિ), કારણ કે પ્રતિસેવારૂપ પાપની જ પ્રવૃત્તિઓના પૂર્વ પૂર્વ ગુણુઠાણા કરતાં ઉત્તરાત્તર ગુણઠાણામાં વધુ ઘસારા દેખાતા હૈાવાથી કેવલીમાં તેના જ અત્ય`ત અપક (સર્વથા અભાવ)ના સભવ સિદ્ધ થાય છે, નહિકે દ્રવ્યહિંસાના અત્યંત અપકર્ષના તે પણ એટલા માટે કે અવિરતસમ્યક્ત્વી-દેશવિરતિ વગેરે ઉત્તરાત્તર ગુણુઠાણાવાળા જીવાના ચેાગથી થતી દ્રવ્યહિ'સામાં કાંઇ તેવી ઉત્તરાત્તર હાનિ દેખાતી નથી કે જેથી કેવળીએમાં તેની સ‘પૂર્ણ હાનિ (અત્યંતાભાવ) સિદ્ધ થઈ જાય. હિ‘સાની પરિણતિ વગેરે રૂપ અભ્ય'તરપાપની પ્રતિસેવામાં તે તે તે ગુણુઠાણાઓમાં માટે ભેદ દેખાય જ છે. તેથી કેવલીમાં તેના અત્યત અભાવની સિદ્ધિ નિરાપાધ જ રહે છે. ૪૬ા—મ રીતે તે ઉપદેશપદના અધિકૃતમ્લેકમાં રહેલ ‘વીતરાગ' પદથી ઉપશાન્તમાહીનુ પણ १ पापे करणनियमः प्रायः परतन्निवृत्तिकरणात् । ज्ञेयश्च ग्रन्थिभेदे भूयस्तदकरणरूपस्तु ॥ २ देशविरतिगुणस्थानेऽकरणनियमस्यैव : सद्भावः । सर्वविरतिगुगस्थाने विशिष्टतरश्चायं भवति ॥ ३ यत्स प्रधानतर आशयभेदोऽतश्च एष इति । इत एव श्रेण्यां ज्ञेयः सर्वत्राप्येषः ॥ ४ इतश्च वीतरागो न किंचिदपि करोति गर्हणीयं तु । ततस्तत्तद्गतिक्षपणादिविकल्प एष विज्ञेयः ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy