SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ધમ પરીક્ષા લેક-૪૪ प्रशापनायां समुद्घातान्निवृत्तस्य केवलिना काययोगव्यापाराधिकारे "कायजोगं जुजमाणे आगच्छेज्ज वा गच्छेज्ज वा चिट्टेज वा णिसीएज्ज वा, तुअर्टेज्ज वा, उल्लंघेज्ज वा, पलंघेज्ज वा, पाडिहारियपीढफलगसेज्जासंथारंग पञ्चप्पिणेज्जत्ति ॥ (पद-३६) अत्र उल्लंघेज्ज वा पलंघेज्जवेत्येतत्पदव्याख्यानं यथा "अथवा विवक्षिते स्थाने तथाविंधसंपातिमसत्वाकूलां भूमिमवलोक्य तत्परिहाराय जन्तुरक्षानिमित्तमुल्लङ्घन प्रलङ्घन वा कुर्यात् । तत्र सहजात्पादविक्षेपान्मनागधिकतरः पादविक्षेप उलङ्घन, स एवातिविकटः प्रलङ्घनमिति ॥" स च जीवरक्षोपायप्रयत्नो निम्रन्थेन ज्ञात एवेति तस्याशक्यपरिहारजीवहिंसायां तद्रक्षाविघटको नाऽनाभोगः किन्त्वशक्तिः, सा च योगापकर्षरूपा निर्ग्रन्थस्नातकयोः स्थानौचित्येनाविरुद्धेति प्रतिपत्तव्यम् । यदि च तादृशरक्षोपायाः केवलियोगा एव, तदनाभोगश्च निर्ग्रन्थस्य तद्विघटक इति वक्रः पन्थाः समाश्रीयते तदा प्रेक्षावतामुपहासपात्रताऽऽयुष्मतः, यत एवमनुपायादेव तस्य तद्रक्षाभाव इति [ નિને પણ શાસ્ત્રવિહિત ઉપાયને અનાગ ન હોય] સમાધાન :- આવી શંકા યંગ્ય નથી, કારણકે ઉલ્લંઘનાદિ શાસ્ત્રવિહિત આચાર રૂપ તે પ્રયત્ન જ જીવરક્ષાના ઉપાયભૂત છે (જે નિગ્રંથને પણ જ્ઞાત જ હઈ તેમાં તેને અનાગ હતો નથીકારણકે કેવલીને પોતાના કેવલજ્ઞાનરૂપ આગથી તે ઉલંઘનાદિ જ તે ઉપાય તરીકે દેખાય છે. તે પણ એના પરથી જણાય છે કે કેવલી પણ જીવરક્ષા માટે ઉલંઘન–પ્રલંઘનાદિ પ્રયત્ન જ કરે છે બીજા કેઈ પ્રકારનો વિશેષ ઉપાય નહિ. પ્રજ્ઞાપનામાં કેવલી સમુદ્દઘાતમાંથી બહાર નીકળેલા કેવલીના કાયગવ્યાપારના અધિકારમાં કહ્યું છે કે “કાય યોગને પ્રવર્તાવતા કેવલી આવે, જાય, ઊભા રહે, બેસે, પડખું ફેરવે, ઉલ્લંધન કરે, પ્રલંધન કરે કે અલ્પકાળ માટે લીધેલા પીડ-ફલક-શા-સંસ્મારક વગેરેને પાછળ આપે. (આવી પ્રવૃત્તિ કરે.)” અહીં “ ઉજ્ઞ વા પર વા’ એ પદની વ્યાખ્યા એવી કરી છે કે, “અથવા વિવક્ષિત સ્થાનમાં સંપતિમ જીવથી વાપ્ત થયેલી ભૂમિને જોઈને તે ભૂમિને પરિહાર કરવા જીવરક્ષા માટે ઉલંધન કે પ્રલંધન કરે. એમાં સાહિજિક ડગલાથી કંઈક મોટું ડગલું ભરવું એ ઉલ્લંઘન છે અને અત્યંત મોટી ફાળ ભરવી એ પ્રલંધન છે.” જીવરક્ષાના ઉપાયભૂત આ પ્રયત્નને નિગ્રંથ જાણતે જ હોય છે. તેથી અશક્યપરિહારવાળી જીવહિંસામાં તેની રક્ષા જે નથી થતી તેમાં કારણ અનાભોગ નથી હોતે પણ તેવી અશક્તિ જ હોય છે. યોયના અપકર્ષ (ઓછાશ) રૂપ તે અશક્તિ નિગ્રંથ અને સ્નાતક બંનેમાં પિતપોતાના સ્થાનના ઔચિત્ય સાથે કોઈપણ જાતના વિરોધ વિના હોવી સંભવે છે એવું માનવું જોઈએ. [ કેવલીના વેગોને જ જીવરક્ષાના ઉપાય મનાય ?] પૂર્વપક્ષ-કેવલીના યોગો જ અશક્ય પરિહારરથાનીય જીવરક્ષાના ઉપાયભૂત છે (અને તેથી કેવલીથી તે જીવરક્ષા થઈ જ જાય છે.) તેમજ તે ઉપાયો. અંગેને નિર્ગસ્થને અનાગ જ તે જીવરક્ષા થવા દેતું નથી. માટે એ જીવરક્ષા ન થાય તે પણ નિગ્રંથનું ચારિત્ર અશુદ્ધ થતું નથી. १. काययोग युञ्जान आगच्छेदा, गच्छेद्वा, तिष्ठेद्रा, निषीदेद्वा, त्वग्वर्त्तयेद्वा, उल्लङ्घयेद्वा, प्रलङ्घयेद्वा, प्रातिहारिक पीठफलकशय्यासंस्तारक' प्रत्यर्पयेदिति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy