SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધર્મ પરીક્ષા શ્યામ-૪૪ १" तस्स असंचेपयओ संचेययओ अ जाइ सत्ताइ । जोगं पप्य विणस्संति णत्थि हिंसाफ तस्स । ७५१| तस्यैवप्रकारस्य ज्ञानिनः कर्मक्षयार्थमभ्युद्यतस्यासञ्चेयतोऽजानानस्य कं ? सत्त्वामि कथं ? प्रयत्न कुर्वताSपि कथमपि न दृष्टः प्राणी, व्यापादितश्च । तथा सञ्चयतो जानानस्य कथं ? अस्त्यत्र प्राणी ज्ञातो दृष्टश्च, न च प्रयत्न कुर्वताऽपि रक्षितुं पारितः, ततश्च तस्यैवंविधस्य यानि सत्त्वानि योगं कायादिव्यापार प्राप्य विनश्यति । तत्र नास्ति तस्य साधोः हिंसाफल' सांपरा यिक संसारजननं दुःखजननमित्यर्थः । यदि परमीर्याप्रत्ययं कर्म भवति, तच्चैकस्मिन् समये बद्धमन्यस्मिन् समये क्षिप ( क्षपय) तीति" ओघनिर्युक्तिसूत्रवृत्तिवचने 'न च प्रयत्नं कुर्यतापि रक्षितुं पारित: ' इति प्रतीकस्य दर्शनाज्जीवरक्षोपायानाभोगादेव तदर्थोपपत्तेः केवलिभिन्नस्यैव ज्ञानिनो योगानामी र्यापथप्रत्ययकर्मबन्धानुकूलसत्त्वहिंसाहेतुत्वं सिद्धवति, न तु केवलिनः - इति निरस्तम् । ન થવા રૂપ ફળના કારણે જ સફળ બની રહે છે. (પછી ભલેને એનાથી જીવરક્ષા ન પણ થઈ હાય.) તેથી આમાં શુ વિષમતા છે કે જેથી જીવરક્ષા ન થવા માત્રથી વીર્યાન્તરાયના ક્ષય નિષ્ફળ થવાની આપત્તિ ઊભી થાય ? આ જ પ્રમાણે નીચેના પૂર્વ પક્ષનું પણ સમાધાન જાણી લેવું. [ઉપાયના અનાભાગ જ જીવરક્ષાપ્રયત્નને નિષ્ફળ બનાવે-પૂ] પૂર્વ પક્ષ – ક્ર′ાય માટે ઉદ્યત થયેલા જ્ઞાનીથી પ્રયત્ન કરવા છતાં, ઈપણ કારણે જીવ દેખાય નહિ અને મરી ગયા હેય તેા, તેમજ 'અહીં જંતુ છે' એવુ' જોઈને જાગેલુ હૈ।ય અને તેમ છતાં પ્રયત્ન કરવા છતાં પણ એની રક્ષા ન થઈ શકી હાયતા, એવા જ્ઞાનીના કાયયેાગ વગેરેને પામીને જીવાની જે વિરાધના થાય છે તેમાં તે સાધુને દુ:ખાપાદ રૂપ સાંપરાયિક હિંસાળ મળતુ નથી. જો ઈર્યાપ્રત્યયિક કમાઁ બંધાય તા એક સમયમાં બંધાયેલું તે બીજા સમયે ખપી જાય છે.” આદ્યનિયુક્તિસૂત્ર (૭૫૧) ની આવૃત્તિમાં ન ચ ચહ્ન દ્વૈતવિરક્ષિતું ત્તિઃ' ઈત્યાદિ જે કહ્યું છે તેના પરથી જણાય છેકે કેવલી સિવાયના જ જ્ઞાનીના ચેગા ઇર્યાપથપ્રત્યયિકક બ’ધને અનુકૂલ જીવહિ‘સાના હેતુ ખની શકે છે, કૈવલીના ચાંગા નહિ, કેમકે પ્રયત્ન કરવા છતાં રક્ષા કરવામાટે સમર્થ ન બનવુ” એ બાબત જીવરક્ષાના ઉપાયને અનાભાગ (અજાણપણુ') હેાય તેા જ સંગત અને છે. ઉપાયની જાણકારી હાય અને તેથી સાચા ઉપાયમાં પ્રયત્ન હોય તા કાય' ન થાય એવું બનતુ' નથી. અહી' પ્રયત્ન કર્યાં છે, અને તેમ છતાં જીવરક્ષારૂપ કાર્ય થયું નથી. તેથી જણાય છે કે એ ન થવાનું કારણ સાચા ઉપાયની જાણકારીના અભાવરૂપ અનાભાગ છે જે કેવળીઓને સભવતા નથી. માટે કેવળી જો પ્રયત્ન કરે તેા જીવરક્ષા થવી જ જોઈએ. તેથી કેવળીઆને અશકથપરિહાર રૂપે પણ દ્રવ્યહિંસા હેાતી નથી. [ ક્ષપરીષહવિજયના પ્રયત્નને કોણ નિષ્ફળ બનાવે છે ?–૦] ઉત્તરપક્ષઃ– પૂર્વે જે દલીલ બતાવી હતી તેનાથી જ આ પૂર્વપક્ષનુ પશુ નિરાકરણ થઈ ગયેલું જાણવું. એટલે કે કેવલીને ભૂખ-તરસ લાગતા નથી એવુ· દિગ’ખરની જેમ પૂ પક્ષીએ પણ માનવાની આપત્તિ આવે છે, તે એટલા માટે કે કેવલી ભગવાન્ પણ પિપાસાને જીતવા માટે પ્રયત્ન તા કરે જ છે. વળી તેને એના १. तस्यासं चेयतः संचेतयतश्च यानि सत्त्वानि । योगं प्राप्य विनश्यन्ति नास्ति हिंसाफलं तस्य ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy