SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિતા સંસારભ્રમણને વિચાર ૨૫ नन्वेवमपि “पञ्चशब्दो गतित्रयानुरोधेन त्रिगुणितः किं पदशभवाभिधायकः ? उत तिर्यग्योनिकदेवसंबन्धिनौ द्वौ द्वौ भवौ एकश्च मनुजसंबन्धी, अथवा त्यो भुवास्तिर्यक्संबन्धित एको देवसंबन्धी, एकश्च मनुष्यसंबंधीत्येवं पञ्चभवाभिधायकः ? इत्येवं सन्देहानिवृत्तिदेवेति चेत् ? न, शास्त्रव्युत्पन्नस्यैतादृशसन्देहानुदयाद्, द्वन्द्वसमासस्य सर्वपदप्रधानत्वेन प्रत्येकमेव पश्चसख्यान्वयाद्, अनेनैवाऽभिप्रायेण "च्युत्वा ततः पञ्चकृत्वः” इत्यायभिधानात । जिणणाहेण भणियं सुरतिरियनरेसु पंचवेलाओ । भमिऊण पत्तोही लड्रिही निव्वाणसुस्माद ॥ इति श्रीमभयदेवसूरिसन्तानीयगुणचन्द्रमणि कृते प्राकतवीरचरित्रेऽपीत्यमेवोक्तमतः ।.... तिम्मनुष्यदेवेष भ्रान्त्वा स कतिचिदभवान् । भूत्वा महाविदेहेषु दरात्रिर्वतिमेष्यति ।। કેઈ એક સંખ્યાના વાચક માનવા જ પડે છે. એ જ રીતે પ્રસ્તુતસત્રમાં પણ છે કે શબ્દ ચોક્કસ સંખ્યાના વાચક છે. વળી બીજી પ્રતમાં તો “સિરિમિય– મજુર વમવાળારું ઈત્યાદિ પાઠ પણું દેખાય છે, તેથી તેમાં તે કાને અંશ પણ નથી એ જાવું. " [પાંચ શબ્દ અંગે અન્ય પ્રશ્નો અને ઉત્ત]. પૂર્વપક્ષ - આ રીતે અનંતભવ હેવાનો અર્થ ન કાઢે તો પણું પાંચ' શબ્દ ત્રણગતિના અનુરોધથી ત્રણ સાથે ગુણાકાર પામી શું પંદર ભવને જણાવે છે? કે તિર્યંચ અને દેવના બળે તેમજ મનુષ્યને એક એમ પાંચ ભવને જણાવે છે કે તિચના ત્રણ, દેવને એક તેમજ મનુષ્યને એક એમ પાંચ ભવને જણાવે છે? એ સંદેહ તે ઊભે જ રહે છે તેનું શું? ઉત્તરપક્ષ :- શાસ્ત્રવ્યુત્પન્ન વ્યક્તિને આ સંદેહ પડતા જ નથી. દ્વન્દ્રસમાસ સર્વપદપ્રધાન હાઈ પાંચ સંખ્યાનો તેના ઘટક તિર્યંચયોનિઆદિ ત્રણે પલમાં અવય થાય છે. આ અભિપ્રાયથી જ “શુલ્લા તતઃ vaઝવા ઈત્યાદિ કહ્યું છે. શ્રી અભયદેવસૂરિમહારાજની પરંપરામાં થયેલા શ્રી ગુણચન્દ્રગણિ મહારાજે પ્રાકૃતવીરચરિત્રમાં પણ આમ જ કહ્યું છે કે ભગવાને કહ્યું કે સુર–નર-તિષચ ગતિમાં પાંચવાર ભમીને બાધિ પામે (જમાલિ) નિર્વાણ સુખને પામશે.” ઉપદેશમાલાકણિકામાં પણ કહ્યું છે કે બતિયચ-મનુષ્ય દેવસતિમાં તે કેટલાક ભ ભટકીને મહાવિદેહમાં જઈ ચિરકાળે મોક્ષ પામશે.” પૂર્વપક્ષ - આમાં કેટલાક ભવો' એવું જે કહ્યું છે તે એ જણાવવા માટે છે કે કિટિબષિક દેવભવમાંથી રચવેલો જમાલિ સર્વલકને નિંદનીય એવા મનુષ્કા દુર્ગતિના કેટલાક ભને સીધા કરીને પછી સૂકમ એકેન્દ્રિય વગેરેમાં જવાનું છે.'દાગે કાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે (૫-૨-૭) “વપણું પામીને દેવકિટિબષિકમાં ઉત્પન્ન થયેલે તે ત્યાં પણ જાણતો નથી કે શું કરવાથી મને આ ફળ મળ્યું? ત્યાંથી રચવીને તે મૂંગા-બહેરા-બેબડા પણું પામશે અથવા નારક-તિર્યચનિ પામશે જ્યાં બધિ અત્યંત દુર્લભ હશે.” १. जिननाथेन भणित सुरतिर्यग्नरेषु पंचवेलाः। भ्रान्त्वा प्राप्तबोधिलप्स्यते निर्वाणसौख्यामि ॥ ૨૯
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy