SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મ ધમ પરીક્ષા લૈા. ૪૦ सामान्यविषयमिति संभाव्यते, अन्यथा 'अत्थेगइआ अणादीयं अणवदग्गं दीहमद्ध चाउरंतं संसारकंता रं अणुपरिअङ्कृति' इत्यग्रिमसूत्राभिधानानुपपत्तेः, ततो 'अत्थेगइआ ० ' इत्यादिकमपरिमितभवाभिधायकं 'जाव चत्वारि' इत्यादिक' च परिमितमवाभिधायकमिति युक्तं, भवति हि सामान्याभिधानस्याप्येकविशेषप्रदर्शने तदितर विशेषपरत्वं यथा 'ब्राह्मणा भोजयितव्याः कौण्डिन्यो न भोजयितव्यः' इत्यत्र 'ब्राह्मणा भोजयितव्याः' इति वचनस्य कौण्डिन्येतरब्राह्मणभोजनविधिपरत्वमिति । यत्त- 'अत्थेगइओ' इत्यादिसूत्रम भव्य विशेषमधिकृत्याव सातव्यं तद्व्यञ्जकं त्वन्ते निर्वाणा - Saणनमेव-इति परेणोच्यते तदसत्, अन्ते निर्वाणाऽमणनादीदृशसूत्राणामभव्यविशेषविषयत्वे [ ‘ જાવ ચત્તારિ...’ સૂત્ર કિલ્મિષિકવિશેષવિષયક હોવુ સ’ભવે] વળી, જમાલિ નરકમાં જવાના નથી એટલી એની વિશેષતા છે. એ સિવાય ખીએ કેાઈ તફાવત સામાન્યથી બીજા પરિમિતભવવાળા કિલ્મિષિક દેવામાં હાતા નથી. તેથી ‘જાવ ચત્તાર પ‘ચ....' ઈત્યાદિસૂત્ર તેવા પરિમિત ભવવાળા કિલિખષિક દેવા અંગેનુ' જ હાય અને જમાલિનુ સાદૃશ્ય દેખાડવા માટે કહેવાયુ. હાય, પણ દેવ કિલ્બિષિકસામાન્યવિષયક ન હેાય એવી સ’ભાવના લાગે છે, કારણકે નહિતરતા (એટલેકે અધિકૃતસૂત્રકિજ્ઞિષિકસામાન્યવિષયક હોય તા-અર્થાત્ એ બધા જ દેવિિષિકાના ચાર-પાંચ ભવ કે (તમારી કલ્પના મુજબ) અન તસ ́સાર જણાવતું હાય તા) ‘કેટલાક ક્રિશ્મિષિક દેવા અનાદિ અનવદ દીમાગ રૂપ ચાતુરંત સ`સાર અટવીમાં ભટકે છે.' ઇત્યાદિ જણાવનાર અગ્રિમસૂત્રકથન અસંગત થઇ જાય. આમ ‘નાવ ચારિ...' ઇત્યાદિ સૂત્ર પણ વિશેષપ્રકારના દેવકિ»િષિક અ'ગેનુ' જ હાવુ. ફલિત થવાથી એ પણુ માનવું ચેાગ્ય થઈ પડે કે ‘અઘેલા....' ઈયાદિસૂત્ર અપરિમિતભવાને જશુાવનારુ હાય અને ‘નાવ ચત્તારિ....’ ઈત્યાદિસૂત્ર પરિમિતભવાને જણાવનારુ હાય. [સામાન્યનુ` કથન પણ કયારેક વિશેષપરક હોય ] શંકા :– તમારા કહેવાના આશય એવા છે કે દૈવવિ»િષિકા એ પ્રકારના હાય છે. પરિમિતભત્રવાળા અને અપરિમિતભવવાળા. તા પણ નાવ ચત્તર્િ....’ સૂત્રમાં તા એમાંથી એકે પ્રકારના ઉલ્લેખ નથી. તેથી જણાય છે કે એ સૂત્ર તેા સામાન્યથી જ દેવકિમિષિક અંગેનુ છે. તેા તમે કેમ એને પરિમિતભવવાળા દેવકિલ્મિર્ષિક રૂપ તેના એક વિશેષ પ્રકાર અંગેનુ કહેા છે ? સમાધાન :- સામાન્યના એક પ્રકારરૂપ વિશેષને જણાવનાર વચનના જ્યારે પૃથ્રૂ પ્રયાગ કરાયેલા હૈાય ત્યારે સામાન્યનુ અભિધાયક વચન પાતાના ખીજા પ્રકાર રૂપ વિશેષને જણાવવાના તાત્પ વાળુ' બની જાય છે. જેમ કે બ્રાહ્મણેાને જમાડવા, કૌડિન્યને ન જમાડવા' એવા પ્રયાગમાં બ્રાહ્મણાને જમાડવા' એટલુ' વાકય સામાન્યથી બ્રાહ્મણ્ણાને જમાડવાનું વિધાન કરવાના તાપ વાળુ' હાવા છતાં કૌડિન્યરૂપ એક વિશેષ બ્રાહ્મણની વાત સ્વતંત્ર કરી દીધી હાવાથી કૌડિન્યભિન્ન બ્રાહ્મણેાને જમાડવાના વિધાનરૂપ તેના બીજા વિશેષના જ તાત્પ વાળુ' બની જાય છે. પ્રસ્તુતમાં પણ અર્થે બા’ સૂત્રથી અપરિમિતભવવાળા દેવકિલ્મિષિક રૂપ એક વિશેષની વાત થઇ ગઇ હાવાથી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy