SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ . R૦ ધર્મપરીક્ષા પ્લે. ૪૦ किश्व-सूत्रे द्योतकरचनारूपमपि यावत्पद दृश्यते । यथा स्कन्दकाधिकारे (श०२३०१) 'भावओ णं सिद्धे अर्णता नाणपज्जवा अणंता दंसणपज्जवा जाव अणंता अगुरुअलहुपज्जवा" इत्यत्र । न पत्र गणमध्यस्थस्यान्यस्यार्थस्य परामर्शो यावच्छब्देन कत्तुं शक्यते, यतोऽसौ गणस्तावदीत्थमुपदर्शितः २भावओ णं जीवे अणंता नाणपज्जवा अणता दंसणपज्जवा अणंता चरित्तपज्जवा अणंता गुरुअल हुअपज्जवा अर्णता अगुरुअलहुअपज्जवत्ति" । तत्र ज्ञानदर्शनपर्यायाः सिद्धस्य साक्षादेवोक्ताः, चारित्रपर्यायाश्च तस्य न संभवन्ति, णो पारभविए चरित्ते' इत्यत्र सिद्धानां चारित्रस्य व्यक्तमेव निषिद्धत्वात् । गुरुलघुपर्यायाયાવતું” શબ્દથી “તે દેવલોકમાંથી આયુક્ષય થવાથી ભવક્ષય થવાથી...”ઈત્યાદિ અર્થ (કે જે અર્થ પૂર્વ પ્રસ્તુત વાક્યને છે તે) જણાય છે.–“સમુદાય સંબંધી પ્રથમ–અંતિમ પદવિશિષ્ટ યાવત્' શબ્દ જ તેના મધ્યવર્તી પદાર્થોને વાચક બને છે. તેથી અહીં પણ તેવું જ થાવત્ પદ પૂર્વ પ્રસ્તુત ગણ વાક્યર્થને વાચક બને એવા નિયમને આ રીતે તે ભંગ થઈ જશે”—એવી શંકા ન કરવી, કારણ કે તેવા નિયમમાં જ કેઈ પ્રમાણ નથી. પૂર્વમાં જે વાકય આવી ગયું હોય તેના જ અર્થના વાચક બનવા માટે “યાવત’ શબ્દને સ્વઅંબંધી પદનું ઉપસંદાન (સાનિધ્ય) માત્ર જ તાત્પર્યગ્રાહક તરીકે અપેક્ષિત હોય છે. અર્થાત જુદે જુદે સ્થળે વપરાયેલ “યાવત’ શબ્દ જુદા જુદા વાક્યાથને જણાવતે હોય છે. એમાંથી તે તે અધિકૃત સ્થળે કયા વાક્યાથને જણાવવાના તાપર્યમાં તે વપરાય છે? એ જાણવા માટે એકપદની જરૂર રહે છે. એટલે કે “જે વાક્યનું એક પદ “યાવત'ની સાથે વપરાયું હોય તે વાક્યના અર્થને “યાવત’ શબ્દ જણાવે છે” એવો નિયમ બાંધી શકાય છે. તેથી જ કયારેક ગણ સંબંધી આદ્ય અને અંતિમ પદ વિશિષ્ટ “યાવત્' શબ્દની જેમ કયારેક માત્રઅંત્યપદ વિશિષ્ટ “યાવત” શબ્દથી પણ વાક્યર્થની ઉપસ્થિતિ થઈ જય છે. જેમકે હે ભગવન ! એકાતે પંડિત મનુષ્ય શું નરકાયું બાંધે ? ઈત્યાદિ ચાર પ્રક. ગૌતમ ! એકાંત પંડિત મનુષ્ય આયુષ્ય કદાચ બાંધે, કદાચ ન બાંધે. જે બાંધે તે પણ નરકાયુ ન બાંધે, તિર્યંચાયુ ન બાંધે, મનુષ્પાયુ ન બાંધે, દેવાયુ બાંધે. નરકાયુ બાંધી ને નરકમાં ઉત્પન્ન થતો નથી ? એમ તિર્યચ-મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, દેવાયુ બાંધી દેવમાં ઉત્પન્ન થાય છે. હે ભદત ! આવું કેમ કહે છે કે યાવત દેવાયુબાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! એકાન્ત પંડિત મનુષ્યની માત્ર બે જ ગતિ હેય છે, અંતક્રિયા (સિદ્ધિગતિ) કે કોપંપત્તિ માનિક દેવલોક). આવું હોવાથી ગૌતમ! એમ કહેવાય છે કે વાવત દેવાયુ બાંધી ને દેવોમાં ઉત્પન્ન થાય છે.” અહીં “ભાવ” શબ્દ નરકાયુ વગેરેના ગણુસંબંધી આદ્ય અને અંત્ય એ બંને પદથી વિશિષ્ટ બનીને પૂર્વ પ્રસ્તુત એવા “નરકાયુને બાંધીને નરકમાં ઉત્પન્ન થતો નથી” ઈત્યાદિ વાક્યર્થને વાચક બન્યું નથી, કિન્તુ, સ્વસંબંધી “દેવાયુ બાંધી.”ઇત્યાદિરૂપ અત્યપદના સંનિધાનથી જ તે બન્યો છે. તેમ પ્રસ્તુતમાં પણ “ચાર-પાંચ ઈત્યાદિરૂપ સ્વસંબંધી પદના સંનિધાનથી “યાવતુ” શબ્દ પૂર્વ પ્રસ્તુત વાકયાર્થનો વાચક બને એમાં કોઈ વાંધો નથી એવું અમને યેાગ્ય લાગે છે. १. भावतः सिद्धेऽनन्ता ज्ञानपर्यवा अनंता दर्शनपर्यवा यावदनन्ता अगुर्वलघुपर्यवाः । २. भावतो जीवेऽनन्ता ज्ञानपर्यवा अनंता दर्शनपर्यवा अनन्ताश्चारित्रपर्यवा अनंता गुरुलघुकपर्यवा अनंता अगुवलघुकपर्यवाः ३. नो पारभविक રાત્રિના
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy