SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા પ્લે કરી चहत्ता कहि गच्छिहिंति ? कहिं उववज्जिहिंति ? गोयमा! जाव चत्तारि पंचणेरहअतिरिक्खजोणिय-मणुस्सदेवमवगहणाई संसारं अणुपरिअहित्ता तओ पच्छा सिज्झिहिंति, बुज्झिहिंति जाव अंतं काहे ति" त्तित्वया सामाग्यसूत्रमङ्गीक्रियते, ततश्चोक्तस्य 'चत्तारि पंच' इत्यादिविशेषसूत्रस्य नारकगतिप्रतिषेधमात्रेणैव विशेषोऽभ्युपगम्यते न त्वधिकः कश्चिदपीति । अथ-अस्त्वन्यत्र यथा तथा, भगवत्यपेक्षया तु (९-३३) जमालेर नन्ता एव भवा लभ्यन्ते, यतो 'यावत्' शब्दः सामान्यसूत्रेऽस्ति, तस्य च प्रयोगः क्वचिद्विशेष्यत्वेन क्वचिच्च विशेषणत्वेन स्यात् , तत्र विशेष्यत्वेन प्रयुक्तो 'यावत्' शब्द उक्तगणसंबन्धिभ्यामाद्यन्तपदाभ्यां विशिष्टः सन्नेव गणमध्यवर्तिनों पदार्थानां समाहको भवति, यथा। ___ "जमाली णं भंते ! अणगारे अरसाहारे विरसाहारे अंताहारे लूहाहारे तुच्छाहारे अरसजीवी विरसजीवी जाव तुच्छजीवी उवसंतजीवी पसंतजीवी १ हंता गोयमा ।' इत्यादि सामान्यसूत्रोक्तस्य गणस्याद्यन्तशब्दाभ्यां विशिष्टो गोअमा ! जमाली ण अणगारे अरसाहारे जाव विवित्तजीवी' इतिसूत्रोक्तवाक्यगतो यावच्छब्दः । तस्य च सर्वादित्वेन बुद्धिस्थवाचकत्वान्मध्यवर्तिनामपि पदार्थानां नानारूपाणां नानासंख्याकानां च सझाहकत्वं, एवमाद्यन्तशब्दयोरपि गणानुरोधेन भिन्नत्वमेव बोध्यं न पुनर्यावच्छब्दोऽपि घटपदादिवन्नियत. આ નીચેના સુત્રને જ તમે એ સામાન્યસૂત્ર તરીકે સ્વીકારે છે. “હે ભગવન ! કિટિબષિક દેવે તે દેવલોકમાંથી આયુક્ષય થવાથી, ભવક્ષય થવાથી, સ્થિતિક્ષય થવાથી ત્યાંથી વીને સીધા કયાં જશે? કયાં ઉત્પન થશે ? હે ગૌતમ ! યાવત્ ચાર-પાંચ નારક-તિર્યચોનિક-મનુષ્ય-દેવભવ ગ્રહણ કરીને સંસારમાં રખડીને તે પછી સિદ્ધ થશે, બુદ્ધ થશે. યાવત અંતક્રિયા કરશે.” [સુત્રગત “થાવત’ શબ્દ વિશેષ કે વિશેષણ રૂપે હેય-પૂર્વપક્ષ] પૂર્વપક્ષ - બીજા ગ્રંથમાં ભલે ગમે તે કહ્યું હોય, ભગવતી' (૮-૩૩)ને સત્રથી તે જમાલિના અનંતભવ હોવા જ સિદ્ધ થાય છે, કારણ કે સામાન્ય સૂત્રમાં યથાવત’ શબ્દ વપરાય છે જે ક્યારેક વિશેષ્ય તરીકે અને ક્યારેક વિશેષણ તરીકે १५२२य छे. [विशेष्य३५ यावत्' शहना अर्थ-पू.] જ્યારે વિશેષ્ય તરીકે વપરાયો હોય ત્યારે સૂત્રમાં કહેલા ગણ (સમૂહ)ના પહેલાં અને છેલ્લા પદથી વિશિષ્ટ થઈને જ ગણના મધ્યવતી પદાર્થોને તે સંગ્રહ કરે છે. (અર્થાત્ તે બે પદ સાથે વપરાઈને મધ્ય પદાર્થને સંગ્રાહક બને છે.) જેમકે હે ભગવન ! જમાલિ અણગાર અરસ આહારી, વિરસઆહારી, આક્ત આહારી, પ્રાન્ત આહારી, રૂક્ષઆહારી, તુરક આહારી, અરસછવી, વિરસ જીવી યાવત તરછજીવી, ઉપશાન્તજીવી, પ્રશાંતળવી, ડિવિઝવી છે. ? હા ગૌતમ !..” ઈત્યાદિ સામાન્ય સૂત્રમાં કહેલ ગણુના અરસ આહારીરૂપ અને લિવિઝાવીરૂપ ભાવ અને અંતિમ શબ્દથી વિશિષ્ટ બનીને “હે ગૌતમ ! જમાલિ અણગાર અરસઆહારી યાવત વિવિક્ત જીવી છે.' १.देवकिल्बिषिका भदन्त !:तस्माद्देवलोकादायुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेणानन्तर च्यवं व्युत्वा क्व गमिष्यन्ति ? क्योत्पत्स्यन्ते । गौतम ! यावच्चत्वारि पञ्च नैरयिकतैर्यग्योनिकमनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यन्ति यावदन्त करिष्यन्तीति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy