SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પૂર્વ પક્ષીએ શાસ્ત્ર વચનની સ્વકલ્પિત અર્થની કરેલી રજુઆત ગમે એટલી જોરદાર હાય, કાઈકને એ ગમે એટલી તક પૂર્ણ અને નિર્દોષ લાગતી હેાય, તેમ છતાં જો એ અયેાગ્ય હાય તેા એમાં રહેલી ફ્રાઈ તે કાઈ નબળી કડી ગ્રન્થકારતી સૂક્ષ્મદષ્ટિમાં ચડયા વિના રહેતી નથી. અને પછી પૂર્વ પક્ષીને ખુદને ખ્યાલ ન હોય એવી એની એ નબળી કર્ડને આગળ કરીને એની માન્યતા પર ખડકાયેલી આપત્તિઓની વણઝારનું ગ્રન્થકારે જે દન કરાવ્યુ છે તે જોઇને તા, ખરેખર એ પૂર્વ પક્ષી જે કદામહ શૂન્ય હોય તેા ક્ષણવારમાં પેાતાની મિથ્યામાન્યતા નિઃશંક બનીને મૂકી દે એવું લાગ્યા વિના રહેતુ નથી. આ પ્રસ્તુત ગ્રન્થમાં એવા ઢગલાબંધ અધિકાર છે જ્યાં પૂર્વ પક્ષની પ્રરૂપણા વાંચીને વાંચકને ક્ષણભર તેા એમજ થઈ જાય કે “હવે આના તા શુ· ઉત્તરપ્રક્ષ હાઈ શકે? માના પુણ ઉત્તરપક્ષ કરવાના ો પ્રયાસ થાય તે। એ સાવ પાકળ અને ડ્યુડ્ડોજ હાય ને !” આવું લાગવાનું એક કારણ એ છે કે આ ગ્રન્થના મુખ્ય પૂર્વ પક્ષી ખુદ્દ પણ તાઁ લડાવવામાં ખૂબ કાબેલ છે તેમજ શાસ્ત્રપાઠા સહિત દલીલા રજુ કરવાની કુનેહ વાળા છે. આવા પણ પૂર્વપક્ષની સમાલેાયના વખતે ઉપા॰ મહારાજે જે રજુઆત કરી છે તે પૂર્વપક્ષીના તર્કો એ કુતર્ક છે, અને શાસ્ત્રપાઠીની રજુઆત તાત્પર્ય ને સમજ્યા વગરની છે' એવુ' સાબિત કરી આપવા માટે સક્ષમ છે આના દ્વારા ગર્ભિત રીતે ગ્રન્થકારે એ પણુ સૂચન કરી દીધુ` છે કે કાઈ વ્યાખ્યાતા વાર-તહેવારે શાસ્ત્રને જ આગળ કરીને વાત કરતા હાય તા પણ અેટલા માત્રથી પ્રાપ્ત પુરુષે એમાં અંજાઈ જવાની કે એ વાતને બેધડક સાચી માની લેવાની જરૂર નથી. શાસ્ત્રને આગળ કરનારાઓ પણ પેાતાના કુર્તાના જોરે અશાસ્ત્રીય બાબતાને શાસ્ત્રીય ખાખતા તરીકે ફેલાવી શકે છે. જમાતાડ તĒતા અને પ્રચંડત્રુદ્ધિપ્રતિભાના સ્વામી હેાવા છતાં શાઓ પ્રત્યે અને શાસ્ત્રકારોની પ્રશુાલિકા પ્રત્યે ગ્રન્થકારની જે વફાદારી છે તે જાણીને તેમજ હૈયા સાંસરવી ઊતરી જાય એવી દલીલોથી સ્વાભિપ્રેત વાર્તાનું સમર્થન કરી શકતા હેાવા છતાં તે શ્રીમદૂની જે પાપભીરુતા છે તે જાણીને હૈયુ ગદ્ગદ્ થઈ જાય છે. “પરંતુ સકળ ગીતા" ભગવાને અન્ય વ્યાખ્યા સંમત હાય તા મારા આગ્રહ નથી” “આમાં બહુશ્રુતા કહે એ જ પ્રમાણે છે” “ િવુડ્માં યંત્ર વજ્જાનું બાળમઃ” “અમારી માન્યતામાં અમારે અભિનિવેશ નથી. તેમ છતાં અમે કહીએ છીએ કે શ્રી જિતમતને અન્યથા સિદ્ધ કરી શકાતુ નથી” “આમાં ખીજો જ કાઈ સુઉંદર અભિપ્રાય હશે” આવા બધા વયને ગ્રન્થકારની પાપભીરુતાનુ' સૂચન કરે છે. અને એ જણાવે છે કે ગ્રન્થકારે શાસ્ત્રના નામે અભિનેવેશનું પાષણ લેશમાત્ર કયુ નથી. પ્રસ્તુત ધમ પરીક્ષા ગ્રન્થ પૂર્વ પુસ્તકાકારે તેમજ પ્રતાકારે મુદ્રિત થયેલ છે. પણ એ બન્નેમાં ઘણી અશુદ્ધિઓ રહી જવા પામેલ છે. પ્રતને અનુસરીને ભાવાનુવાદ કર્યાં છે. જ્યાં જ્યાં અથ॰ બેસતા ન લાગ્યા તેવા સ્થળે સ*વેગી ઉપાશ્રયની (હાનપટેલની પાળ, અમદાવાદ) હસ્તલિખિત પ્રતમાંથી શુદ્ધ પાઠ મેળવવા પ્રયાસ કર્યાં છે. ઘણે સ્થળે એવા શુદ્ધ પાઠ મળ્યા છે. કયાંક કર્યાંક નથી મળ્યા. ત્યાં જેના અથ સંગત લાગ્યા તેવા પાઠની કલ્પના કરી કૌ`સમાં એવા પા સૂચવ્યા છે, અને એને અનુસરીને અથ કર્યાં છે. સ`વેગી ઉપાશ્રયની એ હસ્તલિખિત પ્રતમાં એ સ્થાને હાંસિયામાં ઉપા. મહારાજે પાછળથી ઉમેર્યા હાય એવા એ પાઠે મળી આવ્યા છે જે પાઠો અન્ય પ્રાપ્ત થયેલ ત્રણ હસ્તલિખિત પ્રતામાં કે પૂર્વ મુદ્રિત પુસ્તક/પ્રતમાં જોવા મળ્યા નથી. પ્રસ્તુત પુસ્તકમાં એબે પાઠાના પણ સમાવેશ કરી દીધા છે. સંવેગી ઉપાશ્રયની એ હસ્તલિખિત પ્રતમાંથી ઉષદેશપદ્મના પશુ સુસંગત અથવાળા શુદ્ધ પાઠ મળી આવ્યેા છે જેને ટીપ્પણુમાં ઉલ્લેખ કર્યાં છે. [જૂએ પૃ. ૩૦૬ ] એમ ૫'ચાશક [૨૪૪]ની વૃત્તિમાં પણ ‘તદ્ભાવનામાત્રસાધ્યું' એવા જે પાઠ મળે છે એના સ્થાને વધુ સુસંગત એવા સઁદ્ભાવનામાત્રાઽસાધ્વ' એવા શુદ્ધ પાઠ એ હુ. લિ. પ્રતમાંથી મળ્યા છે [જૂએ પૃ. ૧૪૫ ].
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy