SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કવિલા ઇWપિ૦ વચનને વિચાર १“उम्मग्गदेसणाए चरण णासंति जिणवरिंदाण। वावण्णदंसणा खलु न हु लब्भा तारिसा द?।। (प्रव० सा० ६४६) इत्याद्यागमवचनानि अवापि स्वाग्रहप्रस्तचेतसो यदन्यथाऽन्यथा व्याचक्षते विधति च तन्महासाहसमेव, अनर्वापारासारसंसारापारपारावारोदर विवरभाविभूरिदुःखभाराङ्गीकारादिति ॥" तथा श्राद्धविधिवृत्तावप्याशातनाधिकारे प्रोक्त' "एतासु चोत्सूत्रभाषणार्हद्गुर्वाद्यवज्ञादिमहत्याशातनाऽनन्तसंसार हे तुश्च सावद्याचार्यमरीजिमालिकूलवालकादेरिव । यतः २उस्सुत्तभासगाण बोहिणासों अणंत संसारो । पाणच्चए वि धीग उस्सुत्त ताण भासंति ॥ तित्थयरपवयणसुअं आयरिअं गणहर महिढियं ॥” इत्यादि । तथा योगशास्त्रवृत्तावप्युक्त'-'भगवानपि हि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटा कोटी यावद्भवे भ्रान्तस्तत्कान्येषां स्वपापप्रतीकार कर्तुमशक्नुवतां गतिरिति । तथा तत्रैव 'अल्पादपि मृषावादाद्' इत्यस्य व्याख्यायामल्पस्यापि मृषावादस्य महानर्थहेतुत्वे संमतिवचनमिदमुपदर्शित४अहह सयलन्नपावा वितहपन्नवणमणुमवि दुरंतं । जं मरीइभव उवज्जियदुक्कयअवसेसेलेसवमा ॥ "सुरथुअगुणोविं तित्थंकरोवि तिहुअणअतुलमल्लो वि । गोवाइहिं वि बहुसो कयत्थिओ तिजयपहू तं सि ॥ त्ति મોટું સાહસ છે કે જે “સૂત્રનિરપેદેશના રૂપ ઉત્સુત્ર પ્રરૂપણુ દારૂણવિપાક આપે છે એવું જાણવા છતાં જિનાગમમાં નહિ કહેલ એ થી પણ બાબતમાં નિશ્ચયાત્મક વાતે કરાય છે. કહેવાનો ભાવ એ છે કે “(આવ. નિ. ૪૩૮) એક દુર્વચનના કારણે મરીચિ દુઃખને સમુદ્ર પામ્યો. અને એક કેડા પડી સાગરોપમ સુધી સંસારમાં ભો.” “ઉસૂત્રને આચરતા જીવ અત્યંત ચીકણું કર્મ બાંધે છે. સંસારને વધારે છે તેમ જ માયામૃષાવાદ કરે છે (ઉપ. માળા-૨૨૧).” “ઉન્માદેશક, માર્ગનાશક, ગૃહદયવાળા માયાવી અને શતાના સ્વભાવવાળા સશલ્ય જીવ તિર્યંચાયું બાંધે છે. (પંચવસ્તુ૧૬૫૫).” “જીવો ઉમાગદશનાથી શ્રી જિનેશ્વરોએ પ્રરૂપેલા ચારિત્રનો નાશ કરે છે. પિતાનું સમ્યગ્દર્શન ગુમાવનાર આ જીવનું દર્શન કરવું પણ યોગ્ય નથી. (પ્ર. સા. ૬૪૬)” ઈત્યાદિ આગમવચનને સાંભળીને પણ પોતાની પકડથી ગ્રસ્ત ચિત્તવાળા જીવો જે જાતજાતની વ્યાખ્યાઓ કરે છે તેમજ આચરણ કરે છે તે ખરેખર મહાસાહસ રૂ૫ છે, કારણ કે એનાથી તેઓ અનાદિ ના પાર વગરના પારાવાર દુઃખને વહેરી લે છે.” [ મરીચિના વચનને ઉસૂત્ર તરીકે ઉલ્લેખ કરનાર શાસ્ત્રપાઠો ] તથા શ્રાદ્ધવિધિની વૃત્તિમાં પણ આશાતનાના અધિકારમાં કહ્યું છે કે આ બધામાં ઉત્સુત્રભાષણ, ભગવાન-ગુરુ વગેરેની અવજ્ઞા વગેરે મોટી આશાતના રૂ૫ છે તેમજ અનંત સ સારને હેતુ બને છે. જેમકે સાવઘાચાર્ય—મરીચિ-જમાલિ-કુલવાલક વગેરે છે, કેમકે કહ્યું છે કે “ઉત્સત્ર ભાષક જીવોના સમ્યક્ત્વનો નાશ થાય છે તેમજ અનંતસંસાર વધે છે. તેથી ધીરપુરુષ પ્રાણ જાય તો પણ ઉસૂત્ર બોલતા નથી. તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય–ગણધર-મહર્દિકની દોષ ગાવા-અનુચિત વર્તન-અવજ્ઞા વગેરે રૂ૫ આશાતના કરનાર અનંતસ સારી થાય છે” તથા યોગ१ उन्मार्गदेशनया चरण नाशयन्ति जिनवरेन्द्राणाम् । व्यापन्नदर्शनाः खलु नैव लभ्यास्तादृशा द्रष्टुम् ॥ २ उत्सूत्रभाषकाणां बोधिनाशोऽनन्तसंसारः। प्राणत्यागेऽपि धीरा उत्सूत्र ततो न भाषन्ते ॥ ३ उम० पद० ४२३। अस्योत्तरार्ध:-आसायंतो बहसो अणंतसंसारिओ होति ॥ तीर्थकरप्रवचनश्रुतमाचार्य गणधर महर्दिकम् । आशातयन् बहुशोऽनन्तसंसारिको भवति ।। ४ अहह सकलान्यपायाद् वितथप्रज्ञापनमण्वपि दुरंतम् । यन्मरीचिभवोपार्जितदुष्कृतावशेषलेशवशात् ॥ ५ सुरस्तुतगुणोऽपि बीर्थकरोऽपि त्रिभुवनेऽतुल्यमल्लोऽपि । गोपादिभिरपि बहुशः कर्थितस्त्रिजगत्प्रभुस्त्वासि ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy