SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કવિલા ઇન્થ'પિ૰ વચનના વિચાર [ મરીચિવચનમાં રહેલ ‘' શબ્દના અર્થની વિચારણા ] વળી ‘મરીચિએ સ્વવચનમાં ‘ઇહુ” શબ્દના ઉલ્લેખ દેશવિરતિરૂપ આંશિક ધર્મોની અપેક્ષાએ જ કર્યાં હતા’ તેવા નિર્ણય શેના પરથી કર્યા ? ઉપદેશમાલાવૃત્તિમાં તે કપિલ ! અહીં અને અન્યત્ર પણ' એ વાકયની ‘મારા અનુષ્ઠાન અને સાધુના અનુષ્ઠાનમાં ધમ છે' એવી વ્યાખ્યા કરી છે. અર્થાત્ ઇહું શબ્દથી મરીચિએ છત્ર– પાવડી રાખવા વગેરે રૂપ પાતાના અનુષ્ઠાનના જ ઉલ્લેખ કર્યાં હતા. શકા :- ‘સાધુસ’બંધી' એવા શબ્દ વૃત્તિમાં સાથે જે વપરાયા છે તેનાથી જણાય છે કે વૃત્તિમાં રહેલ મત્સ`બધી' શબ્દના અથ એવા કરવાના છે કે તેના દૂ શબ્દથી “મસંબ"ધી=મારા દેશવરતિ અનુષ્ઠાનમાં ધર્મ છે” એવુ' જણાવવાના અભિપ્રાય હતા. " ૧૨૭ 6 સમાધાન :- આ વાત બરાબર નથી. કારણ કે જૈનધર્માંતી આળસવાળા જાણીને શિષ્યને ઈચ્છતા મરીચિએ તેને કહ્યું કે જૈન મામાં પણ ધર્મ છે અને મારા મામાં પણ છે.' એવા હૈમવીરચરિત્રના વચનથી જણાય છે કે તેણે પાતાના માર્ગમાં પણ ધ' કહ્યો હતા. અને તેના માર્ગ તા પાતે સ્વીકારેલ લિંગ-આચારરૂપ કાપિલદન જ હતું. તે માર્ગમાં નિયતકારણતાવિશેષ સબંધથી ધ માત્રને અભાવ હતેા. (અર્થાત્ તે મા માર્ગાનુસારિતા વગેરે રૂપ સામાન્યધના પણ વિશેષ પ્રકારના નિયતકારણરૂપ ન હાતા. એટલે કે શ્રીજિનેશ્વરદેવાવિશે કુશળચિત્ત, શાસ્ત્રલેખન, પૂજન વગેરે અનુષ્ઠાનઘટિત માર્ગ જેવા વિશેષપ્રકારના નિયતકારણરૂપ છે, આ ત્રિૠડ-શિખા વગેરે રાખવા વગેરે રૂપ કાપિલમાગ તેવા વિશેષ પ્રકારના નિયત કારણરૂપ નહાતા. ધમ માટે જે વિશેષપ્રકારનુ` નિયત કારણ હાય તેમાં ધર્માં નિયતકારણતાવિશેષ સ`બધથી રહે.) તા દેશિવરતિ અનુષ્ઠાન ા કયાંથી સંભવે ? તેથી એનુ વચન ઉસૂત્ર જ હતું. શકા – એ મા` નિયતકારણરૂપ ભલે નહેાતા, પણ કચારેક તા એ માથી પણ ધમ શકય હોઈ તે માર્ગ અનિયતકારણરૂપ તા છે જ. તેથી અનિયતકારણતા સબ'ધથી તા ધમ એમાં રહ્યો જ હતા ને! સમાધાન :- આ રીતે તેા તેઓના માર્ગમાં ચારિત્રની પણ હાજરી માનવાની આપત્તિ આપશે, કેમકે અન્યલિંગસિદ્ધ વગેરે ભેદા માન્યા છે એના પરથી જણાય છે કે કાઇકને તે માર્ગ પણ ચારિત્રનુ` કારણુ ખની જાય છે. તેથી આવા બચાવ પાંગળા છે. તેથી જ, કવિલા ઈત્યપિમાં રહેલા ‘અપિ' શબ્દ ‘જ'કારાČક હેાઈ મરીચિનું તાત્પર્યાં એવું જણાય છે કે–આ સાધુમા'માં જ નિરુચરિત રીતે ધર્માં રહ્યો છે, અને અલ્પ ધર્મ તા અહીં પણ રહ્યો છે. આવુ' સાંભળીને કપિલ મરીચિ પાસે દીક્ષિત થયા. મરીચિએ પણુ આ દુયનથી પેાતાને સ’સાર વધાર્યા” એવી જ્ઞાનસાગરસૂરિ મ.ની વાતની પણ વ્યાખ્યા થઇ ગયેલી જાણવી. કેમકે આવા શબ્દોથી તેમણે પણ જુદા જુદા માર્ગના અભિપ્રાયથી જ ધમ ના ભેદ કહ્યો છે. અને સાધુ અને શ્રાવકના ધર્મ જુદા જુદા મારૂપ છે અને તેથી તે બે ધર્મ જુદા જુદા છે એવુ* તા કાઈ રીતે કહેવુ. પણ સંભવતું નથી તે પણ વિચારવું. અર્થાત્ ઈંહ શબ્દથી અન્યમાર્ગ તરીકે એણે દેશિવતિના જ ઉલ્લેખ કર્યો હતા એવું કહેવુ કાઇ રીતે યાગ્યું નથી.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy