SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સકામ-અકામનિર્જરા વિચાર किञ्च 'ज्ञेया सकामा.' इत्यादि श्लोकव्याख्यानेऽप्यकामनिरास्वामिना निरभिलाषं निरभिप्रायं च कष्ट सहमाना एकेन्द्रियादय एशक्ताः, न तु बालतपस्यादयो मिथ्यादृशोऽपि । तथा हि-सक.मा निर्जराऽभिलाषवती यमिनां यतीनां विज्ञेया । ते हि कर्मक्षयार्थ तपस्तप्यन्ते । अकामा तु कर्मक्षयलक्षणफलनिरपेक्षा निज रा, अन्यदेहिनां यतिव्यतिरिक्तानामेकेन्द्रियादीनां प्राणिनाम् । तथाहि-एके.. न्द्रियाः पृथिव्यादयो वनस्पतिपय न्ताः शीतोष्णवर्ष जलाग्निशस्त्राद्यभिघातरछेदभेदादिना सद्वेद्यं कर्मानुभूय नीरसं तत्स्वप्रदेशेभ्यः परिशाटयन्ति, विकलेन्द्रियाश्च क्षुत्पिपासाशीतोष्णवातादिभिः पञ्चेन्द्रियास्तियञ्चश्च छेदभेददाहशस्त्रादिभिः नारकाश्च त्रिविधया वेदनया, मनुष्याश्च क्षुत्पिपापासाव्याधिदारिद्रयादिना, देवाश्च पराभियोगकिल्विषत्वादिनाऽसद्वेद्य कर्मानुभूय स्वप्रदेशेभ्य परिशाट्यन्ती त्येषामकामनिर्जरेति ॥ “समयसारसूत्रवृत्योरप्येवमेवोक्त (अ. ६) तथाहि .. "इदानीं निर्जरातत्त्वं निगद्यते-'अणुभूअरसाणं कम्मपुग्गलाण परिसडणं णिज्जरा- अनुभूतरसानां उपभुक्त. विपाकानां कर्म पुद्गलानां परिशटनम.त्मप्रदेशेभ्यः प्रच्यवनं निर्जरा । अथ तस्या भेदायाह-सा दुविहा पण्णत्ता सकामा अकामा य' । सह कामेन 'निर्जरा मे भूयाद्' इत्यभिलाषेग न रिवहपरलोकादिकामेन, युक्ता सकामा । अनन्तरोक्तकामवजिता त्वक.मा । 'च'शब्दः समुच्चये। उपायास्वतोऽपि वा फलानामिव कर्मणां पाकस्य भावानिर्जराया इदं द्वैविध्यमिति भावः । तत्राकामा केषाम् ? इत्याह 'तत्थ अकामा सबजीवाणं' निर्जराभिलाषिणां तपस्तप्यमानानां सकामनिर्ज रेति वक्ष्यमाणत्वाद् तद्वयतिरिक्तानां सर्वेषां जीवान,मक.मा, कर्मक्षयलक्षणाभिलाष. वर्जितत्वाद् । एतदेव चतुर्गतिगतजन्तुषु व्यक्तीकुर्वन्नाह तथाहि,* एगिदिआई तिरिआ जहासंभव छेअभेअसीउहवासजलग्गिछुहापिवासाक संकुसाईरहि, नारगा तिविहाऐ वेअगाए, मणुआ छुहापिवासावाहिदालिदचारगाणरोहणाइगा, देवा पराभिओगकिब्बिसिअत्ताइणा असायावेअणिज्ज कम्ममणुभविउं पडि(रि)साडिति, तेसिमकामणिज्जरा ।। સમ્યક્ત્વીઓને પણ અકામનિર્જરા હેવી માનવી પડે. તે એટલા માટે કે તેઓને પણ “યમી” શબ્દથી ઉલ્લેખ થતું ન હોવાથી “અયમીઓ તરીકે તેઓ મિથ્યાત્વીઓને સમાન જ હોય છે. પણ તેઓને અકામનિર્જરા માનવી તે તમને પણ સંમત નથી જ. તેથી ગશાસ્ત્રનું એ વચન તે ઉત્કૃષ્ટ સકામનિર્જરા કરનારને જણાવવાના તાત્પર્યમાં જ છે એ નક્કી થાય છે. એટલે મિથ્યાત્વને પણ સકામનિર્જરા કહેવામાં એ વચનનો વિરોધ થવો વગેરે રૂપ કેઈ દોષ રહેતો નથી. વળી એ શ્લેકની તે ટીકામાં પણ અકામનિર્જરાના સ્વામી તરીકે અભિલાષા અને અભિપ્રાય વગર જ કષ્ટને સહન કરનારા એકેન્દ્રિયાદિ જ કહ્યા છે, નહિ કે બાળતપસ્વી વગેરે મિથ્યાત્વીએ. તે આ રીતે– સકામનિજા એટલે અભિલાષયુક્ત નિજો. તે સાધુઓને હોય છે, કેમકે તેઓ કર્મક્ષય માટે તપ તપે છે. અકામનિજરો એટલે કર્મક્ષયરૂપ ફળની અપેક્ષા શૂન્ય ક્રિયાથી થયેલ નિજ રા... તે સાધુ સિવાયના અકેન્દ્રિયાદિ અને હોય છે. તે આ રીતે–પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જી શીત–ઉ' ણ-વર્ષા--જળ–અગ્નિ-શસ્ત્ર વગેરેના અભિઘાત છેદ-ભેદ વગેરે દ્વારા આ યાતાદનીય કર્મને ભગવી નીરસ બનાવી પિતાના આત્મપ્રદેશ પરથી દૂર કરે છે. એમ વિકલેન્દ્રિ ભૂખ-તરસ-શીત * एकेन्द्रियादयस्तियश्चो यथासंभव छेदभेदशीतोष्णवर्षाजलाग्निक्षुधापिपासाकशाङ्कुशादिभिः; नारकास्त्रिविधया वेदनया, मनुजाः क्षुधापिपासाच्याधिदारिद्यचारकनिरोधनादिना, देवाः पराभियोगकिल्बिषिकत्वादिना ऽशातावेदनीय कर्मानुभूय परिशातयन्ति तेषामकामनिर्जरा ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy