SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ધમ પરીક્ષા-શ્લોક ૩૭ तत इमामनुपपत्तिं दृष्ट्वा भगवत्यर्थ एव मनो देयम् । भगवत्यां हि सम्यादृष्टय एव क्रिया. वादिनः प्रतिपादिताः, "मिच्छदिट्ठी जहा कण्हपक्खिया' इत्यतिदेशात् , “कण्हपक्खियाण भंते जीवा किं किरियावादी ? पुच्छा । गोयमा ! णो किरियावादी, अकिरियावादीवि अन्नाणियवादीवि वेणइअवादीवि त्ति वचनात्कृष्णपाक्षिकाणां च क्रियावादित्वप्रतिषेधादिति । युक्तं चैतत् , सूत्रकृताङ्गपि समवसरणाध्ययननियुक्तावित्थं प्रतिपादितत्वात् । तथा च तत्पाठः -[१२१]*सम्मदिष्टी किरियावादी मिच्छा य सेसगावादी । जहिऊण मिच्छवायं सेवह वादं इमं सच्चं ॥ इति चेत् ? भैवम् , एकशास्त्रावलंबनेनापरशास्त्रदूषणस्य महाशात नारूपत्वादुभयशास्त्रसमाधानस्यैव न्याय्यत्वात् । तत्र भगवत्या सूत्रकृत्नियुक्तौ च क्रियावादिविशेषस्यैव ग्रह्णाद् , दशाश्रुतस्कन्धचूर्णौ च क्रियावादिसामान्यस्य ग्रहणान्न ग्रन्थविरोधः । तदुका भगवतीवृत्ती-"एते च सर्वेऽप्यन्यत्र यद्यपि मिथ्यादृष्टय एवोक्तास्तथापीह क्रियावादिनः सम्यग्दृष्टयो ग्राहयाः सम्यगस्तित्ववादिनामेव तेषां સમાશ્રયદાત” તિ | ( [ ભગવતી સૂત્રનો અભિપ્રાય] તેથી જ ભગવતીસૂત્રમાં શુકલપાક્ષિક ને અકિયાવાદનો પણ સંભવ કહ્યો છે. તે આ રીતે-“સુકવવા ગઈ તસ્પત્તિ' ઈત્યાદિમાં શુકલપાક્ષિક માટે સલેશ્યને અતિદેશ કર્યો છે, અર્થાત સલેફ્યુજીની જેમ જાણી લેવું એવું સૂચન કર્યું છે. તેમજ સલેશ્યજીવના અધિકારમાં આવા પ્રશ્ન-ઉત્તરને જણાવતું સૂત્ર કહ્યું છે. “ હે ભગવન સજીવો શું ક્રિયાવાદી હોય છે ? પૃછા, ગૌતમ! કિયાવાદી પણ હોય છે. અક્રિયાવાદી પણ હોય છે...યાવત વનવિક વાદી પણ હોય છે.” આમ દશાશ્રુતસ્કંધણૂર્ણિમ વચન પરથી કિયાવાદીએ શુકલપાક્ષિક હવાને અને અકિયવાદીએ કૃષ્ણ પાક્ષિક હેવાનો નિયમ જણાય છે જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેના વચન પરથી એ વાત ભજનાએ હોવી સિદ્ધ થાય છે. આ ગ્રન્થોની વાતેમાંથી આવી અસંગતિ ઊભી થતી હૈઈ તે બધીને બાજુ પર મૂકી દઈ ભગવતીસૂત્રમાં અન્યત્ર જે અર્થ કહ્યો છે તેના પર જ મન સ્થિર કરવું ગ્ય છે, ભગવતીસૂત્રમાં સમ્યગ્નદષ્ટિજીને જ કિયાવાદી કહ્યા છે, તે આ રીતે-મિથ્યાત્વીઓ માટે કૃષ્ણ પાક્ષિક જીવન અતિદેશ કર્યો છે. અને કૃષ્ણપાક્ષિક જીવોના અધિકારના સૂત્રમાં જણાવ્યું છે કે “હે ભગવન કપાક્ષિક જ શં, ક્રિયાવાદી છે ? ગૌતમ! અજ્ઞાનવાદી છે. ક્રિયાવ દી નથી. અક્રિયાવાદી છે. વૈનાયિકવાદી પણ છે.” આમાં કૃષ્ણપાક્ષિકેના ક્રિયાવાદિને કરેલે નિષેધ એ તેના અતિદેરાવાળા એવા મિથ્યાત્વીઓમાં પણ લાગુ પડે છે. તેથી “માત્ર સમ્યકત્વીએ જ ક્રિયાવાદી હેય એવું ફલિત થાય છે. આ વાત એગ્ય પણ છે, કેમ કે સૂત્રકૃતાંગમાં સમવસરણ અધ્યયન નિર્યુક્તિ (૧૨૧)માં પણ આવું પ્રતિપાદન કર્યું છે. તે આ રીતે– ક્રિયાવાદી છ સમ્યગદષ્ટિ હોય છે. શેષવાદીછો મિશ્યા હોય છે. તેથી મિથ્યાવાદને છોડીને હે ભવ્યો ! આ સત્યવાદને સેવો.” આમ ભગવતીજીના આ વચન પરથી સમ્યકત્વીજી જ કિયાવાદી અને શુકૂલપાક્ષિક હેવા સિદ્ધ થાય છે. માટે મિથ્યાત્વીઓનું કઈપણ અનુષ્ઠાન અનુમોદનીય હેવું સિદ્ધ થતું નથી. * सम्यन्यः त्रियावादिना मिश्याश्च ईषका वादिनः । हित्वा मिथ्यावाद सेवध्वं वादमिम सत्यम् ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy