SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ શુકલપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર यस्त्वाह-सम्यग्दृष्टय एव क्रियावादिनः शुक्लपाक्षिकाच, न तु मिथ्या दृष्टय इति तेषां कृत्यं किमपि नानुमोद्यमिति-तेन न सुष्ठु दृष्टं, धर्मरुचिशालिनां सम्यग्दशा मिथ्याशां चा विशेषेण क्रियावादित्वस्य शुक्लपाक्षिकत्वस्य च प्रतिपादन त् । तदुक्तं दश श्रुतस्कन्धचणी जो अकिरियावाई से भविआ अभविआ वा, णियमा कण्हपक्खिओ । किरियावादी णियमा भविआ णियमा सुक्कपक्खिओ अन्तो पुग्गलपरि अस्स णियमा सिज्झिहिति, सम्मदिट्टी वा मिच्छनिष्टि वा हज्जत्ति ॥ एतत्समतिपूर्वामुपदेशरत्नाकरेप्येवमुक्त तथाहि (१ तट ३ अंश ४ तरंग) केचित्संसारवासिनो जीवा देवादिगतौ च्यवनादिदुःखभन्ना मोक्षसौख्य मनुपमं ज्ञात्वा तदर्थ जातर पृहाः कर्मपरिणतिवशादेव मनुष्यगति प्रापुः। तत्र चैकः प्रथमः कुगुरूपदिष्टशास्त्रार्थ भाविततयाऽभिगृहीतमिथ्यात्वी दिग्मोहसमतत्त्वव्यामोहवान् पूर्वोक्तमिथ्याक्रियासु मनोवाक्कायधनादिबलवत्तया भृशमुधुक्तो विष्णुपुराणार,क्तशतधनुन गदिदृष्टान्तेभ्यो वेदपुराणायुक्तिभ्यश्च सजातजिनधर्मद्वेषात्स्वज्ञानक्रियागर्वाच्च यक्षतुल्यं सम्यग्गुरु तदुरदेशांश्च दूरतः परिहारादिनाऽवगणय्य सवभ्यः प्रागेवेष्टपुरसम मा गन्तुं समुत्थितो निजज्ञानक्रियागर्यादिनाऽन्यदर्शाने संसर्गाला. पजप्रायश्चित्तभिया मार्गमिलितसम्पपथिकतुल्यान् जैनमुनिश्राद्धादीन् मुमागेमपृच्छन् यथा यथा प्रब पादत्वरितगतिसमा अनन्त जीवपिण्डात्मकमलकसेवालादिभोजनाग्निहोत्रादिका मिथ्यात्वक्रियाः प्रबलाः कुरुते तथा तथा तज्जनितमहारं. भजीवघातादिपापकर्मवशादश्वनीवपतिपुरेहितादिवद गाढ-गाढतर-गाढतमदुःखमयकुमानुष्यतिय ग्नरकादिकुगतिपतितो दुर्लभबोधितयाऽनन्तभव्यारण्ये चतुरशीतिलक्षजीवयोनिषु भ्राम्यन् शिवपुराद् भृशं दूरवत्त्येव जायते, મિક્ષાશય વિગેરે વિશેષ પ્રકારે અનુમોદનીય ન હોવા છતાં જાતિથી અનુમોદનીય હોવા કંઈ મટી જતા નથી. તેથી અનુમોદનીય ચીજોના ફળતઃ અનુમોદનીય અને સ્વરૂપતઃ અનુમોદનીય એમ વિભાગ કરી દેવાથી પછી કઈ અસંગતિ રહેતી નથી. [કિયાવાદી નિયમા ભવ્ય, શુકૂલપાક્ષિક અને ન્યૂનપુદ્ગલાવત્ત સંસારી જ હોય-દશા. ચર્ણિમત] “સમ્યગદષ્ટિ જીવે જ કિયાવાદી અને શુકલપાક્ષિક હેપ છે, મિથ્યાત્વીઓ નહિ. તેથી તેનું કેઈપણ કૃત્ય અનુમોદનીય હોતું નથી.” આવું જેણે કહ્યું છે તેણે શાસ્ત્રોને બરાબર જોયા નથી. કારણ શાસ્ત્રોમાં ધર્મની રુચિવાળા સમ્યફીઓને અને મિથ્યાત્વીઓને બંનેને સામાન રીતે કિયાવાદી અને શુકલપાક્ષિક કહ્યા છે, જેમ કે શ્રી દશાશ્રુત સ્કંધની ચૂણિમાં કહ્યું છે કે “જે અક્રિયાવાદી હોય તે ભવ્ય હોય કે અભ, પણ નિયામાં કૃષ્ણપાક્ષિક હે ય છે, જે ક્રિયાવાદી હોય તે નિયમાં ભવ્ય હોય છે, ાિમાં શુકલપાક્ષિક હોય છે. તેમજ સમ્યક્ત્રી હોય કે મિથ્યાત્વી હોય તો પણ નિયમા પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધ થાય છે.” આની જ સાક્ષી પૂર્વક ઉપદેશ રત્નાકર (૧-૩-૪)માં પણ આવું જ કહ્યું છે. તે આ રીતે “ કેટલાક સંસારી જો દેવાદિગતિમાં પડતાં વનદિના દુ:ખથી ઉદ્વિગ્ન થઈ મોક્ષ સુખને અનુપમ માની તેની સ્પૃહાવાળા થયા છે. અને કમપરિણતિ વિશાત જ મનુષ્ય ગતિને પામ્યા. તેમને ક પહેલા જીવ કુગુરુએ ઉપદેશેલ શાસ્ત્રાર્થથી ભાવિત મતિવાળા થયા હોવાના કારણે અભિગૃહીત મિથ્યાવી, દિમાહ જેવા ભયંકર તત્વ યામાહવાળા અને મન-વચન-કાયા-ધન વગેરેનું જોર વધ્યું હોવાથી १. योऽक्रियावादी स भव्योऽभव्यो वा, नियमात्कृष्णपाक्षिकः । क्रियावादी नियमाद् भव्यो नियमाच्छुक्लपाक्षिकः, अन्तःपुद्गलपरावर्तस्य नियमात्सेत्स्यति, सम्यग्दृष्टिा मिथ्यादृष्टिा भवेदिति ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy