SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૧૬૭ કરના અન્ય प्रवृत्तेः । न च “ नैवंभूतं मात्सर्या देवोच्यते किन्तु सम्यग्दृष्टिमिथ्यादृष्टिसाधारणगुणप्रशंसया विशेषगुणातिशयभङ्गापत्तिभयादेवे" ति शङ्कनीय, एवं सति विरताविरतसाधारणसम्यक्त्वादिगुणप्रशंसाया अपि परिहारापत्तेः, तत्रापि विरतविशेषगुणातिशयभङ्गापत्तिभयतादवस्थ्यादिति ॥३६॥ दुर्वचनत्वं चास्य व्यक्त्या तत्प्रशंसाविधायकसद्वचनबाधात्सिद्धयतीति तदुपदर्शयति मग्गाणुसारि किच्च तेसिंपणुमोअणिज्जमुवइटुं । सिवमग्गकारणं तं गम्मं लिंगेहि धीरेहिं ॥३७॥ (मार्गानुसारिकृत्य तेषामप्यनुमोदनी यमुपदिष्टम् । शिवमार्गकारणं तद्गम्य लिङ्गीरैः ॥३७॥) मग्गाणुसारित्ति । मार्गानुसारिकृत्यं तेषामपि मिथ्यादृशामपि अनुमोदनीयमुपदिष्टं भगवता । तदुक्तं चतुःशरणप्रकीर्णके -- [‘મિથ્યાવીના ગુણોને નહિ પ્રશંસીએ એ દુર્વચન] . તેથી “મિથ્યાવીઓના ગુણ ગ્રાહ્ય નથી” એ કદાઝતુ ત્યાજ્ય છે એવું જણાવવાના અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે ગાથાર્થ – આમ લૌકિક અને લકત્તરમાં સાધારણ ગુણની પ્રશંસા કર્તવ્ય હેવી સિદ્ધ થતી હોઈ, “મિથ્યાદષ્ટિએના ગુણની અમે પ્રશંસા નહિ કરીએ” એવું કહેવાતું વચન એ દુર્વચન છે. આમ લૌકિક-કોત્તર સાધારણ ગુણની પ્રશંસા ઈષ્ટ સાધન છે એવું સિદ્ધ થએ છતે “મિથ્યાત્વીઓના ગુણોની પ્રશંસા નહિ કરીએ” એવું કથન એ દુર્વચન જાણવું. કેમ કે ગુણ પરના માત્સર્યથી જ તેવું વચન બેલાય છે. આવું વચન મિથ્યાત્વીઓના ગુણ પરના છેષના કારણે જ બોલાય છે એવું નથી. પણ સમ્યકત્વી અને મિથ્યાત્વીમાં રહેલા સમાન ગુણની પ્રશંસા કરવાથી સમ્યફવીના વિશેષ ગુણોના ચઢિયાતાપણાને મગજમાંથી ખ્યાલ નીકળી જવા રૂપ ભંગ થઈ જવાના ભયના કારણે બોલાય છે.” એવી દલીલ કરવી નહિ, કેમ કે તો પછી તે વિરત અને અવિરત સમ્યવી એ બન્નેમાં સાધારણ રીતે રહેલા એવા સમ્યકૃત્વાદિ ગુણેની પ્રશંસા પણ છોડી દેવી પડશે, કારણ કે એવી પ્રશંસા કરવામાં પણ સાધુઓના વિશેષ ગુણોના અતિશય ભંગ થઈ જવાને ભય તે ઊભે જ છે. ૩૬ મિથ્યાત્વીના ગુણોની પ્રશંસા કરવાનું વિધાન કરનાર સદુવચને વ્યક્ત રીતે બાધ થતું હોવાથી ઉપરોક્ત વચન દુર્વચન તરીકે સિદ્ધ થાય છે. એવું ગ્રન્થકાર જણાવે છે – ગાથાથ:- તેઓના=મિથ્યાવીઓના પણ માર્ગાનુસારી કૃત્યને અનુમોદનીય કહ્યું છે. ધીર પુરુષોએ તે કૃત્યને તેના લિંગાવડે મોક્ષ માર્ગને કારણુ તરીકે જાણવું જોઈએ. સમ્યક્ત્વને અનભિમુખ મિથ્યાત્વીઓના પણ માર્ગાનુસારી કૃત્યને ભગવાને અનુમોદનીય કહ્યું છે. જેમ કે ચતુદશરણ પ્રકીર્ણકમાં કહ્યું છે કે ( )- અથવા વીતરાગવચનને અનુસરનારું જે કાંઈ દેરાસર બંધાવવું–પ્રતિમા ભરાવવી, તેની પ્રતિષ્ઠા કરાવવી-શાસ્ત્રો લખાવવા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy